DV Patel part 17

Khwaja Ahmed Abbas: જેમણે ગાંધીજીને તેમનો સિનેમા અંગેનો અભિપ્રાય બદલવા કહ્યું તેવા ખ્વાજા અહેમદ અબ્બાસ

ગાંધીજીને ફિલ્મો માટે ઝાઝો પ્રેમ નહોતો. તેઓ માનતા હતા કે સિનેમા સમાજને ઉપયોગી નથી. એ વખતે દેશમાંથી માત્ર એક વ્યક્તિએ ગાંધીજીને પત્ર લખવાની હિંમત કરી હતી કે, ‘હું આપના વિચારો સાથે સમત નથી. સિનેમા એવાથી સમાજ બગડી જાય છે તેમ હું માનતો નથી. આપે આપના વિચારો બદલવા જઈએ

આ પત્ર લખનાર હતા ફિલ્મજગતના લેખક અને નિર્દેશક ખ્વાજા અહમદ અભ્યાસ ભારતીય ફિલ્મઉદ્યોગના આ મશહૂર હસ્તીના જન્મજયંતી વર્ષ નિમિત્તે ખ્વાજી અહમદ અબ્બાસ(Khwaja Ahmed Abbas)ના જીવન અને કાર્ય પર એક દૃષ્ટિપાત કરી લેવા જેવી છે. નવી પેઢીના ફિલ્મ દર્શકોને સમજાય એટલા માટે એ જણાવવું જરૂરી છે કે રાજ કપૂરની શરૂઆતની શ્રેષ્ઠ ફિલ્મોથી રાજ કપૂર ‘રાજ કપૂર’ બન્યા તે ફિલ્મોના લેખક ખ્વાજા અહેમદ અબ્બાસ હતા. રાજ કપૂરનાં સ્વપ્નોન અબ્બાસ સાથેબે ‘શ્રી ૪૨૦’ ફિલ્મમાં તેમની સ્ક્રિપ્ટ દ્વારા સાકાર કર્યાં હતાં. રાજ કપૂરનો ઔપચારિક અભ્યાસ ઓછો પરંતુ રાજ કપૂર સ્વયં એક સર્જક હતા.

એ વખતના સમાજમાં શ્રીમંતો અને ફૂટપાથ પર જીવન ગુજારતા ગરીબો વચ્ચે ભારે મોટી ખાઈ રાજસાહેબના દિલોદિમાગ પર સામાજિક વિષમતાની મોટી અસર હતી. એમના એ વિચારોને ફિલ્મ દ્વારા લોકો સુધી એક સંદેશ રૂપે મોકલી આપવાનું કામ ખ્વાબ અહેમદ આરો કર્યું હતું, કારણ દેશના સમાજના છેવાડાના માલસની નક્કીને અધ્યામ સાહેબે નજીકથી જોઈ હતી. રાજ કપૂરના આ સામાજિક ઉત્થાનના વિચારો માટે અબ્બાસ સાહેબે પોતાની કલમથી મદદ કરી હતી અને રાજ કપૂરે તેની પર ગ્લેમરસનું કવચગાવી એક મજબૂત સામાજિક સંદેશને ગ્રેટેસ્ટ શોમેનના સ્વરૂપે લોકોના હૃદય સુધી પહોંચાડ્યો હતો. આટલા વર્ષો બાદ પળ ફૂટપાથ પર જીવન જીવનારા લોકોની જિંદગીને પડદા પર રજૂ કરનાર રાજ ક્યૂરની ફિલ્મ ‘ થી ૪૨૦’ આજે પણ એક અભ્યાસનો વિષય છે.

રાજ કપૂરની ફિલ્મ ‘આવારા’ પણ અબ્બાસ દ્વારા જ લખાયેલી કૃતિ હતી. જી, ‘આવારા’ ફિલ્મમાં રાજ કપૂરે સામાજિક સમસ્યા અને રોમાન્સને મિક્સ કરીને ફિલ્મને રસપ્રદ બનાવી હતી. વાજા અહેમદ અબ્બાસ એક ક્રાંતિકારી વિચારાધારા ધરાવના લેખક હતા. તેઓ કોમવાદ અને જ્ઞાતિવાદથી પર હતા.

Khwaja Ahmad Abbas - IMDb
ખ્વાજ અહેમદ અબ્બાસ

રસપ્રદ વાત એ છે કે આવારા’ ફિલ્મ લખ્યા બાદ ખ્વાજ અહેમદ અલ્તાદ તેના સ્ક્રિપ્ટ લઈને સહુથી પહેલાં એ જમાનાના મશહૂર ફિલ્મમેકર મહેબૂબ પાસે ગયા હતા મહેબુબ આ ફિલ્મ માટે અશોકકુમારને જેલરના રોલમાં અને દિલીપકુમારને તેના પુત્રના રોલમાં લેવા માંગતા હતા. પરંતુ અબ્બાસ સાહેબે આ સ્ક્રિપ્ટ પૃથ્વીરાજ કપૂર સાથે રહીને લખી હતી અને પૃથ્વી રાજ કપૂરના પુત્ર રાજ કપૂર એક સારા વિષયની શોધમાં હતા. છેવટે એ સ્ક્રીપ્ટ રાજ કપૂરના ભાગ્યમાં આવી અને ફિલ્મ ‘આવારા’ બની જે આજે પણ સદાબહાર છે.

