Vote

Vote Without Voter ID Card: તમે ચૂંટણી કાર્ડ વિના પણ આપી શકો છો તમારો મત,પણ આ ડોક્યુમેન્ટ જોઇશે- વાંચો વિગત

Vote Without Voter ID: મતદાર આઈડી કાર્ડ 18 વર્ષની ઉંમર પૂર્ણ કર્યા પછી ચૂંટણી કાર્ડ વિના આ ડોક્યુમેન્ટ દ્વારા આપી શકશે મત

whatsapp banner

નવી દિલ્હી, 19 માર્ચઃ Vote Without Voter ID: લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે, પરંતુ મતદાન કરવા માટે વોટર આઈડી કાર્ડ જરૂરી છે. મતદાર આઈડી કાર્ડ 18 વર્ષની ઉંમર પૂર્ણ કર્યા પછી આપવામાં આવે છે. દેશમાં એવા ઘણા લોકો હશે જેમની પાસે વોટર આઈડી કાર્ડ નથી. હવે બધાને ચિંતા છે કે તેઓ કેવી રીતે મતદાન કરશે?

જો તમે હમણાં જ 18 વર્ષની ઉંમર પૂર્ણ કરી છે અથવા કોઈપણ કારણોસર તમારી પાસે મતદાર ઓળખ કાર્ડ નથી, તો તમે તમારો મત આપવા માટે અન્ય કોઈપણ દસ્તાવેજનો ઉપયોગ પણ કરી શકો છો.

આ પણ વાંચોઃ Chandra Grahan on Holi 2024: 100 વર્ષ બાદ હોળીના રોજ ચંદ્રગ્રહણ સાથે બની રહ્યો છે આ સંયોગ,વાંચો વિગત

  • આધાર કાર્ડ
  • રેશન કાર્ડ
  • બેંક પાસબુક
  • વીમા સ્માર્ટ કાર્ડ
  • ડ્રાઇવિંગ લાઇસન્સ
  • પાન કાર્ડ
  • પાસપોર્ટ
  • પેન્શન દસ્તાવેજ
  • મનરેગા જોબ કાર્ડ

આ પણ વાંચોઃ Gujarat University Namaz Controversy : ગુજરાત યુનિવર્સિટીમાં નમાજ મામલે વિવાદમાં પોલીસની તપાસ બની ઝડપી, કુલ 5 આરોપીની ધરપકડ

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો