shubh muharat

Shubh muharat: આ મહિનામાં પ્રોપર્ટીમાં રોકાણ માટે કે વાહન ખરીદવાનું વિચારી રહ્યાં છો તો જાણો આ છે શુભ મુહૂર્ત

ફેબ્રુઆરી મહિનાના આ છે(shubh muharat) શુભ મુહૂર્ત

shubh muharat

જ્યોતિષ ડેસ્ક, 06 ફેબ્રુઆરીઃ ફેબ્રુઆરીમાં પ્રોપર્ટી ખરીદદારી અને રિયલ અસ્ટેટમાં રોકાણ માટે 8 શુભ મુહૂર્ત છે. વાહન અને મશીનની ખરીદદારી માટે 7 દિવસ શુભ રહેશે. આ મહિને ગુરુ અને શુક્ર તારો અસ્ત થવાથી લગ્ન માટે કોઇ શુભ મુહૂર્ત આપવામાં આવ્યું નથી. પરંતુ દેશના થોડા ભાગમાં વસંત પંચમીના દિવસે લગ્ન થઇ શકશે.

આ ઉપરાંત તિથિ-વાર અને ગ્રહ-નક્ષત્રો મળીને 8 દિવસ શુભ સંયોગ બનશે. કાશીના જ્યોતિષ અનુસાર, દરેક પ્રકારની ખરીદદારી, લેવડ-દેવડ, રોકાણ અને નવા કામની શરૂઆત કરી શકાશે. કુલ મળીને આ મહિને 20 દિવસ શુભ મુહૂર્ત રહેશે.

  • આ મહિને 6 સર્વાર્થસિદ્ધિ, 3 અમૃતસિદ્ધિ, 3 દિવસ ત્રિપુષ્કર યોગ અને એક ગુરુપુષ્ય સંયોગ બની રહ્યો છે. આ શુભ સંયોગમાં દરેક પ્રકારની ખરીદદારી, લેવડ-દેવડ, રોકાણ અને નવા કામની શરૂઆત કરી શકાય છે.

પ્રોપર્ટી ખરીદદારી અને રોકાણના શુભ મુહૂર્ત

  • શનિવાર, 06 ફેબ્રુઆરી
  • રવિવાર, 07 ફેબ્રુઆરી
  • મંગળવાર, 16 ફેબ્રુઆરી
  • રવિવાર, 21 ફેબ્રુઆરી
  • સોમવાર, 22ફેબ્રુઆરી
  • મંગળવાર, 23 ફેબ્રુઆરી
  • શુક્રવાર, 26 ફેબ્રુઆરી
  • શનિવાર, 27 ફેબ્રુઆરી
Whatsapp Join Banner Guj
  • વાહન ખરીદવાનું શુભ મુહૂર્ત
  • બુધવાર, 03 ફેબ્રુઆરી
  • ગુરુવાર, 04 ફેબ્રુઆરી
  • શુક્રવાર, 12 ફેબ્રુઆરી
  • રવિવાર, 21 ફેબ્રુઆરી
  • સોમવાર, 22 ફેબ્રુઆરી
  • બુધવાર, 24 ફેબ્રુઆરી
  • ગુરુવાર, 25 ફેબ્રુઆરી

આ પણ વાંચો…

Health Tips: આ સિઝનમાં નાક બંધ થવાની સમસ્યા રહે છે, તો અપનાવો નાક ખોલવા માટે ઘરેલું ઉપાય- ઝડપથી મળશે રાહત