Historic decision in Ahmedabad blast case: UAPA કાયદા હેઠળ એકસાથે સંખ્યાબંધ આરોપીઓને ફાંસી સંભાળવવાનો દેશનો સૌપ્રથમ કેસ!

Historic decision in Ahmedabad blast case: અમદાવાદની સેશન્સ કોર્ટે અમદાવાદ બ્લાસ્ટ કેસમાં આજે ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો

અમદાવાદ, 18 ફેબ્રુઆરીઃ Historic decision in Ahmedabad blast case: અમદાવાદની સેશન્સ કોર્ટે અમદાવાદ બ્લાસ્ટ કેસમાં આજે ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે 49 દોષિતોમાંથી 38 દોષિતોને ફાંસીની સજા સંભળાવાઈ છે. 

આ સિવાયના 11 દોષિતોને આજીવન કારાવાસ પણ ભોગવવો પડશે. અહેવાલ અનુસાર કોર્ટે ઈન્ડિય પીનલ કોડની કલમ 302 અને UAPA એક્ટ હેઠળ આ આકરી સજા સંભળાવી છે.

UAPAની કલમ 20 હેઠળ આજીવન કેદ, 38 આરોપીઓને ફાંસીની સજા, 11 આરોપીઓ જીવે ત્યાં સુધી આજીવન કેદ, એક્સપ્લોઝીવ સબસ્ટન્સ એક્ટ હેઠળ 1 વર્ષની સજા.

આ પણ વાંચોઃ Ahmedabad serial blast case decided: આખરે સિરિયલ બ્લાસ્ટ કેસનો 14 વર્ષે ચુકાદો જાહેર, 38 દોષિતોને ફાંસીની સજા, 11ને આજીવન કેદ

Gujarati banner 01