ખ્વાજા અહેમદ અબ્બાસનો જન્મ તા. ૭ જૂન ૧૯૧૯ના રોજ હરિયાણામાં પાણિપત ખાતે થયો હતો. તેઓ દેશભરમાં ફિલ્મ ડાયરેક્ટર, નવલકથા લેખક, સ્ક્રીનપ્લે લેખક અને પત્રકાર તરીકે મશપૂર રહ્યા. તેઓ હિન્દી, ઉર્દુ અને અંગ્રેજી એમ ત્રણેય ભાષાઓમાં લખતા હતા. ૧૯૬૯માં તેમણે ‘સાત હિન્દુસ્તાની અને ૧૯૭૨માં ‘દોબૂદ પાની ફિલ્મો બનાવી હતી. આ બંને ફિલ્મોને રાષ્ટ્રીય એકતાની ભાવના પ્રબળ બનાવવા માટે નેશનલ ફિલ્મ એવોર્ડ્સ પ્રાપ્ત થયા હતા. આ ઉપરાંત તેમની ‘શહેર ઔર સપના (૧૯૬૩) અને ‘પરદેશી (૧૯૫૭) ફિલ્મોને પણ શ્રેષ્ઠ પિક્ચર ફિલ્મ માટે નેશનલ ફિલ્મ એવોર્ડ મળ્યો હતો.

આ પણ વાંચોઃ Anand mahindra gift to idli amma: આનંદ મહિન્દ્રાએ 1 રૂપિયામાં ઈડલી વેચતા ‘ઈડલી અમ્મા’ને આપી ખાસ ભેટ, 3 વર્ષ પહેલા કર્યો હતો વીડિયો શેર
આ ઉપરાંત ‘નીચા નગર’ (૧૯૪૬), ‘જગતે ઓ’, ‘રતી કે લાલ’, ‘નષા સસાર’ જેવી ફિલ્મોના સ્ક્રિપ્ટ લેખક તરીકે તેમણે ‘નિઓ રિયલીસ્ટિક સિનેમાનો દેશમાં આવિષ્કાર કર્યો હતો. રાજ કપૂરની શ્રેષ્ઠ ફિલ્મો (૧) આવારા (૨) શ્રી ૪૨૦ (૩) મેરા નામ બ્રેકર, (૪) બોબી અને (૫) હીના જેવી ફિલ્મો પણ તેમણે જ લખી હતી. બીજી શબ્દોમાં કહી શકાય કે રાજ કપૂરની ફિલ્મોના તેઓ આત્મા હતા.

અબ્બાસ સાહેબે તેમની કારકિર્દીની શરૂઆત પત્રકાર તરીકે કરી હતી સહુથીપ્રથમ તેઓ નવી દિલ્હીથી પત્રકાર તા. ‘નેશનલ કૉલ’ નામના અખબારમાં છેડાયા હતા. તે આર્ટસમા ગ્રેજ્યુએટ થયેલા હતા. ૧૯૩૪માં કાયદાશાસ્ત્રનું ભણતાં ભન્નતા તેમણે ‘અલીગઢ ઓપિનિયન’ નામનું વિદ્યાર્થીઓ માટેનું સાપ્તાહિક શરૂ કર્યું હતું. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં અભ્યાસ પૂરો કર્યા બાદ ૧૯૩૫માં તેઓ બોમ્બે ક્રોનિક્લ નામના અખબારમાં જોડાયા હતા. ક્યારેક ક્યારેક તો ફિલ્મોના રિવ્યુ પણ લખતા હતા. એ અખબારના મૂળ ફિલ્મ લેખક ક્રિષ્ણના મૃત્યુ બાદ ખ્વાજા અહેમદ અભ્યાસને અખબારના ફિલ્મ વિભાગના તંત્રી બનાવવામાં આવ્યા હતા.

૧૯૩૬માં ‘બોમ્બે ટોકિઝ’ માટે તેઓ પબ્લિશર તરીકે જોડાયા હતા. બોમ્બે ટોકિઝ એ ફિલ્મોનું નિર્માણ કરતી સંસ્થા હતી અને તેના માલિક હિમાંશુ રાય તથા દેવીકા રાણી હતાં. ખ્વાજા અહેમદ અબ્બાસે ૧૯૪૧માં તેમની પહેલી સ્ક્રિપ્ટ નયા સંસાર’ બૉમ્બે ટોકિઝને વેચી હતી.

