Gujarat Governmentની પાલક માતા-પિતા યોજના હેઠળ કોરોનામાં છત્રછાયા ગુમાવનારા બાળકોને આશ્રય પૂરો પાડશે- વાંચો કેવી રીતે કરવો સંપર્ક તથા તે વિશે જાણકારી
બાળક ૧૮ વર્ષનો થાય ત્યાં સુધી રાજ્ય સરકાર(Gujarat Government) દ્વારા દર મહિને રુ. ૩,૦૦૦ની સહાય બાળકોના પ્રવેશ માટે ચાઈલ્ડ વેલ્ફર કમિટીનો સંપર્ક કરો. ગાંધીનગર, 13 મેઃ ગુજરાત સરકારે(Gujarat Government) કોરોના મહામારીના … Read More
