Gujarat corona update: કોરોનાના કેસમાં સતત ઘટાડો, 644 નવા કેસ નોંધાયા- વાંચો સંપૂર્ણ માહિતી

ગાંધીનગર, 10 જૂનઃ રાજ્યમાં કોરોના વાયરસ(Gujarat corona update)ના કેસમાં સતત ઘટાડો થઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 700 ની નીચે કોરોનાના કેસો પહોંચી ગયા છે. તો બીજી તરફ મોતના આંકડામાં … Read More

આ તારીખથી વેક્સીનેશન(vaccination)ની નવી પોલીસી, જાણો – રાજ્યોને કયા આધાર પર કેન્દ્ર તરફથી વેક્સીન આપવામાં આવશે

નવી દિલ્હી, 09 જૂનઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભારતની કોવિડ 19 વેક્સીનેશન(vaccination) નીતિઓમાં ફેરફારની જાહેરાતના થોડા કલાક બાદ ભારત સરકારે 21 જૂનથી લાગૂ થનારા રાષ્ટ્રીય કોવિડ વેક્સીનેશન ક્રાર્યક્રમ માટે રિવાઈજ્ડ … Read More

Corona vaccine: कोरोना वैक्सीन के लिए अब ऑनलाइन बुकिंग का झंझट नहीं: अरविन्द केजरीवाल

Corona vaccine: 4 हफ्ते के अंदर पूरी दिल्ली में 45 साल से अधिक उम्र के लोगों का टीकाकरण पूरा हो जाएगा नई दिल्‍ली, 09 जून: Corona vaccine: “जहाँ वोट, वहीं … Read More

Gujarat Corona update: રાજ્યમાં કોરોના નવા 695 કેસ નોંધાયા, સામે રિકવરી રેટ 96.98 ટકાએ પહોંચ્યો- વાંચો સંપૂર્ણ અહેવાલ

Gujarat Corona update: અત્યાર સુધીમાં કુલ 7,93,028 દર્દીઓ કોરોનાને માત આપી ચુક્યા છે. ગાંધીનગર, 09 જૂનઃGujarat Corona update: ગુજરાતમાં આજે પણ કોરોના કેસમાં ઘટાડો નોંધાયો છે. રાજ્ય સરકાર દ્વારા સતત … Read More

વડોદરા શહેર પોલીસે(Vadodra police) લોકોને વેક્સિનેશન માટે જાગૃત કરવા અપનાવ્યો આ અનોખો પ્રયોગ- વાંચો સંપૂર્ણ માહિતી

વડોદરા, 08 જૂનઃ વડોદરા શહેર પોલીસ(Vadodra police) કમિશનર દ્વારા હાથ ધરવામાં આવેલ નવતર અભિગમ સાથે વડોદરા શહેર પોલીસ કામ કરી રહી છે. સમગ્ર ભારતભરમાં કોરોના મહામારી છે. ત્યારે કોરોનાનું સંક્રમણ … Read More

વડાપ્રધાન મોદીએ સંબોધન(PM Modi address to nation)માં કરી બે મોટી જાહેરાત, વાંચો સંપૂર્ણ વિગત સાથે જુઓ વીડિયો

નવી દિલ્હી, 07 જૂનઃPM Modi address to nation: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દેશને સંબોધન કર્યું. 32 મિનિટના આ સંબોધનમાં તેમણે બે મોટી જાહેરાત કરી છે. પ્રથમ તમામ રાજ્યોને હવે કેન્દ્ર … Read More

Gujarat corona update: રાજ્યમાં 24 કલાકમાં નોંધાયા માત્ર 996 નવા કેસ, 15ના મોત

અમદાવાદ, 06 જૂનઃGujarat corona update: દેશભર સહિત રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યા બાદ હવે લોકો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો થઈ છે. … Read More

રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં વેક્સિનેશન (vaccination) ની પ્રક્રિયા ઝડપી બનાવવા રૂપાણી સરકારનો વધુ એક મહત્વનો નિર્ણય

ગાંધીનગર, 04 જૂનઃ CM રૂપાણીએ વેક્સિનેશન(vaccination)ને લઇને મહત્વનો નિર્ણય કર્યો હતો. જેમાં ગુજરાતના તમામ જિલ્લા મથકો પર આજથી 18થી 44 વર્ષના લોકોને વિનામૂલ્યે રસી આપવાના અભિયાનનો આરંભ કરવામાં આવ્યો છે. … Read More

PM મોદીએ અમેરિકાનાં ઉપ-રાષ્ટ્રપતિ(kamala harris) સાથે કરી ફોન પર વાત, ભારત આવવાનું આપ્યું આમંત્રણ- વાંચો વિગતે સંપૂર્ણ અહેવાલ

નવી દિલ્હી, 04 મેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે રાત્રે અમેરિકાનાં ઉપ-રાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે વાતચીત કરી હતી. ન્યૂઝ એજન્સી મુજબ, આ વાતચીત હેરિસ(kamala harris)ની પહેલ પર થઈ. વાતચીત દરમિયાન બંને … Read More

vaccination: આજથી તમામ જિલ્લાઓમાં ૧૮ થી ૪૪ વયજૂથના લોકોને ૧ર૦૦ વેક્સિનેશન સેન્ટર્સ પરથી વિનામૂલ્યે રસી અપાશે

ગાંઘીનગર, 04 જૂનઃ vaccination: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં કોરોનાને ઝડપથી નિયંત્રણમાં લાવવાના ઉદેશ્યથી અને વધુને વધુ લોકોને કોરોનાથી રક્ષણ આપવા આજ શુક્રવાર તા.૪ જૂનથી રાજ્યના તમામ જિલ્લા-તાલુકામાં ૧૮ થી ૪૪ની … Read More