ગુજરાતના વાતાવરણમાં પલટોઃ વાવાઝોડા(Cyclone Tauktae) પહેલાની અસર શરૂ, કેટલીક જગ્યાએ ભારે પવન સાથે વરસાદ

ગાંધીનગર,16 મે:  તૌકતે વાવાઝોડુ(Cyclone Tauktae) તિવ્ર બન્યું છે. વાવાઝોડુ (Cyclone Tauktae) ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. 17 મેના સાંજે ગુજરાતના કાંઠા વિસ્તારમાં પહોંચવાનું અનુમાન છે. ત્યારે  નવસારી જિલ્લામાં વાવાઝોડા પહેલાની … Read More

તૌકતે વાવાઝોડું (Cyclone Alert) : શું કરશો, કઈ બાબતોથી દૂર રહેશો ?

ગાંધીનગર, 16 મેઃ Cyclone Alert: ભારતીય હવામાન વિભાગે રાજ્યના સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી એક-બે દિવસમાં તૌકતે વાવાઝોડું સંભવિતપણે ત્રાટકી શકે તે અંગેની ચેતવણીઓ જારી કરી દીધી છે. આ પરિસ્થિતિમાં … Read More

અરબી સમુદ્રમાં નિર્માણ થયેલું વાવાઝોડું(cyclone) ઓમાન તરફ ગયું, વાંચો ભારત માટે કેટલો ખતરો?

દિલ્હી, 12 મેઃ દેશ કોરોનાના નામના કહેરનો સામનો કરી રહ્યું છે ત્યાં હવામાન વિભાગએ આપેલી માહિતીથી વધુ ચિંતાનો વિષય ઉભો થયો છે. તાજેતરમાં જ જાણવા મળ્યું છે કે, નૈઋત્યના મોસમી … Read More

ગુજરાતમાં આજથી ચાર દિવસ હીટ વેવ(heat wave)ની હવામાન વિભાગે કરી આગાહી: તાપમાન 43 ડીગ્રી સુધી જાય તેવી શક્યતા

ગાંધીનગર, 26 માર્ચઃ ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રારંભ થાય તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. આજથી ચાર દિવસ માટે રાજ્યમાં હિટવેવ(heat wave)ની આગાહી કરતા જણાવ્યું છે કે અમદાવાદ શહેરમાં આગામી રવિવારથી મંગળવાર … Read More

રાજ્યમાં હિટવેવ(heatwave)ની હવામાન વિભાગે કરી આગાહી, આ શહેરમાં વધશે ગરમીનો પારો

ગાંધીનગર, 16 માર્ચઃ રાજ્યભરમાં ગરમીના પ્રભુત્વમાં વધારો થઇ રહ્યો છે અને આજે રાજ્યના ૧૨ શહેરમાં ૩૭ ડિગ્રીથી વધુ મહત્તમ તાપમાન(heatwave) નોંધાયું હતું. જેમાં ૩૮.૭ ડિગ્રી સાથે ડીસામાં સૌથી વધુ ગરમી … Read More