વરસાદ બાદ રાજ્યમાં સોમવારથી ઠંડીનો પારો વધશે, હવામાન વિભાગે કરી આગાહી

અમદાવાદ, 12 ડિસેમ્બરઃ શિયાળાની સિઝન શરુ થઇ ગઇ છે તેમ છંતા ઠંડીમાં રાહત અનુભવાય છે. જો કે છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવવાના કારણે ઠંડક જણાય છે. હવામાન વિભાગે આગાહી … Read More

NDDB મુલાકાતે આવેલા કેન્દ્રીય મંત્રીએ જાહેર કર્યું, પશુપાલન કરતા ખેડૂતોને મહિને 3હજાર રુપિયાનું પેન્શન

અમદાવાદ,12 ડિસેમ્બરઃ ભારતમાં પશુપાલન દ્વારા ડેરીનો ઉદ્યોગ કરતા ખેડૂતો ઘણા બધા છે. તેઓને આ બિઝનેસમાં ઘણી વખત નિયમિત રીતે આવક પણ મળતી નથી. બિઝનેસ કરતા કરોડો ખેડૂતોની આજીવિકાનું સાધન છે. … Read More

અમદાવાદ અને આણંદ ખાતે સરકારી બેંકો સાથે 90 કરોડની છેતરપિંડી થતાં CBIના દરોડા

અમદાવાદ,12 ડિસેમ્બરઃ અમદાવાદ અને આણંદ સહિત રાજ્યની સ્ટેટ બેંક ઓફ પટિયાલા, સ્ટેટ બેંક ઓફ મૈસૂર સહિતની બેંકો સાથે 90 કરોડથી પણ વધુ રકમનું કૌભાંડ કરવા બદલ સીબીઆઈની ટીમોએ શુક્રવારે આરોપીઓના … Read More

AMCની બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણયઃ હવે કોવિડ હોસ્પિટલની સારવારના દરોમાં થશે ઘટાડો

અમદાવાદ,11 ડિસેમ્બરઃ વિશ્વમાં કોરોનાના કેસમાં વધારો જ થઇ રહ્યો છે, ત્યારે બીજી તરફ વેક્સિનની પણ શોધ થઇ રહી છે. તેવામાં કોરોના વાયરસની પરિસ્થિતિ નિયંત્રણમાં આવતા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. … Read More

ખેડૂતોએ કહ્યું- ગુજરાતમાં કૃષિ ઊપજનું સારૂ વળતર મળે છે એટલે આંદોલન અમારે માટે અપ્રસ્તુત

ગાંધીનગર,11 ડિસેમ્બરઃ વડોદરા તાલુકાના આજોડ ગામના પ્રગતિશીલ ખેડૂત અલ્પેશભાઈ, યજ્ઞેશભાઇ અને સ્નેહલભાઈ રાજ્ય- કેન્દ્ર સરકારની વિવિધ ખેતી વિષયક યોજનાઓનો લાભ લઈ આધુનિક અને વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરી આર્થિક રીતે સમૃદ્ધ … Read More

કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી, યાર્ડમાં મગફળી-કપાસ સહિતની જણસો પલળી સાથે વાવેલા પાકોને થયુ નુકસાન

ગાંધીનગર,11 ડિસેમ્બરઃ રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે બીજી તરફ આ વરસાદને કારણે વિવિધ માર્કેટીંગ યાર્ડમાં રાખેલી વસ્તુઓ પણ પલળી ગઈ છે. ઉલ્લેખનીય છે કે આ કારણે ખેડૂતોને નુકશાન … Read More

તબીબી સિદ્ધિ : ૪૩૦ ગ્રામ વજન જેટલું ઓછું વજન ધરાવતું બાળક જીવી જવાનો રાજ્યનો પ્રથમ કિસ્સો

અમદાવાદ,11 ડિસેમ્બર/ અમિતસિંહ ચૌહાણઃ એક રચનાકારે સાચું જ કહ્યું છે કે “કોશિશ કરને વાલો કી કભી હાર નહિ હોતી…” જો મનમાં કંઈક સારું કરવાનો, કોઇની મદદ કરવાનો જુસ્સો હોય તો … Read More

હેલ્થ ટિપ્સઃ શિયાળામાં શરદી-ઉધરસની સમસ્યા છે, તો અપનાવો ઘરેલુ નુસ્ખા

હેલ્થ ડેસ્ક,11 ડિસેમ્બરઃ શિયાળાની સિઝનમાં ગમે તેટલી કાળજી લેવામાં આવે તેમ છતા શરદી-ઉધરસ કફની સમસ્યા થાય જ છે. ઘણી વખત આ શરદી-ઉધરસ દવાઓથી પણ દૂર થતી નથી અને એક વખત … Read More

UPA અધ્યક્ષ પદેથી સોનિયા ગાંધી આપી શકે છે રાજીનામું! રાહુલ ગાંધીએ અધ્યક્ષ બનવાનો કર્યો સ્પષ્ટ ઇનકાર

નવી દિલ્હી, 11 ડિસેમ્બરઃ રાજનીતિમાં અવારનવાર ફેરફાર થયા કરે છે. સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. કે, થોડા સમયમાં સોનિયા ગાંધી યૂપીએ (UPA) અધ્યક્ષ પદ પરથી રાજીનામુ આપી શકે છે. સૂત્રો … Read More

રાજ્યના 15 જિલ્લામાં કમોસમી વરસાદ, આજે પણ હવામાન વિભાગે કરી વરસાદની આગાહી

અમદાવાદ,11 ડિસેમ્બર: શિયાળાની સિઝનમાં ઠંડીની સાથે હવામાનમાં એકાએક પલટો આવતા રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ તૂટી પડ્યો છે. રાજ્યના સૌરાષ્ટ્રના 7 જિલ્લામાં, દક્ષિણ ગુજરાતના 5 જિલ્લામાં અને મધ્ય ગુજરાતના 3 … Read More