Gujarat Corona Update: રાજ્યમાં 1961 નવા કેસ નોંધાયા, રાજ્યમાં કોરોનાની સંખ્યમાં થયો ઘટોડો- તો બીજી તરફ આટલા લોકોએ લીધી પહેલા અને બીજા ડોઝની રસી!

ગાંધીનગર, 25 માર્ચઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે આજે રાજ્યના વિવિધ જિલ્લામાં કોરોના(Gujarat Corona Update)ના કુલ 1961 કેસ નોંધાયા હતા. બીજી તરફ 1405 દર્દીઓ સાજા થઇને … Read More

કોરોનાના દર્દી માટે રાહતના સમચાર: ઝાયડસે કોરોનાની સારવારમાં રેમડેસિવીર ઇન્જેક્શનના ભાવ(remdesivir injection price) 68% ઘટાડો કર્યો..!

અમદાવાદ, 25 માર્ચઃ કોરોનાના ઈલાજમાં વપરાતા એન્ટી વાઇરસ ડ્રગ ઇન્જેક્શન રેમડેસિવિર બનાવતી ઝાયડસ કેડિલાએ આ ઇન્જેકશનના ભાવ(remdesivir injection price)માં 68% જેવો ઘટાડો કર્યો છે. કંપનીએ આજે જાહેરાત કરી હતી કે … Read More

રિસર્ચ: વધુ પડતો ટ્રાફિકનો અવાજ(traffic noise) હૃદય માટે જોખમી, આવો જાણીએ તેના કારણો સાથે જ ધ્વનિનું સ્તર કેટલું હોવું જોઈએ?

હેલ્થ ડેસ્ક, 25 માર્ચઃ ટ્રાફિકમાં ઉભા હોઇએ તો તેના અવાજથી જ કાન અને માથામાં દુખાવો થવા લાગે છે. પરંતુ તાજેતરમાં જ થયેલા રિસર્ચમાં જાણવા મળ્યું છે કે વધુ પડતો ટ્રાફિકનો … Read More

ગુજરાતના આ ગામમાં માત્ર 11 કેસ આવતા જ સ્વૈચ્છિક લોકડાઉન(self lockdown)ની કરી જાહેરાત, ગામના લોકો દ્વારા લેવામાં આવ્યો આ નિર્ણય

જામનગર, 25 માર્ચઃ રાજ્યમાં સતત કોરોનાના કેસ વધી રહ્યા છે. રાજ્ય સરકારે તો આંશિક લોકડાઉન અને કર્ફ્યૂનો એલાન કરી દીધો છે. તેવામાં ગુજરાતનું એક એવુ ગામ પણ છે. જ્યાં માત્ર … Read More

રાજ્યમાં આગામી 28 માર્ચે શબ્- એ -બારાત(shab e barat)ની ઉજવણીને લઇ રાજ્યના ગૃહ વિભાગે જાહેર કરી ગાઇડલાઇન

ગાંધીનગર, 25 માર્ચઃ એક તરફ કોરોનાનો કહેર વરસી રહ્યો છે, તો બીજી તરફ તહેવારોની સિઝન પણ આવી રહી છે. તાજેતર રાજ્ય સરકારે હોળી-ધુળેટી અંગે ગાઇડલાઇન જાહેર કરી હતી. હવે મુસ્લિમ … Read More

મુખ્યમંત્રી(CM Vijay Rupani)એ કોરોના અપડેટ આપતા કહ્યું- હજી એક અઠવાડિયું રાજ્યમાં કોરાના કેસ વધશે..! જુઓ વીડિયો વધુમાં શું કહ્યું…મુખ્યમંત્રીએ

ગાંધીનગર,25 માર્ચ:ગુજરાત સહિત દેશમાં કોરોના આઉટ ઓફ કંટ્રોલ થયો છે. દેશમાં એક દિવસમાં કોરોનાના 53 હજાર 476 કેસ અને 251 લોકોના મોત થતાં ચિંતા વધી છે. 24 કલાકમાં ગુજરાતમાં પણ … Read More

Bollywood: એક ખાન આવ્યો કોરોના પોઝિટિવ તો બીજા ખાને લીધી કોરોનાની વેક્સિન, પોતે આપી સોશિયલ મીડિયા પર જાણકારી…

બોલિવુડ ન્યૂઝ, 25 માર્ચઃ બોલિવુડ(Bollywood)માં સતત કોરોના વાયરસના કેસ સામે આવી રહ્યાં છે. અત્યાર સુધી ઘણા સેલિબ્રિટી કોરોના પોઝિટિવ મળ્યા છે. આ વચ્ચે કોઈ બોલિવુડ સેલેબ્સ વેક્સિન લઈ રહ્યાં છે. … Read More

Brazil Corona case: દક્ષિણ અમેરિકી દેશ બ્રાઝિલમાં કોરોના વાયરસના કેસમાં વધારો, એક દિવસમાં 3000 હજાર કરતા વધુ લોકોના મૃત્યુ

રિયો ડી જેનિરિયો, 25 માર્ચઃ દક્ષિણ અમેરિકી દેશ બ્રાઝિલમાં કોરોના વાયરસ(Brazil Corona case)ની ગતિએ દુનિયાની ચિંતા વધારી દીધી છે. અહીં પ્રથમવાર એક દિવસમાં કોરોના વાયરસના સંક્રમણથી 3000 હજાર કરતા વધુ લોકોના … Read More

ટી20માં ઇગ્લેન્ડ સામે શાનદાર દેખાવ બદલ વિરાટ કોહલી(Virat Kohli)ને મળ્યું આ ઇનામ, આ સાથે જ ટોપ રેન્કિંગમાં આવતા ખેલાડી રહી ગયો..!

સ્પોર્ટ્સ ડેસ્ક, 24 માર્ચઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) એ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટી20 સિરીઝમાં દમદાર બેટિંગ કરી હતી. હવે આઈસીસી ટી20 રેન્કિંગમાં કોહલી(Virat Kohli)ને ફાયદો થયો છે. … Read More

Tarotcard: હાલના સમયમાં આ રાશિના જાતકોએ ખૂબ પાણી પીવાની જરુર છે, જાણો શું છે કારણ- ટેરોકાર્ડ રિડર પુનિલ લુલ્લા પાસેથી

હાલના સમયમાં આ રાશિના જાતકોએ ખૂબ પાણી પીવાની જરુર છે, જાણો શું છે કારણ- ટેરોકાર્ડ (Tarotcard) રિડર પુનિલ લુલ્લા પાસેથી જ્યોતિષ ડેસ્ક, 24 માર્ચઃ જ્યોતિષ શાસ્ત્ર ગ્રહોની દિશાના આધારે રાશિ ભવિષ્ય … Read More