munawar faruqui: મુનવર ફારુકીના કાર્યક્રમો ગુજરાતમાં યોજવા નહિ દઈએ, બજરંગ દળે આપી ચેતવણી- વાંચો કોણ છે ફારુકી?
munawar faruqui: મુનવર ફારુકી આગામી મહિને ગુજરાતમાં ત્રણ શો ડોંગરી ટુ નોવેર કરશે. આ કાર્યક્રમો ૧લી ઓકટોબરે સુરતમાં, ત્યાર બાદ અમદાવાદ અને પછી બરોડામાં યોજાશે અમદાવાદ, 28 સપ્ટેમ્બરઃ munawar faruqui: … Read More
