Aditya L1 Mission

Aditya L-1 Point Land: ઈસરોએ રચ્યો ઈતિહાસ, L1 પોઈન્ટ પર પહોંચ્યુ આદિત્ય

Aditya L-1 Point Land: આદિત્ય ઉપગ્રહને L1 પોઈન્ટની હેલો ઓર્બિટમાં દાખલ કરવામાં આવ્યો

અમદાવાદ, 06 જાન્યુઆરીઃ Aditya L-1 Point Land: ભારતીય સ્પેસ એજન્સી ઈસરોએ નવા વર્ષે નવો ઈતિહાસ રચ્યો છે. ભારતના આદિત્ય ઉપગ્રહને L1 પોઈન્ટની હેલો ઓર્બિટમાં દાખલ કરવામાં આવ્યો છે. હવે પૃથ્વીથી ભારતની પ્રથમ સૌર વૈધશાળાનું અંતર 15 લાખ કિમી છે. એટલે કે ગત સપ્ટેમ્બરમાં શરૂ થયેલી આદિત્યની સફર પૂરી થઈ ગઈ છે. 400 કરોડનું આ મિશન હવે ભારત સહિત સમગ્ર વિશ્વના ઉપગ્રહોને સૌર વાવાઝોડાથી સુરક્ષિત કરશે.

આ પણ વાંચો… Ram Mandir Update: પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં સળગાવવાની 108 ફૂટ લાંબી અગરબત્તી પહોંચી અજમેર

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો