મહત્વની વાત : ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે જાહેર કરી ઉનાળુ વેકેશન(summer vaction)ની તારીખો- જાણો, કેટલા દિવસનું રહેશે વેકેશન અને ક્યારથી શરુ થશે નવુ સત્ર

ગાંધીનગર, 28 એપ્રિલઃ કોરોનાના વધતા કેસોની વચ્ચે શિક્ષણ તંત્રએ મોટો નિર્ણય લીધો છે. શિક્ષણ વિભાગ દ્વારા તારીખ 4/2/2020 તથા તારીખ 24/03/2020 ના ઠરાવથી તમામ શાળાઓમાં નવું શૈક્ષણિક વર્ષ એપ્રિલ માસથી … Read More

હજીરાના સ્ટીલ પ્લાન્ટ પરિસરમાં ૨૫૦ બેડની હંગામી કોવિડ હોસ્પિટલ(covid hospital)નો આરંભ- વાંચો વધુ વિગત

હજીરાના સ્ટીલ પ્લાન્ટ પરિસરમાં ૨૫૦ બેડની હંગામી કોવિડ હોસ્પિટલ(covid hospital)નો આરંભ કોરોનાના દર્દીઓ માટે પ્લાન્ટમાં જ હોસ્પિટલ ઊભી કરવાની ઐતિહાસિક પહેલને આવકારતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ટૂંક સમયમાં જ ૧૦૦૦ બેડની … Read More

sticker in night curfew: લોકડાઉન નહિ, પણ લોકડાઉન જેવા જ કડક નિયમોનો ચુસ્તપણે અમલ- રાત્રી કરફ્યુમાં સ્ટીકર નહીં હોય તો બહાર નહીં નીકળી શકાય- વાંચો વિગતે અહેવાલ

અમદાવાદ, 27 એપ્રિલઃ sticker in night curfew: અમદાવાદમાં લોકડાઉન નહિ, પણ લોકડાઉન જેવા જ કડક નિયમો લગાવવામાં આવી રહ્યાં છે. અને લોકોને તેનુ ચુસ્ત અમલ કરાવવામાં આવી રહ્યું છે. ત્યારે … Read More

કોરોના વાયરસના વધતા પ્રકોપ વચ્ચે ચૂંટણી પંચે(election commission) મહત્વનો નિર્ણય: વિજય સરઘસ, જૂલૂસ કે જશ્ન પર સંપૂર્ણ રીતે લગાવ્યો પ્રતિબંધ

નવી દિલ્હી, 27 એપ્રિલઃ તાજેતરમાં જ પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, આસામ, કેરળ અને પુડ્ડુચેરીની વિધાનસભા ચૂંટણી યોજાઇ હતી. જેના પરિણામ 2જી મેના રોજ જાહેર થવાના છે. ચાર રાજ્યોમાં ચૂંટણી પૂરી થઈ … Read More

હેલ્થટિપ્સઃ કોવિડ-૧૯ના કાળા કહેરમાં કેવી રીતે કરશો ‘સેલ્ફ કૅર’?, જાણો પ્રોનિંગ(Proning) પ્રોસેસ વિશે વિગતે…

પ્રોનિંગ(Proning) પ્રોસેસઃ પેટભેર સુવાથી ફેફસાંમાં શ્વસન પ્રક્રિયા વધુ સરળ બને છે અહેવાલઃ અમિતસિંહ ચૌહાણહેલ્થ ડેસ્ક, 27 એપ્રિલઃ કોવિડ-૧૯ની મહામારીમાં દર્દીના પ્રાણ બચાવવા સૌથી વધુ જરૂર પ્રાણવાયુ (O2)ની છે. આ મહામારી … Read More

રાજ્યના આરોગ્ય કમિશ્નર જય પ્રકાશ શિવહરે જાહેરનામુ બહાર પાડ્યુંઃ સરકારી બોન્ડ કરેલા ડોકટરો(MBBS doctors)ને ફરજ પર હાજર થવાનો આપ્યો આદેશ

સરકારી અનુબંધ ડોકટરોને તરત ડયુટી પર આવવા આદેશ કોરોના ડ્યુટીમાં ના આવનાર ડોકટરો(MBBS doctors) સામે થશે કાર્યવાહી મહામારી અધિનિયમ અંતર્ગત હાથ ધરાશે કાર્યવાહી ગાંધીનગર,26 એપ્રિલઃ ગુજરાતમાં સતત વધી રહેલા કોરોનાના … Read More

રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણી(Parimal nathwani)એ કર્યુ ટ્વિટ: દર્દીને દાખલ કરવા મુદ્દે ઉઠાવ્યા સવાલ- જાણો શું કહ્યું…

રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણી(Parimal nathwani)એ કર્યુ ટ્વિટ 108 એમ્યુ.માં આવેલ દર્દીની સારવાર મુદ્દે સવાલ 108માં આવતા દર્દી-બીજા દર્દી વચ્ચે ભેદ ન હોવો જોઇએ કોઇપણ વાહનમાં આવેલ વ્યકિતને સારવાર મળે દાખલ … Read More

18 વર્ષથી ઉપરના તમામ લોકોને ઓનલાઇન રજીસ્ટ્રેશન વગર વેક્સિન નહીં આપવામાં આવે- જાણો ઓનલાઇન રજીસ્ટ્રેશન(registration for vaccine) કરવા માટેની વિગતો…

નવી દિલ્હી, 26 એપ્રિલઃ કોરોના વાયરસ માટેની રસીકરણની પ્રક્રિયા સમગ્ર દેશમાં ચાલી રહી છે. પહેલા ડોક્ટર્સ બાદ સૈનિક અને પોલીસ દળ ત્યાર બાદ સિનિયર સિટિજન અને 45 વર્ષથી વધુ વયના … Read More

Sundar Pichai: હવે ભારતની મદદે આવ્યું ગૂગલ, આટલા કરોડની મદદ કરવાની જાહેરાત કરી…!

ગૂગલના સીઇઓ સુંદર પિચાઇ(Sundar Pichai) ને ભારતની મદદ માટે કર્યુ એલાન અમદાવાદ, 26 એપ્રિલ: Sundar Pichai: ભારતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. દેશ-વિદેશના લોકો ભારતને મદદ કરી કરી રહ્યાં છે. … Read More

ઓક્સિજન(oxygen)ની વધતી જરુરીયાત અને ન મળવાની સમસ્યાને લઇ વડાપ્રધાને લીધો મોટો નિર્ણય- વાંચો વિગત

દિલ્હી, 25 એપ્રિલઃ દેશમાં કોરોનાનો પ્રકોપ દિન પ્રતિદિન વધી રહ્યો છે. આજે પણ કોરોનાના નવા 3.49 લાખથી વધુ નવા દર્દીઓ નોંધાયા. આ દરમિયાન હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. દવાઓ અને … Read More