રાજ્યમાં રાત્રી કરફયૂ વિશે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કરી સ્પષ્ટતા

ગાંધીનગર, 28 જાન્યુઆરીઃ કોરોનાના કેસ વધતા ગુજરાત સરકારે ચાર મહાનગરોમાં રાત્રી કરફયૂ જાહેર કરવામાં આવ્યું હતું. હવે રાત્રી કર્ફ્યુને લઇને પડતી તકલીફને લઇને પ્રદિપસિંહ જાડેજાએ સ્પષ્ટતા કરતા જણાવ્યુ છેકે રાત્રી … Read More

અમદાવાદીઓ માટે ખુશ ખબરઃ ફિલ્મોમાં જોવા મળતી ક્રુઝ બોટની મજા હવે સાબરમતી રિવરફ્રન્ટ પર પણ માણી શકાશે!

અમદાવાદ, 20 જાન્યુઆરીઃ આજથી એટલે કે 20મી જાન્યુઆરીથી ખાનગી કોન્ટ્રાક્ટર સંચાલિત ક્રૂઝનો ઉમેરો થવાનો છે. 60 બેઠકો વાળી ક્રૂઝ નોર્વે ડેનમાર્કથી મગાવવામાં આવી છે. વલ્લભસદનની પાછળથી ઉપડનારી ક્રૂઝ લોકોને 20 … Read More

CM રુપાણીનો મહત્વપૂર્ણ નિર્ણયઃ 1 એપ્રિલથી 31 ડિસેમ્બર 2020 સુધી નોનયુઝ વ્હિકલનો વાહન વેરો માફ

ગાંધીનગર, 04 જાન્યુઆરીઃ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કોવિડ-19ની પરિસ્થિતીમાં બંધ રહેલી શૈક્ષણિક સંસ્થાઓ-સ્કૂલોને રાહત આપતો એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના આ નિર્ણય અનુસાર, રાજ્યમાં શૈક્ષણિક સંસ્થાઓ/સ્કૂલોના નામે નોંધાયેલી … Read More

મોટો ફેરફારઃ ધોરણ 9 થી 12ના અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો, હેતુલક્ષી પ્રશ્નો પર ઘટાડ્યા

ગાંધીનગર,02 જાન્યુઆરીઃ કોરોના મહામારીના કારણે શાળાઓ શરૂ થઈ નથી. બાળકોનું ભવિષ્ય ના જોખમાય તેના કારણે સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે ધોરણ 9થી 12ના અભ્યાસ ક્રમમાં 30 … Read More

નાયબ મુખ્યમંત્રીની ઇન્ટર્ન ડોક્ટર્સને કડક ચેતવણીઃ કોરોનાકાળમાં સરકારને બાનમાં લેવાનો પ્રયત્ન ન કરવો

અમદાવાદ, 14 ડિસેમ્બર: હાલ કોરોના કાળમાં તમામ લોકો વહેતી ગંગામાં હાથ ધોઇ રહ્યા છે. દરેક વ્યક્તિ સરકાર પાસે કોઇને કોઇ માંગણીઓ કરી રહ્યા છે. શિક્ષકો બાદ શાળાના આચાર્યો અને હવે … Read More

ગુજરાતમાં કોરોના વેક્સિનેશન માટે વહીવટીતંત્ર સંપૂર્ણ સજ્જ.જાણો વિગત…

ગુજરાતમાં કોરોના વેક્સિનેશન માટે વહીવટીતંત્ર સંપૂર્ણ સજ્જ : રાજ્યમાં તાલુકા કક્ષા સુધી ટાસ્કફોર્સની રચના વેક્સિન સ્ટોર અને કોલ્ડચેઇન પોઇન્ટનું ટેકનિકલ ઓડિટ પણ સંપન્ન અહેવાલ: હિરેન ભટ્ટ ગાંધીનગર, ૦૪ ડિસેમ્બર: ગુજરાતમાં … Read More

રાજય સરકારના વર્ગ-૪ ના કર્મચારીઓને રૂા.૩૫૦૦/- ની મર્યાદામાં રાજય સરકાર દ્વારા બોનસ ચુકવાશે

રાજય સરકારના વર્ગ-૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ કર્મચારીઓને રૂા.૩૫૦૦/- ની મર્યાદામાં રાજય સરકાર દ્વારા બોનસ ચુકવાશે : રાજયના ૩૦,૯૬૦ વર્ગ-૪ ના કર્મચારીઓને લાભ અહેવાલ: દિલીપ ગજજર, ગાંધીનગર ગાંધીનગર, ૦૬ નવેમ્બર: … Read More

રાજ્ય સરકારના અધિકારી/કર્મચારી-પેન્શનરોને રૂ. ૪૬૪ કરોડનો દિવાળીની ભેટ

રાજ્ય સરકારના અધિકારી/કર્મચારી/પેન્શનરોને દિવાળીની ભેટ રાજ્ય સરકારના નવ લાખથી વધુ અધિકારી/કર્મચારી-પેન્શનરોને મોંઘવારી ભથ્થાના બાકી એરીયર્સ પૈકી ૫૦ % એરીયર્સનો લાભ અપાશે : નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ રાજ્ય સરકારના અને પંચાયતના … Read More

ગુજરાત સરકારની ખેડૂતો માટેની મહત્વની યોજનાનું લોકાર્પણ કરતા પૂનમબેન માડમ

ગુજરાત સરકારની ખેડૂતો માટેની મહત્વની યોજનાનું જામનગર જિલ્લામાં લોકાર્પણ કરતા સંસદસભ્ય પૂનમબેન માડમ સૂર્યશક્તિ કિસાન યોજના જગતના તાત માટે નવી ઉર્જાનો સંચાર કરશે–પૂનમબેન માડમ અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર,૩૦ ઓક્ટોબર: … Read More

ગુજરાતમાં દરરોજ ત્રણ બળાત્કારની ઘટના બને છે: ડૉ. મનીષ દોશી

બેટી બચાવો”નું સૂત્ર સામે મહિલાઓ કેટલી સલામત? બેટી બચાવોએ શું ચેતવણી હતી? ગુજરાતમાં દરરોજ ત્રણ બળાત્કારની ઘટના બને છે. ગુજરાતમાં ૨ વર્ષમાં ૨૭૨૦ જેટલી બળાત્કારની ઘટના બની મુખ્યમંત્રીશ્રી જ્યાંથી આવે … Read More