રાજકોટ ખાતે રૂ. ૨૩૨.૫૦ કરોડના વિકાસકામોના ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમૂહૂર્ત મુખ્યમંત્રી રૂપાણી(CM Rupani)ના હસ્તે સંપન્ન

પ્રત્યેક નાગરિકની પ્રાથમિક જરૂરિયાતો સંતોષવા રાજ્ય સરકાર સદા સંકલ્પબધ્ધ છે. કોરોના અટકાયત કામગીરી સાથે સરકારે સમાંતર રીતે વિકાસની કામગીરી અવિરત ચાલુ રાખી છે. પ્રતિદિન ૩ લાખ નાગરિકોનું વેક્સિનેશન કરવા રાજ્ય … Read More

કોરોનાકાળમાં સતત બીજા વર્ષે ઓનલાઈન શિક્ષણ(online education), આજથી વિદ્યાર્થી વગર સ્કૂલો- કોલેજો થશે શરૂ

ગાંધીનગર, 07 જૂનઃonline education: ગુજરાતની સ્કૂલો-કોલેજોમા આજે ૭મીથી નવુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ શરૃ થનાર છે.પ્રથમ શૈક્ષણિક સત્ર તો શરૃ થશે પરંતુ કોરોનાને લીધે હજુ સ્કૂલો-કોલેજો રેગ્યુલર ચાલુ નહી કરવામા આવે. … Read More

વડાપ્રધાન મોદી આજે સાંજે 5 વાગે(PM MOdi address to nation) દેશવાશીઓને કરશે સંબોધિત, કરી શકે છે મહત્વની જાહેરાત

નવી દિલ્હી, 07 જૂનઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે સાંજે 5 વાગ્યે દેશનું સંબોધન(PM MOdi address to nation) કરશે. પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી ટ્વિટ કરીને આ વિશે જાણકારી આપવામાં આવી છે. દેશમાં … Read More

પીએમ મોદી(PM Modi)એ ટ્વિટર પર સીએમ યોગીએને જન્મદિવસની શુભેચ્છા ના આપી, જાણો શું છે કારણ?

નવી દિલ્હી, 07 જૂનઃ PM Modi: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો 5 જૂન શનિવારે જનમદિવસ હતો તે તેમનો 49મો જનમદિવસ ઉજવી રહ્યા છે. ઘણા રાજનીતિક અને બીજા ક્ષેત્રોની હસ્તીઓ તેમને … Read More

બોલિવૂડના પીઢ અભિનેતા દિલીપ કુમાર(dilip kumar)ને લઇ મોટા સમાચાર,પત્ની સાયરા બાનુએ ચાહકોને પ્રાર્થના કરવા કહ્યું..

બોલિવુડ ડેસ્ક, 06 જૂનઃ બોલિવૂડના પીઢ અભિનેતા દિલીપ કુમાર(dilip kumar)ને રવિવારના રોજ મુંબઈની હિંદુજા હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. અભિનેતાને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેમને હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા છે. … Read More

આ મહિને આવી શકે છે બાળકો માટે કોરોનાની સ્વદેશી વેક્સીન, Zydus-Cadilaની રસીના ત્રીજા ચરણનુ પરીક્ષણ પુરુ

નવી દિલ્હી, 06 જૂનઃZydus-Cadila: કોરોનાની ત્રીજી લહેરમાં બાળકોના સૌથી વધુ પ્રભાવિત થવાની આશંકા વચ્ચે તેમને માટે વેક્સીનની ઉપલબ્ધતા વિશે ખાતરી કરવાની તૈયારી થઈ રહી છે. આશા છે કે આ મહિનાના … Read More

જિયોના યુઝર્સ માટે(jio offer) ખાસ ઓફરઃ માત્ર 39 રૂપિયામાં મહીના ભર થશે વાત- જાણો શું છે પ્લાન

બિઝનેસ ડેસ્ક, 06 જૂનઃjio offer: રિલાંયસ જિયોની પાસે ઘણા વાજબી રિચાર્જ પ્લાન છે. સાથે જ ટેલિકૉમ કંપની ગ્રાહકોને સુવિધા માટે સતત નવા-નવા રિચાર્જ પ્લાન(jio offer) લાવી રહી છે. જિયો ગયા … Read More

પર્યાવરણ દિવસે પીએમ મોદીની મોટી જાહેરાતઃ ગુજરાતનું આ શહેર બનશે Electric city, જેમાં માત્ર ઈલેક્ટ્રિક વાહનોને જ મળશે પરમીશન

ગાંધીનગર, 06 જૂનઃElectric city: વડાપ્રધાન મોદીએ ગઇ કાલે વીડિયો કોન્ફરન્સિંગ થકી વિશ્વ પર્યાવરણ દિવસ પર આયોજીત કાર્યક્રમમાં ઈ-100 પાયલટ પ્રોજેક્ટ(Electric city)નો પ્રારંભ કરાવ્યો. આ સાથે 2020થી 2025 માટે ભારતમાં પેટ્રોલમાં … Read More

ટોક્યો ઓલિમ્પિક પહેલાં ભારતને ઝટકો, રેસલર સુમીત મલિક(Sumit Malik) આ ટેસ્ટમાં થયો નિષ્ફળ- વાંચો શું છે મામલો?

સ્પોર્ટ્સ ડેસ્ક, 05 જૂનઃ ટોક્યો ઓલિમ્પિકના કેટલાક સપ્તાહ પહેલાં જ ભારતને મોટો ઝટકો લાગ્યો છે. ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરી ચૂકેલા રેસલ સુમિત મલિક(Sumit Malik) ડોપિંગમાં ફસાયો છે અને રેસલિંગની ઇન્ટરનેશનલ સંસ્થા … Read More

રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)એ સામાન્ય કર્મચારીઓ અને પેન્શનરોને આપી મોટી રાહત, મળશે આ સુવિધા- વાંચો સંપૂર્ણ અહેવાલ

બિઝનેસ ડેસ્ક, 05 જૂનઃ રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)એ સામાન્ય કર્મચારીઓ અને પેન્શનરોને મોટી રાહત આપી છે. બૅન્કની રજાઓની અસર હવે તમારા પગાર અથવા પેન્શન પર થશે નહીં. RBIએ નૅશનલ … Read More