Sandes Messaging App

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોન્ચ કરી સ્વદેશી મેસેન્જિંગ એપ, જાણો આ રીતે કરો Sandes Messaging App ડાઉનલોડ

Sandes Messaging App

ટેક ડેસ્ક, 17 ફેબ્રુઆરીઃ થોડા સમય પહેલા જ ટ્વિટરને ટક્કર આપવા માટે સરકારે કૂ નામની એપ લોન્ચ કરી હતી. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ WhatsAppને ટક્કર આપવા માટે મેસેજિંગ એપ Sandes(Sandes Messaging App) લોન્ચ કર્યું છે. સૌથી સારી વાત એ છે કે આ એપને સરળતાથી ડાઉનલોડ કરી શકો છો.

Sandes એક મેસેજિંગ એપ(Sandes Messaging App) છે જે કેન્દ્ર સરકારે તૈયાર કરી છે. આ એપની સૌથી સારી વાત એ છે કે વિદેશી એપ્સ તમારી પ્રાઇવેસી અને ડેટા ચોરી નહિ કરી શકે. આ એપને NIC (National Informatics Centre )એ ડેવલપ કર્યું છે. જે મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેક્સનોલોજીનો ભાગ છે.

Whatsapp Join Banner Guj

હાલ Sandes એને ઓફિશિયલ લોન્ચ કરી નથી. આજ કારણ છે કે યુઝર્સ આ એપને ઓફિશિયલ વેબસાઈટથી ડાઉનલોડ નહિ કરી શકે. આ જ કારણ છે કે યુઝર્સ આવા એપને ઓફિશિયલ વેબસાઈટ અથવા એપ સ્ટોર પરથી ડાઉનલોડ નહિ કરી શકો. પરંતુ એપની APK File આવી ગઈ છે. તમે આ ફાઈલથી સીધા ડાઉનલોડ કરી એપ યુઝ કરી શકો છો.

Sandes એપને હાલ APK link દ્વારા ડાઉનલોડ કરી શકાય છે. જો કે આ એપની APK લિંક આવવાનો મતલબ એ છે કે આ એપ લગભગ તૈયાર થઇ ગઈ છે. અને જલ્દી એની લોન્ચિંગ થશે. લોન્ચિંગ થયા પછી તમે Google Play Store અને Apple App Store પરથી Download કરી શકાય છે.

Whatsapp Join Banner Guj

આ રીતે ડાઉનલોડ કરો

  • Sandes Appને ડાઉનલોડ કર્યા પછી મોબાઈલ નામાબર અથવા ઈ-મેઈલ આઈડી દ્વારા એમાં એક્સેસ કરી શકો છો.
  • ફોન નંબર નાખ્યા પછી તમારી પાસે OTP આવશે, જેને એન્ટર કરી વેરીફાઈ કરો.
  • OTP વેરિફિકેશન પછી તમારે એના પ્લેટફોર્મ પર પોતાનું એકાઉન્ટ બનાવવાનું રહેશે.
  • એના માટે નામ, જેન્ડર જેવી ઇન્ફોર્મેશન ભરવી પડશે. સાથે ફોટો અપલોડ કરી શકો છો.
  • આ એપ તમારી લોકેશન, કોન્ટેક્ટ્સ વગેરેના એક્સેસની પરમિશન માંગે છે.
  • એકાઉન્ટ સેટઅપ પછી Sandes App યુઝ કરવા માટે તૈયાર થઇ જશે.
Whatsapp Join Banner Guj

આ પણ વાંચો…

હવે તો હદ થઇ, પોપ સિંગર રિહાના(Rihanna)એ ગણપતિનું પેંડલ પહેરીને કરાવ્યુ ટોપલેસ શૂટ…