c7cc5cc8 11b3 4dc4 abd4 55ff3dd56c5d

Durga saptashati: બે દિવસ સામૂહિક દુર્ગા સપ્તશતીનું આયોજન, દિવ્ય દર્શન થશે નર્મદા કિનારે

ભરુચ, 10 ડિસેમ્બરઃ Durga saptashati: નર્મદા બચાવો અભિયાનને વધારે વેગવંતુ બનાવવા એક યોગી કે જે છેલ્લા 415 દિવસથી ઉપવાસ પર છે તેમના દિવ્ય દર્શન અને તેમના આ કાર્યમાં સહાયભૂત થવા, દિવ્ય ઊર્જાના નિર્માણ હેતુ દુર્ગા સપ્તશતીના પાઠ નું આયોજન કરેલ છે

પહેલો દિવસ
તારીખ: 11 Dec 2021 ને શનિવારે
સ્થળ: પોઈચા નર્મદા કિનારો (પોઇચા મંદિર તરફ વળો એટલે સીધા જ નદીમાં ઉતરીને આવવાનું)
સમય: સવારે 9:30 વાગે

બીજો દિવસ
તારીખ: 12 Dec 2021 ને રવિવારે
સ્થળ: જ્ઞાન સાધના આશ્રમ ના હોલમાં, ચાણોદ
સમય: બપોરે 3 વાગ્યાથી દુર્ગા સપ્તશતી
6:30 કલાકે નર્મદા આરતી પૂજ્ય ભૈયાજી સરકાર સાથે
ખાસ નોંધ: કોરોના પ્રોટોકોલનું પાલન કરવાનું રહેશે

આ પણ વાંચોઃ World Peace Day: ભારત તીબ્બત સંઘ જામનગર દ્વારા લ્હાસા માર્કેટ માં વિશ્વ શાંતિ દિવસ ની ઉજવણી કરાઇ

Whatsapp Join Banner Guj