Navalkatha: Energy Concerns: પ્રકરણ:2 ઉર્જાની ચિંતા…: શૈમી ઓઝા

પ્રકરણ:2 ઉર્જાની ચિંતા… Chapter 2 Energy Concerns: ઉર્જા મનમાં વિચાર કરી રહી હતી કે તે કોઈ નિર્ણય તો નહીં લેવાઈ ગયોને મારાથી?હું પોતાની જાતને આ નિર્ણયને અનુરૂપ ઢાળી શકીશ કે … Read More

Navalkatha: પ્રકરણ:1 ઉર્જાનું જીવન… (The life of energy)

વાંચો દર સોમવારે શૈમી ઓઝા દ્વારા લિખિત “ઉર્જાનું જીવન…” (The life of energy) નામની નવલકથા (Navalkatha) “ઓ હમસફર તુ મીત હો મેરે ગીત બનજાવો,મેં રાગ બનકર જીંદગી કી નઈ પંક્તિ … Read More

Karvachoth: પ્રોષિતભર્તુકા સ્ત્રીની યાદગાર કરવાચોથ: શૈમી ઓઝા “લફ્ઝ”

Karvachoth: નિર્જળા પારણા કરી મેં તોગણેશજી બેસાડ્યા,ગૌરી શંકરના ગાણા ગાઈ ..સાથે કાર્તિકેયજી સ્થાપ્યા મેં પ્રાણેશ્વર આપ સાથેની જીવન સફર અાનંદમય રહે,કરવા માં તમે અરજ સુનો દુખિયારીનીજય જગતંબા માત ભવાની, આપ … Read More

shahid harish parmar: ખેડા જીલ્લાના વીર શહીદ હરેશભાઇ પરમારને મારી શ્રધાંજલિ….

shahid harish parmar: કદીય ન વિસરાય તેવી યાદ… મારુ ગામ સદા હસતુ રહે,મારું વતન સલામત રહે તેભાવના સાથે હું આ દુનિયા છોડી ચાલ્યો જાવ છું,દરેકના દિલમાં ક્યારેય ન વિસરી શકાય … Read More

Deshbhakti: દેશ-ભક્તિના વિવિધ રંગ- પણ સાચી દેશભક્તિ કોને કહેવાય?

Deshbhakti: હું આપણા દેશ માટે શુ કરી શકુ?… “હૈ ભારતની પવિત્ર માટી,અમને તમારા ખોળે ખેલવાનું અમને ભાગ્ય મળ્યું,માડી સંતાન પર ખમ્મા કરજે,તુ કર્મભૂમિ,પાલનપોષણ કરતા,હૈ ભારત તારી ભૂમિ પર પ્રાર્થના નમાજ … Read More

About Parenting: પરવરિશ માટે ટુંકી વાર્તા… “ખોટો નિર્ણય”

About Parenting: એક દીકરીના જીવનની વાત જે મારા હ્રદય ને સ્પર્શી લે છે. About Parenting: રીમા નામે યુવતી હતી.તે સુંદર સંસ્કારી સ્વભાવે શાંત ભણતર અને ગણતર માં અવ્વલ.તે ધીરે ધીરે … Read More

A bridge connecting two generations: બે પેઢીઓને જોડતો સમજસેતુ: શૈમી ઓઝા “લફજ “

A bridge connecting two generations: મસ્તી અને રમત ગમતથી વીતી જતી અવસ્થા  એટલે બાળપણ.અસંખ્ય સપનાંઓ આંખે હોય,વડીલોની ઠપકા અથવા મારનો ડર હોય તે બાળપણ.માસૂમિયત ચહેરા પર છલકાતી હોય છે.તારું અને … Read More

PM Birthday: દિલ્હીની ગાદી જેનાથી શોભે છે,નરેન્દ્ર મોદી છે એમનું નામ… શૈમી ઓઝા “લફ્ઝ”

નરેન્દ્ર મોદીનું વ્યક્તિત્વ લફ્ઝની કલમે…. PM Birthday: એ દિવસ હતો જેને યાદ કરતાં ઈતિહાસને કસૂંબો ચડ્યો હશે,શું કેવી હશે તે ઘડી જ્યાં તપસ્વી જોગીસમુ વ્યક્તિત્વ અવતર્યુ હશે! સત્તર સપ્ટેમ્બરના દિનેમહેસાણાની … Read More

75th independence celebration: વતન વતન સદા હસતુ રહે, માં ભારતી તારા ચહેરાનું તેજ સદા સલામત રહે: શૈમી ઓઝા “લફ્ઝ”

વતન વતન સદા હસતુ રહેમાં ભારતી તારા ચહેરાનું તેજ સદા સલામત રહેઆ જાન રહે ન રહે માંભારતી તારા પર ઉડી આંચ નહીં આવે..જેમનુચરણો તારા ચરણોમાં સમર્પિત છે માવડી એના ધબકાર … Read More

મોરી વિનંતી સુનો સંતોષી મહારાની (Santoshi maharani)….વિદાય કવિતા..

જય ગણેશ વિધ્નહર્તા,દેવોમાં પ્રથમ પૂજાતાજય માં પાર્વતી સદાય ભક્તો ઉપર મમતા વર્ષાવતી,જય શિવ શંકર દેવાધિ દેવ તમે સૌ ભક્તોનેસમાન નજરે જોઈ,ભેદભાવ ન કરતાં. તુ ગણેશજી ભ્રાતાની લાડલી દિકરીપાપા શંકરની તું … Read More