ભારતીય ક્રિકેટ ટીમ માટે સારા સમાચારઃ રવિન્દ્ર જાડેજાએ શરુ કરી દીધી પ્રેક્ટિસ, જુઓ વીડિયો

અમદાવાદ,15 ડિસેમ્બરઃ ભારતીય ક્રિકેટ ટીમ માટે રાહતના સમાચાર એ છે કે ટીમના ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ પ્રેક્ટિસનો પ્રારંભ કરી દીધો છે. જાડેજા પ્રેક્ટિસ કરતો હોય તેવો એક વીડિયો ટ્વિટ કર્યો છે. … Read More

અમદાવાદમાં નવું ઇન્ડોર ક્રિકેટ ગ્રાઉન્ટ ઓપન થયું, અહીં ભારત અને ઇગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ અને ટી20 રમાશે

અમદાવાદ,10 ડિસેમ્બરઃ ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા ગુજરાત કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ પર નવું ઈંડોર ક્રિકેટ એકેડેમી શરૂ કરવામાં આવ્યું છે. આજે BCCI ના સેક્રેટરી જય શાહ દ્વારા તેનુ ઓપનિંગ કરવામાં આવ્યું. … Read More

IPLમાં અમદાવાદની ટીમ થઇ શકે છે સામેલ, 24 ડિસેમ્બરના રોજ BCCIની બેઠકમાં લેવાશે નિર્ણય

અમદાવાદ,03 ડિસેમ્બરઃ BCCI (ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ)ની વાર્ષિક સામાન્ય સભા 24 ડિસેમ્બરના રોજ થશે. આ બેઠકમાં આઈપીએલમાં બે નવી ટીમોને સામેલ કરવા પર ચર્ચા કરવામાં આવશે. બેઠકના એજન્ડામાં ઉપાધ્યક્ષની ચૂંટણી … Read More