AMbaji gold dan

Donation of gold and silver in Ambaji temple: આબુરોડના એક પરીવારે પુર્વજોના લાખ્ખો રુપીયાના કિમતી દાગીના અંબાજી મંદિરમાં દાન કર્યા

Donation of gold and silver in Ambaji temple: 527.800 ગ્રામ સોનુ અને 1110 ગ્રામ ચાંદી ના જુના દાગીના આબુરોડ ના વિજય કુમાર ચોરાસીયાએ પોતાની બે બહેનો સાથે અંબાજી મંદિરમાં અર્પણ કર્યા

અહેવાલઃ ક્રિષ્ના ગુપ્તા અંબાજી

અંબાજી,10 જૂનઃ Donation of gold and silver in Ambaji temple: શક્તિપીઠ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ ને આજે રૂપિયા 22.43 લાખ ની કિંમત નું સોના ચાંદી ની ભેટ મળી છે 527.800 ગ્રામ સોનુ અને 1110 ગ્રામ ચાંદી ના જુના દાગીના આબુરોડ ના વિજય કુમાર ચોરાસીયા એ પોતાની બે બહેનો સાથે અંબાજી મંદિર આવી આ જુના અને કિંમતી દાગીના ની ભેટ માતાજીના ચરણોમાં અર્પણ કરી ધન્યતા અનુભવી હતી.

36c6bf47 9f1a 4e74 a03f 0d96b808f3e7

જે દાગીના જોતા ઉર્દુ ભાષા માં લખાણ લખેલું પણ જોવા મળ્યું હતું રૂપિયા 22.86 લાખ નું સોનુ અર્પણ કરવા આવેલ બે બહેન તેમજ એક ભાઈ એ આ સોનુ માતાજી ને અર્પણ કર્યા બાદ મોટી રાહત અનુભવી હોય તેવું જોવા મળ્યું હતું જોકે તેમની એક મુલાકાત માં તેમને જણાવ્યું હતું કે આ દાગીના તેમના પૂર્વજો ના હતા અને તેમને કોઈ સંતાન ન હતી.

ત્યારે વર્ષો થી સંગ્રહી રાખેલા સોના ચાંદી ના દાગીના માં અંબે ના ચરણો માં ધરી ને મોટી જવાબદારી માંથી મુક્ત થયા હોય તેમ. વિજય કુમાર ચોરસિયા (સોનુ દાન કરનાર)આબુરોડ વાળા એ. જણાવ્યું થયુ અને સાથે અન્ય ભક્તો ને પણ અપીલ કરી હતી કે પૂર્વજો ની આવી કોઈ મિલકત હોય તો માતાજી ને અર્પણ કર દેવી જોઈએ.

આ પણ વાંચોઃ Controversial comment on the Prophet: જુમ્માની નમાજ બાદ દેશભરમાં અનેક સ્થળે પથ્થરમારો, આ બાબતે થઇ રહ્યો છે વિરોધ- વાંચો વિગત

આ પણ વાંચોઃ PM modi navsari inauguration: આજે પીએમ મોદી નવસારીના ખુડવેલમાં જાહેરસભાને સંબોધી, વાંચો શું કહ્યું વડાપ્રધાને? 

Gujarati banner 01