સુશાંત મોત કેસ,ડ્રગ્સ કનેક્શન પર NCBની તપાસ તેજ

અહેવાલ: હેમાલી ભટ્ટ ૩૧ ઓગસ્ટ:NCBની ટીમે મુંબઈના ડ્રગ્સ માફિયાઓ પર તવાઈ બોલાવશે,ડ્રગ્સ માફિયા કે જે ખાસ કરીને બોલીવુડ સેલિબ્રિટીઝને ડ્રગ્સ સપ્લાઈ કરે છે.સુશાંત કેસમાં ડ્રગ્સ કનેક્શન સામે આવ્યા બાદ દિલ્લીની … Read More

ટ્વીટર પર ઘટ્યા કંગના રનૌતના ફોલોઅર્સ,અભિનેત્રીએ ખુદ કરી કબૂલાત

અહેવાલ: હેમાલી ભટ્ટ ૩૧ ઓગસ્ટ:અભિનેત્રી કંગના રનૌતે પોતાનુ ટ્વીટર એકાઉન્ટ વેરિફાઇડ કરાવ્યુ,કંગનાએ સ્વીકાર કર્યો કે તેના દરરોજ 40 થી 50 હજાર ફોલોઅર્સ ટ્વીટર પરથી ઘટી રહ્યાં છે.એક ટ્વીટર ફોલોઅર ફેને … Read More

સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ વિસ્‍તારોમાં ધન્‍વંતરી રથ દ્વારા રેપીડ એન્‍ટીજન ટેસ્‍ટ કરવામાં આવ્‍યા

માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર:કોરોનાની મહામારીમાં જિલ્લાના નાગરિકોને કોરોના વાયરસના સંક્રમણથી સુરક્ષિત રાખવા અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય તેમજ તેમની તંદુરસ્તી જળવાઇ રહે તે માટે જિલ્લા કલેકટરશ્રી કે.રાજેશ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.હુડ્ડાના … Read More

ભાજપાના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ઉત્તર ગુજરાત નો પ્રવાસ શક્તિપીઠ અંબાજી ખાતે થી શરૂ કરશે

રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા અંબાજી,31 ઓગસ્ટ :ગુજરાત ભારતીય જનતા પાર્ટી ના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે પ્રદેશ ની જવાબદારી સંભાળ્યા પછી ઝોનવાઈઝ ગુજરાત નો પ્રવાસ કરી રહ્યા છે સૌરાષ્ટ બાદ … Read More

ભરૂચ જિલ્લાના ત્રણ તાલુકાના 30 ગામોમાં પૂરના પાણીની અસર: 4900 લોકોનુ સલામત સ્થળે સ્થળાંતર

ઉપરવાસમા ભારે વરસાદને કારણે સરદાર સરોવર-નર્મદા બંધમાંથી 10 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે ભરૂચ જિલ્લાના ત્રણ તાલુકાના 30 ગામોમાં પૂરના પાણીની અસર: 4900 લોકોનુ સલામત સ્થળે સ્થળાંતર પૂર … Read More

ગુજરાત મા વરુણદેવ અતિવૃષ્ટી થી ઉગારે તેમાટે ૧૧ ભુદેવોએ યજ્ઞમા વૈદિક મંત્રોચ્ચાર સાથે આહુતિ અર્પણકરી

અમદાવાદ,૩૧ ઓગસ્ટ:ગુજરાત મા વરુણદેવ ખમૈયા કરે અને અતિવૃષ્ટી થી ઉગારે તે માટે વટવા ના પ્લેટિનિયમ ખાતે નવચંડી યજ્ઞ નુ આયોજન કરાયુ જેમાં ૧૧ ભુદેવો એ યજ્ઞ મા વૈદિક મંત્રોચ્ચાર સાથે … Read More

રાજ્યમાં NDRFની ૧૩ અને SDRFની બે ટીમો તૈનાત પરિસ્થિતિ સંપુર્ણ નિયંત્રણ હેઠળ

રાજ્યમાં અત્યાર સુધી ૧૨૦ ટકા સરેરાશ વરસાદ નોંધાયો : કચ્છમાં ૨૫૧.૬૬ ટકા સરેરાશ વરસાદ રાજ્યમાં થઈ રહેલા સાર્વત્રિક વરસાદ સંદર્ભે સર્વગ્રાહી સમીક્ષા કરતા મુખ્ય સચિવ શ્રી ડૉ. અનિલ મુકી સ્ટેટ … Read More

જામનગરના મુખ્ય વિસ્તારો ગોઠળડૂબ પાણી થી લથબથ…

રિપોર્ટ:જગત રાવલજામનગર શહેર માં ભારે વરસાદ ના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે શહેર ના લીમડા લાઇન વિસ્તાર, ગુરુદ્વાર વિસ્તાર અને નવાગામ વિસ્તાર માં ગોઠળ ડૂબ પાણી ભરાયા છે જ્યારે … Read More

જામનગર શહેરમાં ભારે વરસાદ પછી લાલ બંગલા વિસ્તાર આસપાસ ના સરકારી સંકુલો માં પાણી ઘૂસ્યા

રિપોર્ટ:જગત રાવલ જામનગર શહેરમાં ગઈકાલે સાંજે પડેલા ભારે વરસાદ પછી લાલ બંગલા નજીકના વિસ્તારમાં આવેલા તમામ સરકારી સંકુલો માં પાણી ઘૂસ્યા હતા. જામનગરની જિલ્લા પંચાયતની કચેરીનું પટાંગણ પાણીનું તળાવ બની … Read More

જામનગર શહેરમાં જુદા જુદા છ સ્થળે થી પાણીમાં ફસાયેલી ૩૨ વ્યક્તિઓને ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યુ કરી ને બચાવી લીધી

ટીટોડી વાડી વિસ્તારમાં પાણીમાં ફસાયેલા ત્રણ બાળકોને ફાયરના જવાનોએ પોતાના ખંભા પર બેસાડીને સલામત રીતે બહાર કાઢ્યા રિપોર્ટ:જગત રાવલ ૩૧ ઓગસ્ટ,જામનગર શહેરમાં મેઘરાજાના રૌદ્ર સ્વરૂપ પછી શહેરના અનેક વિસ્તારોમાં પાણી … Read More