Durga Ashtami 2021

Durga Ashtami 2021: 13 કે 14 ઓક્ટોબર ક્યારે રખાશે દુર્ગા અષ્ટમી વ્રત જાણો સાચી તારીખ અને પૂજાના શુભ મૂહૂર્ત

Durga Ashtami 2021: અષ્ટમી તિથિ 12 ઓક્ટોબરને રાત્રે 9 વાગીને 47 મિનિટથી શરૂ થઈને 13 ઓક્ટોબરની રાત્રે 8 વાગીને 06 મિનિટ સુધી રહેશે

ધર્મ ડેસ્ક, 13 ઓક્ટોબરઃ Durga Ashtami 2021: નવરાત્રિમાં દુર્ગાની ઉપાસનાનો ખાસ મહત્વ હોય છે. આદિ શક્તિ મા દુર્ગાની કૃપા મેળવવા નવરાત્રિના સમય ખૂબ શુભ ગણાય છે. નવરાત્રિમાં અષ્ટમી અને નવમી તિથિનો ખાસ મત્વ હોય છે. અષ્ટમી અને નવમી તિથિમાં મોટા ભાગે લોકો કન્યા પૂજન કરે છે. જાણો ક્યારે રખાશે અષ્ટમી અને નવમી વ્રત

અષ્ટમી તિથિ અને શુભ મૂહૂર્ત
અષ્ટમી તિથિ 12 ઓક્ટોબરને રાત્રે 9 વાગીને 47 મિનિટથી શરૂ થઈને 13 ઓક્ટોબરની રાત્રે 8 વાગીને 06 મિનિટ સુધી રહેશે. અષ્ટમી તિથિને ઉજવતા ભક્ત વ્રત ઉદય તિથિમાં 13 ઓક્ટોબરને રાખશે . આ દિવસે અમૃત કાળ સવારે 3 વાગીને 23 મિનિટથી સવાર 4 વાગીને 56 મિનિટ સુધી બ્રહ્મ મૂહૂર્ત 4 વાગીને 48 મિનિટથી સવારે 5 વાગીને 36 મિનિટ સુધી છે

આ પણ વાંચોઃ Corona Vaccine approved for children in india: ભારત સરકારે બાળકોની વેક્સિનને આપી મંજૂરી, બે ડોઝ લેવા પડશે

દિવસના ચોઘડિયા:

  • લાભો – સવારે 06:26 થી સાંજના 07:53 સુધી.
  • અમૃત – 07:53 AM થી 09:20 PM.શુભ – 10:46 AM થી 12:13 PM.
  • લાભો – 16:32 AM થી 17:59 PM.
    રાત્રિ ચોઘડિયા:
  • શુભ – 19:32 PM થી 21:06 PM.
  • અમૃત – 21:06 PM થી 22:39 PM.
  • લાભ (કાલ રાત્રી) – 03:20 PM થી 04:53 PM.
  • નવમી તારીખ અને શુભ સમય- નવમી તિથિ 13 ઓક્ટોબરના રોજ સાંજે 08:07 થી શરૂ થશે અને 14 ઓક્ટોબરના સાંજે 06.52 વાગ્યા સુધી ચાલશે. જે લોકો નવમી તિથિ વ્રત ઉજવે છેઓક્ટોબર ગુરુવારે યોજાશે. પૂજાના અભિજીત મુહૂર્ત સવારે 11.43 થી બપોરે 12.30 સુધી રહેશે. આ સિવાય પૂજાનો શુભ સમય સવારે 11 છે. તે બપોરે 12 થી 35 મિનિટ સુધી છે. બ્રહ્મ મુહૂર્ત સવારે 04:49 થી 05.37 સુધી છે.
Whatsapp Join Banner Guj