Ramol police: મુતકના નામનું વસીયતનામું બનાવીને 250 કરોડની જમીન પડાવી લેવાનું કાવત્રુ, આ કારણે તપાસ કરાતી નહિ હોવાનો આક્ષેપ- વાંચો શું છે મામલો?

બે મહિના બાદ આખરે શહેર પોલીસ કમિશનર દ્રારા રામોલ પોલીસ(Ramol police)ને તપાસ સોંપી ગાંધીનગર, 24 જૂનઃ Ramol police: વિધવાના મુત્યુ પામ્યાંના બે વર્ષ બાદ તેમના નામનું વસીયત / વીલ જ … Read More

vat purnima 2021: આજે છે વટ સાવિત્રી વ્રત, વાંચો શા માટે મહિલાઓ કરે છે આ વ્રત?

ધર્મ ડેસ્ક, 24 જૂનઃvat purnima 2021: ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા સહિત દક્ષિણ ભારતમાં જેઠ મહિનાની પૂનમના દિવસે વટ સાવિત્રીનો (Vat Savitri) તહેવાર ઉજવવામાં આવે છે. આજે વટસાવિત્રીનો તહેવાર છે. આ દિવસે … Read More

કોરોના વેક્સિન(Corona Vaccine) ડેલ્ટા વેરિએન્ટ વિરુદ્ધ અસરકારકઃ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય

નવી દિલ્હી, 23 જૂનઃCorona Vaccine: કોરોનાની ત્રીજી લહેરની આશંકાઓ વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, ડેલ્ટા વેરિએન્ટ ભારત સહિત કેટલા દેશમાં જોવા મળ્યો છે. કેન્દ્રીય સચિવ લવ અગ્રવાલે જણાવ્યુ કે, … Read More

રાજ્યના માછીમારો(fishermen)ને આર્થિક રીતે સધ્ધર કરવા રાજ્ય સરકાર કટિબધ્ધ: મત્સ્ય ઉદ્યોગ મંત્રી જવાહર ચાવડા

ગાંધીનગર, 23 જૂનઃfishermen: મત્સ્ય ઉદ્યોગ મંત્રી જવાહર ચાવડાએ જણાવ્યું છે કે, રાજ્યના માછીમારો(fishermen)ને આર્થિક રીતે સહાયરૂપ થવા રાજ્ય સરકાર હરહંમેશ કટીબધ્ધ છે અને રહેશે. કુદરતી આપદાઓ સામે માછીમારો કે ખેડૂતોના … Read More

કોંગ્રેસના પ્રવક્તા ડો. મનીષ દોશી(Manish doshi)એ CM રૂપાણીને લખ્યો પત્રઃ રિપીટર વિદ્યાર્થીઓને પરીક્ષામાં રાહત આપવાની કરી માંગ- વાંચો વિગતે

ગાંધીનગર, 23 જૂનઃManish doshi: કોરોનાના વધતા કેસોના કારણે કેન્દ્ર તથા ગુજરાત સરકારે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરી હતી. હવે પ્રશ્નએ હતો કે જે વિદ્યાર્થી ઘરે … Read More

Gujarat Corona Update: ગુજરાતે કોરોના 138 નવા કેસ નોંધાયા, 3 દર્દીના મોત નિપજ્યા

ગાંધીનગર, 23 જૂનઃGujarat Corona Update: ગુજરાતમાં આજે પણ કોરોના કેસમાં ઘટાડો નોંધાયો છે. રાજ્ય સરકાર દ્વારા સતત કોરોના વેક્સીનેશન કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં(Gujarat Corona Update) છેલ્લા 24 કલાકમાં 138 … Read More

આ યોજના હેઠળ NFSAના લાભાર્થીઓને વધુ પાંચ માસ સુધી વધારાના અનાજની વધુ ફાળવણીને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી

નવી દિલ્હી, 23 જૂનઃNFSA: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના (તબક્કો ચોથો) હેઠળ નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ (NFSA) (અંત્યોદય અન્ન યોજના અને અગ્રતા પરિવારો) … Read More

અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના ભાઈ ઇકબાલ કાસકર(iqbal kaskar)ની 25 કિલો ચરસ સાથે ઝડપાયો, મુંબઈ ખાતે NCB એ કરી ધરપકડ

મુંબઈ,23 જૂનઃ અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના ભાઈ ઇકબાલ કાસકરની મુંબઈ નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) એ બુધવારે ધરપકડ કરી છે. ડ્રગ્સ મામલામાં પ્રોડક્શન વોરંટ પર ઇકબાલ કાસક(iqbal kaskar)રની કસ્ટડી લીધી છે. હાલમાં … Read More

Covid-19 ના ડેલ્ટા પ્લસ વેરિએન્ટ(Delta plus variant)ના કારણે કેન્દ્ર સરકારની ચિંતામાં કર્યો વધારો, સ્વાસ્થ્ય મંત્રાલયે આ રાજ્યોને કર્યા એલર્ટ

નવી દિલ્હી,23 જૂનઃ  દેશમાં બીજી લહેર હજુ ખતમ થઈ નથી, ત્યાં ત્રીજી લહેરની ચિંતા સામે આવી રહી છે. આ વચ્ચે કોરોના વાયરસનો ડેલ્ટા વેરિએન્ટ(Delta plus variant) નવી મુશ્કેલી લઈને આવ્યો … Read More

કોગ્રેસના નેતા રાહુલ ગાંધી(Rahul gandhi) સુરતની કોર્ટમાં મુદતમાં હાજર રહે તેવી શક્યતા, વાંચો શું છે સમગ્ર મામલો?

સુરત, 23 જૂનઃ સુરતની સીજીએમ કોર્ટમાં આવતી કાલે મોઢવણિક સમાજે કરેલાં બદનક્ષીના કેસમાં કોગ્રેસના નેતા રાહુલ ગાંધી(Rahul gandhi) કોર્ટ મુદતમાં હાજર રહે તેવી સંભાવના સુત્રો એ વ્યકત કરી છે.આ કેસ … Read More