રોકાણકારો ખાસ વાંચોઃ શૅરબજારની તેજી ખોટી તેજી છે, રિઝર્વ બૅન્કે કરી ચોખવટ- વાંચો શું કહેવુ છે RBIનું…!

બિઝનેસ ડેસ્ક, 28 મેઃRBI: એક તરફ ભારત દેશમાં મંદીનાં વાદળો છવાયેલાં છે ત્યારે બીજી તરફ શૅરબજારમાં જોરદાર તેજીનો પવન ફૂંકાયો છે. આજની તારીખમાં અનેક લોકો એવા છે જેની કમાણી ઓછી … Read More

ટૂલકિટ કેસઃ ભારત સરકાર અને માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટર (Twitter) વચ્ચે તણાતણી યથાવત, દિલ્હી પોલીસે ટ્વિટર પર લગાવ્યો ખોટું બોલવાનો આરોપ

નવી દિલ્હી, 28 મેઃ ભારત સરકાર અને માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટર (Twitter) વચ્ચે તણાતણી યથાવત છે. આ દરમિયાન કેંદ્ર સરકારે ટ્વિટર (Twitter) ના આરોપો પર આકરી પ્રતિક્રિયા આપી છે. આઇટી મંત્રાલયનું … Read More

કોરોના વેક્સીનને લઇને દેશમાં ફેલાવવામાં આવી રહેલા અફવાઓ માટે જાહેર કરી હકીકત, સરકારે(government) કહી આ વાત- વાંચો સંપૂર્ણ અહેવાલ

નવી દિલ્હી, 28 મેઃgovernment: દેશમાં કોવિડ-19 રસીકરણ અભિયાન સંદર્ભે લોકોમાં કેટલીક ગેરમાન્યતાઓ પ્રવર્તી રહી છે. આ ગેરમાન્યતાઓ ખોટી રીતે આપવામાં આવતા વિધાનો, અધૂરા સત્યની જાણકારી અને તદ્દન ખોટી અફવાઓ પ્રસારના … Read More

સોશિયલ મિડીયા દ્વારા અફવાઓ ફેલાવનાર સાવધાનઃ 10 જિલ્લા નવા સાયબર પોલીસ સ્ટેશન(Cyber police station) મંજૂર, રાજ્ય ગૃહમંત્રીએ આપી જાણકારી

આણંદ, સાબરકાંઠા, મહેસાણા, ભરૂચ, વલસાડ, જામનગર, પોરબંદર, અમરેલી, કચ્છ-પૂર્વ(ગાંધીધામ) અને બનાસકાંઠા એમ ૧૦ જિલ્લામાં નવા સાયબર પોલીસ સ્ટેશન(Cyber police station) મંજૂર સાયબર ક્રાઇમને અટકાવવા અને આવા ટેકનોક્રેટ ગુનેગારો સુધી પહોંચવા … Read More

આગોતરી પહેલ: અમદાવાદ શહેરની ધન્વતરી કોવિડ હોસ્પિટલમાં “Post covid care word”નો શુભારંભ

૨૦૦ દર્દીઓને પોસ્ટ કોવિડ વોર્ડ(Post covid care word)માં સારવાર આપવાની ક્ષમતા ધરાવતો વોર્ડ કારગર સાબિત થશે covidcare.dhanvantarihospital.in અથવા bit.ly/dhcovidcare પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે પોસ્ટ કોવિડ દર્દીઓની માનસિક અને શારિરીક સ્વાસ્થ્ય … Read More

માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરે (Twitter) આપ્યુ મહત્વનું નિવેદન, વાંચો શું કહ્યું ભારત સરકાર વિશે…

નવી દિલ્હી, 27 મેઃ નવા આઈટી નિયમોને લઈને ભારત સરકાર અને સોશિયલ મીડિયા કંપનીઓ વચ્ચેનો વિવાદ પૂરો થવાનું નામ લેતો નથી. આ બધા વચ્ચે માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરે (Twitter) એક નિવેદન … Read More

ગુજરાત કોંગ્રેસ(Gujarat congress) દ્વારા વાવાઝોડાના કારણે થયેલ નુકસાની અંગે તાત્કાલિક સર્વે કરાવી અને અસરગ્રસ્‍તોને સંપૂર્ણ વળતર ચૂકવવાની માંગ

ગાંધીનગર, 27 મેઃGujarat congress: રાજ્‍યમાં તાજેતરમાં આવેલ તૌકતે વાવાઝોડાને કારણે થયેલ વિવિધ પ્રકારની નુકસાની અંગે તાત્કાલિક સર્વે કરાવી અને અસરગ્રસ્‍તોને થયેલ ખરેખર નુકસાનીનું સંપૂર્ણ વળતર સત્વરે ચૂકવાય તેવી કાર્યવાહી કરાવવા … Read More

મોટી જાહેરાત: 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ(night curfew )ના સમયમાં ફેરફાર, આવતી કાલથી લાગુ

ગાંધીનગર,26 મે: રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાત્રિ કર્ફ્યૂ(night curfew)ના સમયને લઈને જાહેરાત કરી છે. જનતાને થોડી રાહત આપતા હવે રાત્રિ કર્ફ્યૂનો સમય રાતના 8 કલાકને બદલે હવે રાત્રિના 9 વાગ્યાથી શરૂ … Read More

વેકેશનના ફોટો સો.મીડિયામાં શેર કરતા સેલેબ્રિટી પર અન્નુ કપૂરે(Annu Kapoor) આક્રોશ વ્યક્ત કર્યો, વાંચો કોણ કોણ ગયુ છે ફરવા અને શું કહ્યું અભિનેતાએ…!

બોલિવુડ ડેસ્ક, 25 મેઃ હાલમાં જ અન્નુ કપૂરે એક ઈન્ટરવ્યૂમાં બોલિવૂડ સેલેબ્સની વેકેશનની તસવીરો અંગે વાત કરી હતી. કોરોનાકાળમાં ઘણાં સેલેબ્સ માલદીવ્સ ફરવા ગયા હતા અને તેમણે વેકેશનની તસવીરો સો.મીડિયામાં … Read More

ભાગેડુ મેહુલ ચોક્સી(Mehul choksi) ફરી ચર્ચામાંઃ એન્ટિગુઆમાં રહેતા ચોકસીને 3 દિવસથી શોધી રહી છે ત્યાંની પોલીસ, વાંચો શું છે મામલો?

બિઝનેસ ડેસ્ક, 25 મેઃ પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) કૌભાંડના આરોપી ભાગેડુ મેહુલ ચોકસી(Mehul choksi) હવે એન્ટિગુઆ-બારબુડાથી પણ ગુમ થયેલો હોવાનું જાણવા મળ્યું છે. ત્યાંના મીડિયાના જણાવ્યા મુજબ, પોલીસ રવિવારથી ચોકસીને … Read More