Big decision for loudspeaker: લાઉડ સ્પીકરને લઇ મહારાષ્ટ્ર સરકારે સંભળ્યો પોતાનો નિર્ણય, કહી મોટી વાત

Big decision for loudspeaker: મહારાષ્ટ્રના ગૃહવિભાગએ ધાર્મિક સ્થળ પર લાઉડ સ્પીકરના ઉપયોગને લઈને કોર્ટના આદેશને લાગૂ કરવાનો નિર્ણય કરાયો

મુંબઇ, 18 એપ્રિલઃ Big decision for loudspeaker: મહારાષ્ટ્રમાં હવે ધાર્મિક સ્થળ પર લાઉડ સ્પીકર લગાવતા પહેલા રાજ્ય સરકારની પરવાનગી લેવી જરૂરી છે. મહારાષ્ટ્રના ગૃહવિભાગએ ધાર્મિક સ્થળ પર લાઉડ સ્પીકરના ઉપયોગને લઈને કોર્ટના આદેશને લાગૂ કરવાનો નિર્ણય કરાયો છે.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે સતત રાજ્ય સરકારને મસ્જિદોથી લાઉડસ્પીકર હટાવવાની ચેતવણી આપી રહ્યા હતા.

મહારાષ્ટ્રમાં હવે લાઉડ સ્પીકરને લઈને વટહુકમ બહાર પાડવામાં આવ્યો છે. હવે મસ્જિદની પાસે 100 મીટરના દાયરામાં હનુમાન ચાલીસા કે ભજન નહી ચલાવાશે. તે સિવાય ભજન માટે પણ પરવાનગી લેવી જરૂરી છે. આ વાતની જાણકારી નાશિક ઉપાયુક્ય દીપક પાંડેએ સોમવારે કરી છે.

આ પણ વાંચોઃ Vedaant wins gold medal: આર માધવનના દિકરા વેદાંતે સિલ્વર બાદ ગોલ્ડ મેડલ જીત્યુ, એક્ટર સોશિયલ મીડિયા પર ખુશી વ્યક્ત કરી

આ પણ વાંચોઃ Startup Ecosystem: ફંડિંગમાં 485%ના ઉછાળા સાથે, હૈદરાબાદ, પુણે, ચેન્નાઈ ઝડપી વૃદ્ધિ પામતા સ્ટાર્ટઅપ હબ તરીકે ઉભરી આવ્યા

Gujarati banner 01