Ambaji prasad: અંબાજી ના મંદિર માં મોહનથાળ ના પ્રસાદ ની વિતરણ વ્યવસ્થા બંધ કરવાના નિર્ણય બાદ શ્રદ્ધાળુઓ માં વિરોધ નો સુર

Ambaji prasad: અંબાજી માં અંબે ના મંદિર માં મોહનથાળ ના પ્રસાદ ની વિતરણ વ્યવસ્થા બંધ કરવાના નિર્ણય બાદ શ્રદ્ધાળુઓ માં ભારોભાર વિરોધ નો સુર, આવેદન પત્ર આપ્યું અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા … Read More

Health & education seminar: આંબાઘાટા ગામે સ્લમ વિસ્તાર મા શિબિર નું આયોજન

Health & education seminar: પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નવાવાસ ના અડેરણ સેન્ટર મા આંબાઘાટા ગામે સ્લમ વિસ્તાર મા શિબિર નું આયોજન કરાયું અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા અંબાજી, 02 માર્ચ: Health & education … Read More

Ambaji prasad fake news: અંબાજી ધામ માં મોહનથાળ નો પ્રસાદ બંધ કરવા સમાચાર માત્ર અફવા

Ambaji prasad fake news: અંબાજી ધામ માં મોહનથાળ નો પ્રસાદ બંધ કરવા બાબતે કોઈ પણ જાત નો આદેશ કરવામાં આવ્યો નથી અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા અંબાજી, 02 માર્ચ: Ambaji prasad fake … Read More

Folk singer Dewayat Khawad bail: લોકગાયક દેવાયત ખવડને 72 દિવસ જેલમાં રહ્યા બાદ મળ્યા જામીન

6 મહિના સુધી રાજકોટમાં પ્રવેશ બંધી Folk singer Dewayat Khawad bail: લોકગાયક દેવાયત ખવડને હાઈકોર્ટે મોટી રાહત આપી છે. ગુજરાત હાઈકોર્ટે દેવાયત ખવડની જામીન અરજી મંજૂર કરી છે. રાજકોટ, 27 … Read More

Atmanirbhar swanidhi yojana: અમદાવાદમાં સ્ટ્રીટ વેન્ડર્સને આત્મનિર્ભર સ્વનિધિ યોજના અંતર્ગત મુખ્યમંત્રીના હસ્તે ધીરણપત્રો એનાયત કરાયા

Atmanirbhar swanidhi yojana: અમદાવાદ શહેરના કુલ ૪૦૦૦થી વધુ લાભાર્થીઓને ૬.૭૨ કરોડનું ધીરાણ અપાયું અમદાવાદ, 25 ફેબ્રુઆરી: Atmanirbhar swanidhi yojana: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ શહેર પોલીસ દ્વારા આયોજિત આત્મનિર્ભર સ્વનિધિ યોજનાના … Read More

Asha facilitator convention program at motasada: મોટાસડા ખાતે આશા અને આશા ફેસિલેટરનો સંમેલન અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો…

Asha facilitator convention program at motasada: દાંતા તાલુકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા મોટાસડા ખાતે આશા અને આશા ફેસિલેટર નો સંમેલન અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા અંબાજી, 25 … Read More

Ambaji mandir golden satra gift: અંબાજી મંદિરમાં સોનાનું સત્ર ભેટ અર્પણ કરાયું…

Ambaji mandir golden satra gift: રાજુલાના સોની પરિવારે રૂપિયા એક લાખ ઉપરાંતની કિમતનું છત્ર ભેટ ધર્યું રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા અંબાજી, 25 ફેબ્રુઆરી: Ambaji mandir golden satra gift: અંબાજી મંદિરમાં સોનાનું … Read More

Ex-AMC commissioner son bully: પૂર્વ AMC કમિશનરના દીકરા આશિષ ત્રિપાઠીની દાદાગીરી; વાંચો શું છે સમગ્ર મામલો…

Ex-AMC commissioner son bully: ટેક્સ વસૂલવા માટે ગયેલી ટીમ પર પૂર્વ AMC કમિશનરના દીકરા આશિષે હુમલો કરી દીધો અમદાવાદ, 25 ફેબ્રુઆરી: Ex-AMC commissioner son bully: અમદાવાદના નિવૃત્ત IASના પુત્રની દાદાગીરી … Read More

Youth 20 india summit: વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી પર્યાવરણ સંરક્ષણ માટે યુથ 20 ઈન્ડિયા સમિટનું આયોજન કરશે

Youth 20 india summit: બે દિવસીય Y20 ઈન્ડિયા સમિટમાં 62 દેશોના 600થી વધુ પ્રતિનિધિઓ ભાગ લેશે વડોદરા, 24 ફેબ્રુઆરી: Youth 20 india summit: ગુજરાતમાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરા ખાતે બે … Read More

CM bhupendra patel on budget: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશના અમૃતકાળમાં ગુજરાતને અગ્રેસર રાખનારૂં ર૦ર૩-ર૪ નું બજેટ: ભૂપેન્દ્ર પટેલ

CM bhupendra patel on budget: રાજ્યના વેગવંતા વિકાસને નવી ગતિ આપવા પાંચ સ્તંભ પર ફોક્સ કરતું બજેટ: મુખ્યમંત્રી અમદાવાદ, 24 ફેબ્રુઆરી: CM bhupendra patel on budget: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના … Read More