doctor strike

Doctors strike: આવતીકાલથી રાજ્યમાં 10 હજાર જેટલા તબીબ હડતાળ પર- વાંચો શું છે મામલો?

Doctors strike: ગુજરાત ગર્વમેન્ટ ડૉકટર ફોરમ દ્વારા હડતાળની જાહેરાત કરવામાં આવી છે

અમદાવાદ, 03 એપ્રિલઃ Doctors strike: આવતીકાલથી રાજ્યમાં 10 હજાર જેટલા તબીબ હડતાળ પર જશે. જેમાં રાજ્યની સરકારી હોસ્પિટલમાં તમામ સેવાઓ ખોરવાશે. તથા ઓપીડી, ઈમરજન્સી સહિતની તમામ સેવાઓ બંધ રહેશે. તેમજ અલગ-અલગ માંગને લઈને તબીબ હડતાળ પર જશે. તથા એક જ મુદ્દાને લઈને ત્રીજી વાર હડતાળ પર જશે. જેમાં ગુજરાત ગર્વમેન્ટ ડૉકટર ફોરમ દ્વારા હડતાળની જાહેરાત કરવામાં આવી છે.

ઉલ્લેખનિય છે કે રાજ્યની સરકારી હોસ્પિટલોમાં તમામ સેવાઓ ખોરવાશે. જેમાં રાજ્યમાં એક સાથે 10 હજાર કરતાં વધારે ડોકટરો હડતાળ પર જશે.

આ પણ વાંચોઃ Heat wave alert: હવામાન વિભાગે રાજ્યના આ શહેરોને કર્યા એલર્ટ, ગરમીનો પારો થશે 43 ડીગ્રીને પાર

આ પણ વાંચોઃ Corona new variant XE:કોરોનાનો નવો વેરિઅન્ટ એક્સઇ ઓમિક્રોનથી 10 ટકા વધારે ચેપી, WHOએ આપી મહત્વની વિગત

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.