મુખ્યમંત્રી(CM Vijay Rupani)એ કોરોના અપડેટ આપતા કહ્યું- હજી એક અઠવાડિયું રાજ્યમાં કોરાના કેસ વધશે..! જુઓ વીડિયો વધુમાં શું કહ્યું…મુખ્યમંત્રીએ

ગાંધીનગર,25 માર્ચ:ગુજરાત સહિત દેશમાં કોરોના આઉટ ઓફ કંટ્રોલ થયો છે. દેશમાં એક દિવસમાં કોરોનાના 53 હજાર 476 કેસ અને 251 લોકોના મોત થતાં ચિંતા વધી છે. 24 કલાકમાં ગુજરાતમાં પણ … Read More

હોળી અને ધુળેટીના તહેવારને લઇ રાજ્ય સરકારે જાહેર કરી ગાઇડલાઇન(holi guidelines), સૂચનાનો અમલ ન કરનાર વિરુદ્ધ થશે કાર્યવાહી

ગાંધીનગર, 24 માર્ચઃ હોળી-ધૂળેટીના તહેવારને ગણતરીના દિવસો જ બાકી છે. તો બીજી તરફ રાજ્યમાં કોરોનાના કેસમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા એક વર્ષથી લોકો પોતાના ઘરમાં જ રહ્યાં … Read More

કેન્દ્ર સરકાર બાદ રાજ્યમાં પણ રસીકરણ(Gujarat vaccination)ને લઇને જાહેરાત, ૧લી એપ્રિલથી ૪૫થી ૫૯ વર્ષના વ્યક્તિઓને કોવિડની રસી અપાશે: આરોગ્ય સચિવ ડૉ.જયંતિ રવી

ગાંધીનગર, 24 માર્ચઃ કોરોનાના કેસમાં દિવસને દિવસે વધારો થયા કરે છે. તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી, કે પહેલી એપ્રિલથી 45 વર્ષના વ્યક્તિને કોરોનાની રસી(Gujarat vaccination) આપવામાં … Read More

રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણયઃ મહારાષ્ટ્રથી ગુજરાત આવવા માટે RT-PCR ટેસ્ટ જરુરી(RT-PCR test compulsary), નેગેટિવ હશે તો જ મળશે ગુજરાતમાં પ્રવેશ

ગાંધીનગર, 24 માર્ચઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. જેના કારણે તંત્રની ચિંતામાં વધારો થયો છે. કોરોના વાયરસના નવા 1730 કેસ નોંધાયા છે. છેલ્લાં 24 કલાકમાં 4 દર્દીઓનાં મૃત્યુ … Read More

વિધાનસભા સત્ર(Gujarat VidhanSabha satra)માં અચાનક જ નાયબ મુખ્યમંત્રીએ કહ્યું- રાજીનામુ આપવા તૈયાર છું.. શા માટે આમ કહેવું પડ્યું?- વાંચો સંપૂર્ણ અહેવાલ

ગાંધીનગર,22 માર્ચ:  રાજ્યમાં કોરોના કેસ દિવસને દિવસે વધતા જાય છે. જેના કારણે તંત્રમાં ભાગદોડ મચી ગઇ છે. આજે વિધાનસભા સત્ર(Gujarat VidhanSabha satra)નો દિવસ ખુબ જ ગરમાગરમી યુક્ત રહ્યો હતો. આજે … Read More

Holi 2021: ગુજરાતમાં કેસ વધવાના કારણે, DGP આશિષ ભાટીયાએ કહ્યું- આ વર્ષે ધૂળેટીની ઉજવણી નહિ કરી શકાય, વાંચો વધુમાં શું કહ્યું…

વડોદરા, 19 માર્ચઃ કોરોના ગુજરાતમાં ફરીથી વકર્યો છે. કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આવામાં આગામી મહિને આવનારી લગ્ન સીઝન અને તહેવારોની ઉજવણી પર બ્રેક લાગી શકે છે. હાલ ગુજરાતમાં … Read More

કોરોનાના વધતા કેસની વચ્ચે મુખ્યમંત્રી વિજય રુપાણી(CM Vijay rupani)ની મોટી જાહેરાત, સાથે લોકડાઉનની વાતો પર મૂક્યો પૂર્ણવિરામ

ગાંધીનગર, 18 માર્ચઃ કોરોના સંક્રમણને પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણી(CM Vijay rupani)એ પત્રકાર પરિષદ સંબોધી હતી. સતત વણસી રહેલી સ્થિતિ અંગે સીએમ રૂપાણીએ કહ્યું કે, કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે, … Read More

BIG NEWS: કોરોનાના કેસ વધતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો નિર્ણય, તમામ પાર્ક અને ગાર્ડનને આવતીકાલથી વાગશે તાળા- અગામી આદેશ સુધી રહેશે બંધ

અમદાવાદ, 17 માર્ચઃ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના સંક્રમણની સ્થિતિ ગત વર્ષે માર્ચ મહિનામાં હતી તેવી જોવા મળી રહી છે. જેના કારણે અમદાવાદ કોર્પોરેશને મહત્વનો નિર્ણય(BIG NEWS) લીધો છે. આવતી … Read More

Surat Takshshila case: બિલ્ડરોને પત્નીઓના નામે મિલકત રાખવી પડી શકે છે ભારે…પત્નીઓના નામ પણ આરોપીઓમાં દાખલ કરવાની માંગ- વાંચો સંપૂર્ણ અહેવાલ

સુરત, 17 માર્ચઃ તક્ષશિલા આર્કેડ આગ હોનારત કાંડ(Surat Takshshila case) તો યાદ જ હશે. જેના આરોપી બિલ્ડર હરસુખ વેકરીયા,રવિન્દ્ર કહાર તથા સવજી પાઘડાળની પત્નીઓને પણ ગુનાઈત ફોર્જરીના કારસામાં આરોપી તરીકે સામેલ કરવા સરકારપક્ષે … Read More

Job vacancie: તમે નોકરીની શોધમાં છો? તો GPSC દ્વારા 1427 જગ્યા માટે જાહેરાત, આ જગ્યાઓ પર થઇ રહી છે ભરતી

ગાંધીનગર, 16 માર્ચઃ સરકારના વિવિધ વિભાગોની 1427 જગ્યાઓ માટે ભરતી બહાર પડાઇ છે. GPSCએ વર્ગ-1, 2 અને 3ની જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરી છે. રાજ્ય સરકારે તબીબી અધિકારી, વર્ગ-2ની 1000 … Read More