૧૯૩૫થી ૧૯૫૭ દરમિયાન તેઓ બોમ્બે કોનિકલમાં હતા ત્યારે તેમણે એ અખબાર માટે ‘લાસ્ટ પેજ’ નામનું કૉલમ શરૂ કર્યું હતું. આ કોલમ તેઓ બ્લિટ્ઝ’ સાપ્તાહિકમાં જોડાયા તે પછી પણ ચાલુ રાખ્યું હતું. ધી લાસ્ટ પેજ ૧૯૩૫થી ૧૯૮૫ સુધી એટલે કે ભારતીય પત્રકારત્વમાં સહુથી લાંબું ચાલેલુ પોલિટિકલ કૉલમ બની રહ્યું આ કટારના કેટલાક પસંદગીના લેખો બે પુસ્તકો રૂપે પ્રગટ પણ થયા. ખ્વાઝ અહેમદ અબ્બાસે છેક છેલ્લા સમય સુધી ‘પિબ્લિટ્ઝ’ અને ‘મીર’માં લખવાનું ચાલુ રાખ્યું હતું.

Khwaja Ahmad Abbas - Bosi Search
રાજ કપૂર સાથે

અલબત્ત, આ સમગયાળા દરમિયાન કેટલાક બીજા દિગ્દર્શકો માટે ફિલ્મોની સિર લખવાનું શરૂ કર્યું હતું. તેમણે ચેતન આનંદ માટે ‘નીચા નગર અને વી.શાંતારામ માટે ડો. કોટનીસ કી અમર કહાની ફિલ્મોનીસિપ્ટલખીહતી. ૧૯૪૩માં બંગાળમાં દુકાળ પડ્યો. આ દુકાળ પર આધારિત ફિલ્મ – ‘બેંગાલ

ફેમાઇન ઓફ ૧૯૪૩’ નામની ફિલ્મનું તેમણે નિર્દેશન કર્યું. આ ઉપરાંત ઇન્ડિયન પિપલ્સ થિયેટર એસોસિયેશન માટે તેમણે પરતી કે લાલ’ ફિલ્મનું નિર્દેશન પણ કર્યું ૧૯૫૧માં તેમણે ‘નપા સંસાર’ નામની પોતાની ફિલ્મ નિર્માણ કંપની ઊભી કરી. આ બેનર હેઠળ (૧) અનોની (ર) પુના તથા (૩) રાહી જેવી ફિલ્મો બનાવી

પૂરા પાંચ દાયકાની કારકિર્દી દરમિયાન તેમણે ૭૩ જેટલાં પુસ્તકો અંગ્રેજી, હું અને હિન્દીમાં લખ્યાં. તેમણે ઉર્દૂમાં ટૂંકી વાર્તાઓ પણ લખી. કોમી હુમલાઓની પશ્ચાદ્ભૂમિકામાં તેમણે લખેલું ફિક્શન ઇક્લિાબ ઘેર ઘેર જાણીતું બન્યું અને સાહિત્યની શ્રેષ્ઠ કૃતિ તરીકે નામના પામ્યું. ‘ઇનિલાબ’ પુસ્તક અનેક ભારતીય ભાષાઓ ઉપરાંત રશિયન, જર્મન, ઇટાલિયન, ફ્રેન્ચ તથા અમેરિકન ભાષાઓમાં પણ અનુદિત થયું.

અબ્બાસ સાહેબે પત્રકાર-લેખક તરીકે જે ખ્યાતનામ વ્યક્તિઓનો ઇન્ટરવ્યૂ ડીજ તેમાં રશિયાના તે વખતના વડાપ્રધાન થાવ, અમેરિકાના પ્રેસિડેન્ટ રુઝવેર, ફિલ્મ એક્ટર ચાર્લી ચેપ્લિન, ચીનના વડાપ્રધાન માઓત્સે તુગ અને પુત્રી ઝાચારીનનો સમાવેશ થાય છે.

‘આઈ એમ નોટ એન આઈલેન્ડઃ એન એક્સપરિમેન્ટ ઇન ઓરોબાયોમાંથી પહેલાં ૧૯૭૦ અને ત્યાર બાદ ૨૦૧૦માં પ્રગટથઈહતી. ૧૯૯૮માં ભારતના રાષ્ટ્રી દ્વારા પદ્મશ્રી’ એવોર્ડ એનાયત થયો હતો. તા. ૧ જૂન ૧૯૮૭ના રોજ તેમનું અવસાન થયું.

આ પણ વાંચોઃ Rainfall forecast: આ તારીખથી થશે વરસાદની શરુઆત, વાંચો શું કહ્યું- હવામાનના નિષ્ણાંતે?

Gujarati banner 01