ST Bus palanpur

Palanpur ST bus: પાલનપુર સોનબાગ વિસ્તારમાં રોડ ઉપર ભૂવા પડતાં એક એસટી બસ ફસાઈ

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૧૯ નવેમ્બર:
Palanpur ST bus: હાલ હવામાન ખાતે આપેલી આગાહીના પ્રમાણે સતત બીજા દિવસ માં પણ અંબાજી દાંતા ને બનાસકાંઠા જીલ્લા માં ઠેર ઠેર વરસાદ વરસી રહ્યો છે ત્યારે ઠયએમ કહી શકાય કે આ કમોસમી વરસાદે તંત્રનની પણ વરસાદ પોલ ખુલ્લી રહે તેવું લાગી રહ્યું છે.

હાલ તબક્કે પાલનપુર સોનબાગ વિસ્તારમાં (Palanpur ST bus) પણ એવી જ એક ઘટના સામે આવી છે ને સોનબાગ વિસ્તારમાં રોડ ઉપર ભૂવા પડતાં એક એસટી બસ ફસાઈ જવાનો મામલો સામે આવ્યો છે જે ગુજરાત એસટી વિભાગને પાલનપુર થી અંબાજી એસટી બસ આવી રહી હતી ત્યારે એસટી બસના બંને પૈડા પડેલા ભુવા ખાડામાં ફસાઈ ગયા હતા ને તમામ મુલાફરોને ડતાત્કાલિક નીચે ઉતારવાની ફરજ પાડી હતી જોકે આ એસટી બસ ફસાતા રસ્તો પણ પણ બંધ કરી દેવાયો હતો જ કે બસ ને ભારે મહેનત બાદ વિભાગ દ્વારા બહાર કાઢવા મા સફતા મળી હતી.

Palanpur ST bus

આ રીતે હાલમા જે રસ્તા ઉપર ના ખાડા ભરવાની કામહીરી કરાઈ હતી તેની પોલ આ કમોસમી વરસાદે ખોલી છે ને ખાડા ભરવાની કામગીરીમા પણ ગૈરરીતી થઈ હોવાની ચાજી ખાઈ રહ્યુ છે જે ચોમાસાની ફરી ઋતુ બેઠી છે અને શિયાળામાં કમોસમી અને માથાના વરસાદના પગલે ઠેર ઠેર ભૂવા પડવાની ની સાથે બેદરકારીના કિસ્સાઓ પણ સામે આવતા ફરી થયેલી કામગીરી નો ધમધમાટ જોવા મળે તેવુ લાહી રહ્યુ છે.

આ પણ વાંચો…Shahrukh back to work: આખરે ફરી કામ પર વાપસી કરી રહ્યો છે કિંગ ખાન, પરંતુ શાહરૂખે દિગ્દર્શક સામે રાખી શરત- વાંચો વિગત

Whatsapp Join Banner Guj