શ્રીલંકા પ્રવાસ પર ભારતીય ટીમનુ મોટુ એલાન, શિખર ધવન(Shikhar dhawan)ને સોંપવામા આવી કેપ્ટશિપ- વાંચો સંપૂર્ણ અહેવાલ

સ્પોર્ટ્સ ડેસ્ક, 11 જૂનઃ શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમનુ એલાન ગુરૂવારે કરવામાં આવ્યુ. શિખર ઘવ(Shikhar dhawan)નને શ્રીલંકા પ્રવાસ માટે ટીમના કપ્તાન બનાવાયા છે. ઓલ ઈંડિયા સીનિયર સિલેક્શન કમિટીએ ટીમનુ એલાન કર્યુ. ઝડપી બોલર … Read More

ઘર કે દુકાનનું ભાડુ ભરવા યુઝ કરો Paytm ની નવી સર્વિસનો, મળી રહ્યો છે 10 હજાર સુધીનો કેશબેક

કામની વાત, 11 જૂનઃ જો તમારી પાસે ભાડાનો મકાન કે દુકાન છે તો આ ખબર તમારા માટે છે હકીકતમાં ઈંસ્ટેંટ પેમેટ સર્વિસ કંપની Paytm એ તેમના ગ્રાહકો માટે એક નવી રેંટ પેમેંટ … Read More

ખેડૂતો માટે આનંંદની વાતઃ કુદરતી આપત્તિથી થતાં પાક નુક્સાન સામે સહાયરૂપ થવા મુખ્યમંત્રી Kisan sahay yojanaને વર્ષ ૨૦૨૧ માટે આપી મંજૂરી

રાજ્યના અંદાજે ૫૩ લાખથી વધુ કિસાનોને આ યોજના(Kisan sahay yojana)નો લાભ મળશે ખરીફ ઋતુમાં થયેલ પાક નુક્સાનની ટકાવારી 33 થી ૬૦ ટકા હોય તો પ્રતિ હેક્ટર રૂપિયા ૨૦,૦૦૦ ની સહાય … Read More

ડોમિનિકાની સરકારે ભાગેડુ મેહુલ ચોક્સી(Mehul choksi)ને ગેરકાયદેસર અપ્રવાસી જાહેર કર્યો- વાંચો શું છે મામલો?

નવી દિલ્હી, 10 જૂનઃ પંજાબ નેશનલ બેંક (PNB) સ્કૈમના આરોપી મેહુલ ચોક્સી(Mehul choksi)ને ડોમિનિકામાં મોટો ફટકો લાગ્યો છે. ડોમિનિકાની સરકારે મેહુલ ચોક્સીને ગેરકાયદેસર અપ્રવાસી જાહેર કર્યો છે. 25 મે ના … Read More

અભિનેત્રી અને તૃણમૂલ કોંગ્રેસ સાસંદસભ્ય Nusrat jahanનો પતિ સાથેના વિવાદ વચ્ચે કર્યો મોટો ખુલાસો- કહ્યું- જ્યારે લગ્ન જ માન્ય નથી તો તલાક કેમ ?

નવી દિલ્હી, 10 જૂનઃ બંગાળી એક્ટ્રેસ નુસરત જહાંની 2019માં બિજનેસમેન નિખિલ જૈન સાથે તુર્કીમાં લગ્ન થયા હતા. નુસરત(Nusrat jahan)એ પોતે તેમના લગ્નની ફોટા સોશિયલ મીડિયા પર શેયર કરી હતી પણ … Read More

અમદાવાદઃ ગોધાવી(Godhavi) પાસે મંડપ ડેકોરેશનના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગ કાબૂમાં, થયું કરોડોનું નુકશાન

અમદાવાદ, 09 જૂનઃ અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં આવેલા ગોધાવી(Godhavi) ગામમાં બાપા સીતારામ ડેકોરેશનના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગ કાબૂમાં આવી ગઈ છે. ફાયરબ્રિગેડની 20 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગ બુઝાવવાની કામગીરી કરી … Read More

પરફોર્મન્સ ગ્રેડીંગ ઇન્ડેક્ષ- P.G.E.માં ગુજરાતે A+ ગ્રેડ મેળવ્યો, CM રુપાણીએ શિક્ષણ વિભાગ અને મંત્રીને આપી શુભેચ્છા

ગાંધીનગર, 09 જૂનઃP.G.E.: ભારત સરકારના શિક્ષણ મંત્રાલયે રાજ્યોની સ્કૂલ શિક્ષણ વ્યવસ્થાના જાહેર કરેલા પરફોર્મન્સ ગ્રેડીંગ ઇન્ડેક્ષ – P.G.I માં ર૦૧૯-ર૦ના વર્ષ માટે ગુજરાતે A+ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. મુખ્યમંત્રી વિજયભાઇ … Read More

આ તારીખથી વેક્સીનેશન(vaccination)ની નવી પોલીસી, જાણો – રાજ્યોને કયા આધાર પર કેન્દ્ર તરફથી વેક્સીન આપવામાં આવશે

નવી દિલ્હી, 09 જૂનઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભારતની કોવિડ 19 વેક્સીનેશન(vaccination) નીતિઓમાં ફેરફારની જાહેરાતના થોડા કલાક બાદ ભારત સરકારે 21 જૂનથી લાગૂ થનારા રાષ્ટ્રીય કોવિડ વેક્સીનેશન ક્રાર્યક્રમ માટે રિવાઈજ્ડ … Read More

ફ્રેન્ડનું WhatsApp Status ગમી ગયું છે, તો આ રીતે કરી શકો છો ડાઉનલોડ

નવી દિલ્હી, 09 જૂનઃ ઈંસ્ટેંટ મેસેજિંગ એપ વોટ્સએપનો Status(WhatsApp Status) ફીચર ખૂબ પૉપ્યુલર છે. વોટ્સએપ સ્ટેટસ પર લગાવી ફોટા અને વીડિયોજ 24 કલાકની અંદર જ ગુમ થઈ જાય છે. ઘણા … Read More

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાહુલ ગાંધીની નજીકના આ નેતા વિધિવત રીતે ભાજપ(BJP)માં જોડાયા..!

નવી દિલ્હી, 09 જૂનઃBJP: કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ અને ભાજપ(BJP)ના સાંસદ અનિલ બલૂનીની હાજરીમાં પ્રસાદે પાર્ટી કાર્યાલય ખાતે વિધિવત રીતે ભાજપનો કેસરીયો ધારણ કર્યો હતો. જ્યોતિરાદિત્ય સિંધિયા બાદ રાહુલ ગાંધીની … Read More