જુઓ, Film Gangubai kathiyawadi ટીઝરઃ ‘મૈં ગંગૂબાઇ.. કુંવારી આપને છોડા નહી, શ્રીમતિ કિસીને બનાયા નહીં..
બોલિવુડ ડેસ્ક, 25 ફેબ્રુઆરીઃ ફિલ્મ ગંગૂબાઈ કાઠિયાવાડી(Film Gangubai kathiyawadi)નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. ટીઝરમાં આલિયા ભટ્ટનો દમદાર અવતાર જોવા મળ્યો છે. આ ફિલ્મમાં આલિયા ખૂબજ અલગ અંદાજમાં આવનારી છે. … Read More
