બોલિવુડ પાર્ટીઝમાં ડ્રગ્સ સ્પલાયરના દીકરાની NCBએ 2 કરોડના ડ્રગ્સ સાથે કરી ધરપકડ..!

બોલિવુડ ડેસ્ક, 26 માર્ચઃ NCBએ ગુરૂવારે અને શુક્રવારે મુંબઈના લોખંડવાલા, વર્સોવા અને મીરા રોડ વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન NCBએ અનેક લક્ઝરી કાર જપ્ત કરી હતી અને તમામ કાર … Read More

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ(Ramnath kovind)ને છાતીમાં દુખાવો થતા હોસ્પિટલ ખસેડાયા, હાલ સારવાર હેઠળ

નવી દિલ્હી, 26 માર્ચઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ(Ramnath kovind)ની તબિયત લથડતા તેમને આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ શુક્રવારે તેમને દિલ્હી ખાતેની આર્મી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં તેમનું … Read More

MXVDESI: વિદેશી ભાષાના કારણે જોવા જેવા શો નથી જોઇ શકતા તો હવે તમને સમજાય તેવી ભાષામાં ફ્રીમાં જુઓ આંતરરાષ્ટ્રીય ડબ્ડ શો

બોલિવુડ ડેસ્ક,26 માર્ચઃ ઓટીટી મંચોએ દુનિયાભરમાંની કન્ટેન્ટ દર્શકો સામે રજૂ કરવા માટે આપણા રોજના મનોરંજનના શાસનમાં નવી ફ્લેવર ઉમેરી છે. આ મંચ પર ટર્કિશ, કોરિયન, રશિયન, ફ્રેન્ચ અને સ્પેનિશ દુનિયા … Read More

કોરોનાના કેસ(Corona case)માં સતત થઇ રહેલા વધારાના કારણે તબીબોની ચિંતામાં વધારો, સિનિયર પેથોલોજીસ્ટે આપ્યું મહત્વનું નિવેદન- વાંચો સંપૂર્ણ અહેવાલ

ગાંધીનગર, 26 માર્ચઃ ગુજરાતમાં સતત વધી રહેલા કોરોનાના કેસ(Corona case) વચ્ચે હવે ડબલ મ્યુટેશનનો પણ મોટો ખતરો ઊભો થયો છે. કોરોનાના જૂના વેરિયન્ટ કરતા આ વાયરસ બિલકુલ અલગ અને ખૂબ … Read More

ગુજરાત વિધાનસભા ગૃહ(Gujarat vidhansabha)માં 20 વર્ષ બાદ અનોખો નજારોઃ સ્પીકર પેનલમાં કોંગ્રેસના આ ધારાસભ્યને મળ્યું સ્થાન- કોંગ્રેસના ધારાસભ્યોમાં ભારે ઉત્સાહમાં

ગાંધીનગર, 26 માર્ચઃ ગુજરાત વિધાનસભા ગૃહ(Gujarat vidhansabha)માં 20 વર્ષ બાદ અનોખો નજારો જોવા મળ્યો હતો. વિધાનસભા અધ્યક્ષની ખુરશી પર કોંગ્રેસના ભીલોડાના ધારાસભ્ય અનિલ જોષિયારા જોવા મળ્યા હતા. ગૃહમાં અધ્યક્ષ સહિત … Read More

કુંભમેળા(Maha Kumbh 2021)ને પણ લાગ્યું કોરોનાનું ગ્રહણ: ઈતિહાસમાં પ્રથમવાર કુંભમેળાને લઇને લેવામાં આવ્યો આ મોટો નિર્ણય

નવી દિલ્હી, 26 માર્ચઃ ભાવી ભક્તો કુંભ મેળા(Maha Kumbh 2021)ના આયોજનની રાહ જોતા હોય છે. આ ભારતનો એકમાત્ર મેળો હોય છે જેમાં લાખો લોકોની ભીડ જોવા મળે છે. પરંતુ કોરોનાની … Read More

કોરોના કાળ બાદ પીએમ મોદીનો આ પહેલો વિદેશ પ્રવાસઃ ઢાકા(bangladesh) પહોંચ્યા ભારતના વડાપ્રધાન, શેખ હસીનાએ કર્યું ભાવભર્યું સ્વાગત

નવી દિલ્હી, 26 માર્ચઃ આજથી બે દિવસના બાંગ્લાદેશ(bangladesh)ના પ્રવાસે ગયા છે. કોરોના કાળ બાદ પીએમ મોદીનો આ પહેલો વિદેશ પ્રવાસ છે. બાંગ્લાદેશની આઝાદીના 50 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. … Read More

ગુજરાતમાં આજથી ચાર દિવસ હીટ વેવ(heat wave)ની હવામાન વિભાગે કરી આગાહી: તાપમાન 43 ડીગ્રી સુધી જાય તેવી શક્યતા

ગાંધીનગર, 26 માર્ચઃ ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રારંભ થાય તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. આજથી ચાર દિવસ માટે રાજ્યમાં હિટવેવ(heat wave)ની આગાહી કરતા જણાવ્યું છે કે અમદાવાદ શહેરમાં આગામી રવિવારથી મંગળવાર … Read More

No corona case: ગુજરાતના આ 100થી વધુ ગામડામાં કોરોના વાયરસનો પ્રવેશ થયો નથી…ગામના લોકો ગાઇડલાઇનનું ચુસ્તપણે કરે છે પાલન

રાજકોટ, 26 માર્ચઃ કોરોનાના વધતા કહેર વચ્ચે એક મહત્વના સમાચાર છે કે, રાજકોટ જિલ્લાના 112 ગામડાઓ એવા છે કે જ્યાં હજુ સુધી કોરોનાની એન્ટ્રી(No corona case) થઈ જ નથી. રાજકોટના … Read More

આ રાશિના જાતકોએ આત્મવિશ્વાસ સાથે કામ કરવાની જરુર છે, જો આમ કરશે તો જરુર સફળતા મળશે- જાણો ટેરોકાર્ડ(Tarotcard)ની દ્રષ્ટિએ અન્ય રાશિ વિશે..

જ્યોતિષ ડેસ્ક, 26 માર્ચઃ જ્યોતિષ શાસ્ત્ર ગ્રહોની દિશાના આધારે રાશિ ભવિષ્ય નક્કી કરવામાં આવે છે. તે જ રીતે ટેરો કાર્ડ(Tarotcard) રિર્ડર પણ તેના કાર્ડ ના આધારે વ્યક્તિ અથવા રાશિ આધારે ભવિષ્ય … Read More