માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ (school) માટે ૬૦૦૦ થી વધુ જગ્યાઓની ભરતીમાંથી P.T અને કલાના શિક્ષકોની બાદબાકી થતાં હજારો તાલીમાર્થી ઉમેદવારોમાં રોષ
ગાંધીનગર, 20 જાન્યુઆરીઃ રાજ્ય સરકાર દ્વારા ઘણા વર્ષો પછી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં (school) ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ છે. જેમાં અલગ અલગ વિષયની ૬૦૦૦ થી વધુ જગ્યાઓ માટે ભરતી થનાર … Read More