4 cars and 15 bikes were accident: કન્ટેનરવાળી ટ્રકે 4 કાર અને 15 બાઇકને ચગદી કાઢ્યા

4 cars and 15 bikes were accident : હાઇવે પર એક કારને બચાવવા જતા કન્ટેનરવાળી ટ્રકે 4 કાર અને 15 બાઇકને ચગદી કાઢ્યા   ભરૂચ, 25 જુલાઈ: 4 cars and … Read More

Mumtaz Patel may enter politics: અહેમદ પટેલના પુત્રી યોગ્ય સમયે રાજકારણમાં એન્ટ્રી મારી શકે છે, જાણો શું કરી જાહેરાત

Mumtaz Patel may enter politics: કોંગ્રેસના દિવંગત વરિષ્ઠ નેતા અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલનું સક્રિય રાજકારણમાં પ્રવેશવા માટે ચાલતું ગ્રાઉન્ડ વર્ક ભરુચ, 25 જુલાઇ: Mumtaz Patel may enter politics: કોંગ્રેસના … Read More

Lumpy virus: લમ્પી વાયરસને ફેલાતો અટકાવવા કુલ ૧૪,૫૦૦ પશુધનનું રસીકરણ પૂર્ણ: આરોગ્ય તંત્ર સંક્રમણ ફેલાતું અટકાવવા સતર્ક

Lumpy virus: પશુધનમાં શંકાસ્પદ લક્ષણો જણાય તો હેલ્પલાઇન નં.૧૯૬૨ ઉપર સંપર્ક કરવો: નજીકના પશુ દવાખાનામાં લમ્પી વાયરસની સારવાર ઉપલબ્ધ સુરત, 25 જુલાઇ: Lumpy virus: રાજ્યના ઘણા જિલ્લાઓમાં ગાય-ભેસ વર્ગના પ્રાણીઓમાં … Read More

Power generation: કેનાલ હેડ પાવર હાઉસના ૦૧ યુનિટ મારફત દરરોજ સરેરાશ રૂા.૧૦ લાખની કિંમતનું ૦.૫ મિલીયન યુનિટનું થઇ રહેલું વિજ ઉત્પાદન

Power generation: સરેરાશ રૂા.૪ કરોડની કિંમતની ૨૦ મિલીયન યુનિટનું થઇ રહેલું વિજ ઉત્પાદન વિજ ઉત્પાદન બાદ ભૂગર્ભ જળ-વિદ્યુત મથક દ્વારા દરરોજ આશરે સરેરાશ ૪૫ હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાતા … Read More

Small Intestine Organ Donation: ગુજરાતમાં પ્રથમ વખત નાના આંતરડાનું અંગદાન, બજાણીયા પરિવાર કર્યુ આ મહાદાન

Small Intestine Organ Donation: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બ્રેઇનડેડ રાજુભાઇ બજાણીયાના ૭ મીટર લાંબા નાના આંતરડા અને બંને કિડનીનું દાન મળ્યું… નાના આંતરડાનું રીટ્રાઇવલ અને પ્રત્યારોપણ અત્યંત પડકારજનક હોય છે – … Read More

Special projects to reduce carbon emissions: હવે ‘લાયન્સ ક્લબ ઓફ બરોડા નેટ ઝીરો’ દ્વારા કાર્બન ઉત્સર્જનને ઘટાડવાના પ્રયાસ ના ભાગરૂપે શરૂ કરવામાં આવશે વિશેષ પ્રોજેક્ટસ

Special projects to reduce carbon emissions: ગ્લોબલ વોર્મિંગ ને ધ્યાનમાં રાખીને લોકોમાં જાગૃતતા ફેલાવવા કરવામાં આવી પાંચ કરતાં વધુ પ્રોજેક્ટ કમિટીઓ ની રચના વડોદરા, 25 જુલાઇઃ Special projects to reduce … Read More

Ambaji Rotary Club swearing in ceremony: અંબાજી રોટરી ક્લબ નો શપથવિધિ સમારોહ યોજાયો, નવા પ્રમુખ તરીકે ઓ.પી શર્મા નિયુક્ત થયા

Ambaji Rotary Club swearing in ceremony; અંબાજી રોટરી ક્લબ નો શપથવિધિ સમારોહ યોજાયો, નવા પ્રમુખ તરીકે ઓ.પી શર્મા અને મંત્રી તરીકે શંકરભાઈ કાબરા નિયુક્ત થયા અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા અંબાજી, 25 … Read More

Deep water Problem: મોડાસાના માઝૂમ જળાશયમાં પાણીની આવક થતાં પાણીનો ડહોળું થયું, પાણી ઉકાળીને પીવા લોકોને અપીલ

Deep water Problem: પાણીનો ઉપયોગ થોડા સમય પછી કરવા પાલિકાની અપીલ, રિક્ષા ફેરી પાલિકા દ્વારા જનજાગૃતિ અભિયાન મોડાસા, 25 જુલાઇઃ Deep water Problem: અરવલ્લી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદથી જિલ્લાના … Read More

Rain in Ambaji: અંબાજી પંથકમાં ખેતી લાયક વરસાદ, અત્યાર સુધીમાં કુલ 11 ઇંચ વરસાદ

Rain in Ambaji: આ ખેતી લાયક વરસાદ ને લઈ ખેડૂતો માં ખુશી નો માહોલ જોવા મળ્યો અંબાજી, 24 જુલાઇઃ Rain in Ambaji: હાલ તબક્કે હવામાન વિભાગે જે રીતે વરસાદ ની … Read More

AAP worker hanged on inflation: AAP ના કાર્યકરોએ આમ જનતાને ભીંસમાં લેતી મોંઘવારીને આપી ‘ફાંસી’

AAP worker hanged on inflation: હાલમાં જ સરકારે દૂધ, અનાજ, કઠોળ સહિતની ચીજવસ્તુઓ ઉપર પણ GST લાદી દેતા પ્રજા તમામ ક્ષેત્રે હવે મોંઘવારીના ફંડામાં કેદ થઈ ભરુચ, 24 જુલાઇઃ AAP … Read More