Shahrukh back to work: આખરે ફરી કામ પર વાપસી કરી રહ્યો છે કિંગ ખાન, પરંતુ શાહરૂખે દિગ્દર્શક સામે રાખી શરત- વાંચો વિગત

Shahrukh back to work: શાહરૂખ જલદી જ આદિત્ય ચોપરાની ફિલ્મ પઠાનનું શૂટિંગ તેમજ ટાઇગર થ્રી ફિલ્મ માટે પણ શૂટિંગ કરુ કરશે બોલિવુડ ડેસ્ક, 19 નવેમ્બરઃShahrukh back to work: પુત્ર આર્યન … Read More

AMC vaccination offer: અમદાવાદમાં રસીકરણને વેગ આપવા નવો અભિગમ, ‘રસી લેનાર નાગરિકને એક લિટર ખાદ્ય તેલ પાઉચ અપાશે’

AMC vaccination offer: અમદાવાદ મહાનગરપાલિકાનો ડિસેમ્બરના અંત સુધીમાં 100 ટકા રસીકરણનો પ્રયાસ અમદાવાદ, 19 નવેમ્બરઃAMC vaccination offer: દિવાળીના તહેવારની ઉજવણી બાદ શહેરમાં વધી રહેલા કોરોનાના કેસને ધ્યાનમાં રાખીને ત્રીજી લહેરને … Read More

AMC Statement: હવે AMC સ્ટેડિંગ કમિટી ચેરમેને કહ્યું- ઇંડા અને નોન વેજ લારીઓ હટાવવા કોઇ આદેશ નથી- વાંચો શું છે મામલો?

AMC Statement: એએમસી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટનું મોટુ નિવેદન આપતા કહ્યું હતુ કે 100 ફુટ રોડ પર અડચણરૂપ લારી ગલ્લા હટાવાશે. માત્ર ઇંડા અને નોનવેજની લારીઓ હટાવવા કોઇ જાહેરાત … Read More

Gujarat weather update: હવામાન વિભાગે રાજ્યમાં હજી બે દિવસ માવઠાની શક્યતા જણાવી- વાંચો વિગત

Gujarat weather update: કમોસમી વરસાદને લીધે ખેડૂતોને કપાસ, ઘઉં, રાયડો, મકાઇ, તુવેર જેવા પાકમાં નુકસાનનો સામનો કરવો પડી શકે છે અમદાવાદ, 19 નવેમ્બરઃ Gujarat weather update: અરબી સમુદ્રમાં લો પ્રેશરના … Read More

PM takes back farmers law reaction: કૃષિ કાયદા પાછા ખેંચવાના નિર્ણય પર રાહુલ ગાંધીએ કહ્યું- ‘અન્નદાતાઓએ સત્યાગ્રહથી અહંકારનું માથું ઝૂકાવ્યું’

PM takes back farmers law reaction: પંજાબ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત તમામ નેતાઓએ પણ પોતાની પ્રતિક્રિયા આપી, પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર … Read More

Google for India Event 2021: ગૂગલ પેમાં આવશે ‘Hinglish’ વિકલ્પ, બોલીને પૈસા થશે ટ્રાન્સફર,આ સાથે યૂ-ટ્યૂબ શૉર્ટ્સ એપ લૉંચની કરી જાહેરાત

Google for India Event 2021: યૂઝર હવે સર્ચ રિઝલ્ટને મોટા અવાજેથી સાંભળવા ઉપરાંત અલગ અલગ પાંચ ભાષામાં સાંભળી શકશે બિઝનેસ ડેસ્ક, 19 નવેમ્બરઃ Google for India Event 2021: ગૂગલ તરફથી … Read More

New US travel advisory: ભારતમાં આતંકવાદ અને રેપથી બચવાની સલાહ-મહિલાઓને એકલા મુસાફરી ન કરવા ભલામણ

New US travel advisory: ભારતના સંદર્ભમાં પ્રવાસીઓને સૂચન કરવામાં આવ્યું હતું કે ભારતમાં આતંકવાદ અને રેપથી બચીને રહેવું નવી દિલ્હી, 19 નવેમ્બરઃNew US travel advisory: અમેરિકાએ ભારત અને પાકિસ્તાનનો પ્રવાસ … Read More

3 agriculture bills withdrawn: આખરે ખેડૂતો સામે નમી સરકાર, પાછા ખેચ્યા ત્રણેય કૃષિ કાયદા

3 agriculture bills withdrawn: સરકાર ગત વર્ષે કૃષિ ક્ષેત્રમાં સુધારા માટે 3 કાયદા લાવી હતી પરંતુ અનેક ખેડૂત સંગઠનો સતત આ કાયદાઓનો વિરોધ કરી રહ્યા હતા નવી દિલ્હી, 19 નવેમ્બરઃ … Read More

Kartik purnima: આજે કારતક પૂનમ એટલે કે દેવ દિવાળી, 18 થી શરુ થઇ અને 19 નવેમ્બરે પૂર્ણ થશે પૂનમ

Kartik purnima: આ વર્ષે પૂનમ તિથિ 18 નવેમ્બરે સવારે લગભગ 11.34 થી શરૂ થઈ રહી છે. 19 તારીખે દિવસમાં લગભગ 1.20 વાગ્યા સુધી રહેશે. વ્રત-તહેવારનો નિર્ણય કરનાર નિર્ણય સિંધુમાં ઉલ્લેખવામાં … Read More

Actor surya: એકટર સૂર્યા પર હુમલો કરનારને એક લાખનુ ઈનામ આપવાની જાહેરાત, પોલીસે સુરક્ષા વધારી- વાંચો શું છે મામલો?

Actor surya: આ જાહેરાત તામિલનાડુના રાજકીય પક્ષ પટ્ટાલી મકક્લ કાટચીના એક હોદ્દેદારે કરી મનોરંજન ડેસ્ક, 18 નવેમ્બરઃActor surya: સુપરહિટ પુરવાર થયેલી અને ચર્ચાનો વિષય બનેલી તામિલ ફિલ્મ જય ભીમના એકટર … Read More