3ed test INDv/sENG:વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં આજથી ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ શરૂ, ઇંગ્લેન્ડે ટોસ જીતી બેટિંગ પસંદ કરી

સ્પોર્ટ્સ ડેસ્ક, 24 ફેબ્રુઆરીઃ અમદાવાદમાં બનેલા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં આજથી ભારત-ઈંગ્લેન્ડ(3ed test INDv/sENG) વચ્ચે ટેસ્ટ મેચ શરૂ થવાની છે. મોટેરા સ્ટેડિયમના ઉદઘાટન બાદ અઢી વાગ્યે બંને દેશ વચ્ચે … Read More