વડોદરાની મહિલા ઉદ્યોગ સાહસિક દ્વારા Skill india ના અભિયાન થકી ભારતને આત્મનિર્ભર બનાવવા માટે શરૂ કર્યુંઃ સ્કીલ ટેક લર્નિંગ પ્લેટફોર્મ

વડોદરા, 06 જૂનઃSkill india: વર્ષો સુધી પોતાના પ્રોફેશનલ કેરિઅરમાં લાંબા અનુભવ લીધા બાદ વડોદરાના એકતા મેહુલ દ્વારા ‘ઓરેના સોલ્યુશંસ’ નામના સ્ટાર્ટઅપ(Skill india) વેંચર ની શરૂઆત કોર્પોરેટ એક્સપિરિયન્સ ધરાવતા કેતન માનવર … Read More

વડોદરાના યુવા ટેકનોક્રેટ દ્વારા શરુ કરાયું પ્રોજેક્ટ ટાસ્ક મેનેજમેન્ટ માટે નું સ્વદેશી સ્ટાર્ટઅપ પ્લેટફોર્મ ‘digitask’

વડોદરા, 25 મેઃdigitask: વડોદરાના યુવા ટેકનોક્રેટ મુદિત કોઠારી દ્વારા ડિજીટલ ભારતના સ્વપ્નને ખરા અર્થ માં સાકાર કરીને આત્મનિર્ભર ભારત અભિયાન માં પોતાનું યોગદાન આપવા માટે સ્વદેશી પ્રોજેક્ટ ટાસ્ક(digitask) મેનેજમેન્ટ માટેનું … Read More

startup:કોરોનાના કપરા સમયમાં બેરોજગારીની સમસ્યાના નિવારણ માટે બે યુવાએ શરુ કર્યું રોજગારી મળે તેવુ પ્લેટફોર્મ

વડોદરાના બે યુવા ટેકનોક્રેટસ એ કોરોના કાળ ની શરૂઆત બાદ ઉદભવેલી બેરોજગારીની સમસ્યાને નાથવા માટે બનાવ્યું એક ઇનોવેટિવ ટેલેન્ટ માર્કેટપ્લેસ પ્લેટફોર્મ(startup) ‘ડિગનીફાઇડ મી’. વડોદરા,09 મેઃ કોરોનાનો કહેર દેશભરમાં વરસી રહ્યો … Read More

કોરોનાના કપરા કાળમાં RTPCR test kit ટેસ્ટ કિટના નિર્માણમાં આ મહિલાઓ આપી રહી છે મહત્વનું યોગદાન

એક એવી કંપની જે હાલના સમયે ખૂબ અગત્યની ગણાતી RTPCR test kit ટેસ્ટ કીટ બનાવે છે અને તેના ઉત્પાદનના તમામ વિભાગોનું નેતૃત્વ મહિલાઓ કરે છે વિધાતાના નવ નિર્માણની કલાકૃતિ એ … Read More

આજથી શુભારંભ: પહેલા જ દિવસે 3 લાખ સ્વાસ્થ્ય કાર્મીનોને અપાશે રસી, વડાપ્રધાન મોદી કરશે રસીકરણનો પ્રારંભ

નવી દિલ્હી, 16 જાન્યુઆરીઃ કોરોના સંકટ વચ્ચે ભારતમાં શનિવારે એટલે કે આજે કોરોના રસીનું મહાઅભિયાન શરૂ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે રસીકરણનો પ્રારંભ કરાવશે. રસીકરણને લઈને તેમને ટ્વીટ પણ કરી … Read More

डॉक्टरों की सुरक्षा के लिए चिकित्सा उपकरण उपलब्ध करा रहे हैं स्टार्टअप

कोविड-19 महामारी के दौरान डॉक्टरों की सुरक्षा के लिए चिकित्सा उपकरण और अन्य जरूरी चीजें उपलब्ध करा रहे हैं स्टार्टअप कोविड-19 महामारी की चुनौतियों से मिली सीख को आगामी विज्ञान, … Read More

ટેકનોલોજી ક્ષેત્રે ઈનોવેશન અને સ્ટાર્ટઅપને પ્રોત્સાહિત કરવા આઇ-ક્રિએટ અને ઈઝરાયેલ વચ્ચે MOU થયા

આઇ-ક્રિએટ અને ઈઝરાયેલની સ્ટાર્ટઅપ નેશન સેન્ટ્રલ(SNC) ટેકનોલોજી અનેઈનોવેશનથી વર્તમાન સમસ્યાઓના ઉકેલની દિશામાં કામ કરશે ગાંધીનગર, ૨૩ સપ્ટેમ્બર: અમદાવાદ સ્થિત I-Create( International Centre for Technology and Entrepreneurship) અને ઈઝરાયલના સ્ટાર્ટઅપ નેશન … Read More

ગુજરાત દેશમાં સ્ટાર્ટઅપ્સ માટે #૧ રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે

ગાંધીનગર, ૧૧ સપ્ટેમ્બર:ભારત સરકાર દ્વારા આજે જાહેર કરાયેલ સ્ટેટ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં, ગુજરાત # ૧ રાજ્ય તરીકેઉભરી આવ્યું હતું, દેશમાં સ્ટાર્ટઅપ્સ માટે “શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રાજ્ય” તરીકે નિયુક્ત કરવામાંઆવ્યું હતું અને … Read More