Pegasus : હાલના પેગાસીસ જાસુસીનું અમદાવાદ કનેકશન છે કે કેમ? તેની તપાસ કરવાની કોંગ્રેસની માંગ- સંપૂર્ણ અહેવાલ
Pegasus: પેગાસીસ માલવેર દ્વારા દેશના ૩૦૦ જેટલા મોબાઈલ ફોન હેક કરીને ભારતના વિરોધપક્ષના નેતાઓ, સરકારના ચોક્કસ મંત્રીઓ, ટોચના પત્રકારો, કર્મશીલો, સુપ્રિમ કોર્ટના જજ અને વકીલો, ચુંટણી પંચની જાસુસીની ઘટનાને દેશ … Read More
