સુરત જિલ્લા પંચાયતના અધિકારી-કર્મચારીઓએ કોરોનાથી સાવચેત રહેવાના સામૂહિક શપથ લીધા

સુરત, ૧૪ ઓક્ટોબર: સરકારશ્રી દ્વારા કોવિડ-૧૯ જનજાગ્રુતિ આંદોલનના ભાગરુપે સુરત જિલ્લા પંચાયતના તમામ શાખા અધિકારીશ્રીઓ અને કર્મચારીઓને જિલ્લા વિકાસ અધિકારીશ્રી હિતેષ કોયા દ્વારા માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સના પાલન સાથે કોવિડ-૧૯ … Read More

વિશ્વ દીકરી દિવસની ઉજવણી

વિશ્વ દીકરી દિવસની ઉજવણી નિમિત્તે સ્ત્રીભ્રૂણ હત્યા વિષય પર નાટક રજૂ કરી લોકોને જાગૃત કરવામાં આવ્યા અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત સુરત, ૧૨ ઓક્ટોબર: ‘ઇન્ટરનેશનલ ડે ઓફ ગર્લ ચાઈલ્ડ’ નિમિતે મહિલા … Read More

અગ્નિશામક દળના ૧૦૮૦ જવાનો કોરોના સામે સુરતવાસીઓનું રક્ષાકવચ બન્યાં

અગ્નિશામક દળના ૧૦૮૦ જવાનો કોરોના સામે સુરતવાસીઓનું રક્ષાકવચ બન્યાં રજા લીધા વિના રાઉન્ડ ધ કલોક ફરજ નિભાવતા ફાયર ફાઈટર્સ બન્યાં કોરોના ફાઈટર્સ: ૩૪ જવાનો કોરોના સંક્રમિત થયા: ૩૧ જવાનો કોરોનાને … Read More

કડોદરા ખાતે રૂ.૨.૯૩ કરોડના ખર્ચે બનનાર માર્ગોનું ખાતમુહૂર્ત

સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે કડોદરા ખાતે રૂ.૨.૯૩ કરોડના ખર્ચે બનનાર માર્ગોનું ખાતમુહૂર્ત અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત સુરત,૧૦ ઓક્ટોબર: સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે … Read More

પલસાણા તાલુકાના ૩ ગામોમાં કુલ રૂ.૩૫.૭૫ લાખના ખર્ચે નવનિર્મિત ગ્રામ પંચાયત ભવનોનું લોકાર્પણ

સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે પલસાણા તાલુકાના ૩ ગામોમાં કુલ રૂ.૩૫.૭૫ લાખના ખર્ચે નવનિર્મિત ગ્રામ પંચાયત ભવનોનું લોકાર્પણ: અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત સુરત, ૦૪ ઓક્ટોબર: સામાજિક ન્યાય … Read More

રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવથી ડાંગર-મકાઈ-બાજરીની ખેડૂતો પાસેથી સીધી ખરીદી

અહેવાલ: મહેન્દ્ર વેકરીયા, સુરત સુરત, ૦૩ ઓક્ટોબર: રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૦-૨૧ અંતર્ગત ડાંગર, મકાઇ અને બાજરીની ખરીદી આગામી તા.૧૬ થી તા.૩૧/૧૨/૨૦૨૦ દરમિયાન ગુજરાત રાજ્ય … Read More

સુરત શહેર પોલીસ અધિકારી-કર્મીઓએ ૩૨ યુનિટ રકતદાન કરી, માનવતા મહેકાવી

અહેવાલ: મહેન્દ્ર વેકરીયા, સુરત સુરત, ૦૧ ઓક્ટોબર: કોરોનાની મહામારી વચ્ચે રકતની અછતની પહોંચી વળવા માટે સુરત શહેર પોલીસ કમિશનરશ્રી અજય તોમર સહિત ૩૨ પોલીસ કર્મીઓએ રકતદાન કરી, માનવસેવાનું ઉમદા ઉદાહરણ … Read More

સુરત ગલી યુવક મંડળ દ્વારા યોજાયેલા રક્તદાન કેમ્પમાં ૧૭૨ યુનિટ રકત એકત્ર કરાયું

યોગેશભાઈ ઢીમર ૨૦૦ વખત રક્તદાન કરનાર સૂરતના પ્રથમ વ્યકિત બન્યાઃ સુરત, ૨૮ સપ્ટેમ્બર: કોરોના કાળ વચ્ચે જયારે સૂરત શહેરમાં રકતની અછત સર્જાય છે તેવા સમયે સુરત શ્રી ગણપતિ શંકર ઇચ્છારામ … Read More

બારડોલી નગરપાલિકા ખાતે રૂા.૬.૪૨ કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ૧૧ ગામોમાં રૂા.૨૧.૨૦ કરોડના જનહિતના વિકાસકામોનું ખાતમુહૂર્ત કરતા સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ઈશ્વરભાઈ પરમાર સુરત, ૨૭ સપ્ટેમ્બર: સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે … Read More

સુપરવાઇઝર અને મહિલા કર્મચારી વચ્ચે સમાધાન કરાવતી ૧૮૧ મહિલા હેલ્પલાઇન અભયમ ટીમ

દવા બનાવતી કંપનીના સુપરવાઇઝર અને મહિલા કર્મચારી વચ્ચેની ગેરસમજ દૂર કરી સમાધાન કરાવતી ૧૮૧ મહિલા હેલ્પલાઇન અભયમ ટીમ સુરત, ૨૬ સપ્ટેમ્બર: સુરત ૧૮૧ મહિલા અભયમ ટીમ સચિન જીઆઇડીસી વિસ્તારમાં દવા … Read More