મહારાષ્ટ્રની સરકારી ભંડારા હોસ્પિટલમાં આગ લાગી, 10 નવજાત શિશુનો ભોગ લેવાયો

મુંબઇ, 09 જાન્યુઆરીઃ મહારાષ્ટ્રના ભંડારા જિલ્લાની સરકારી હોસ્પિટલમાં આગને કારણે 10 નવજાતનાં મોત થયાં છે. જિલ્લા હોસ્પિટલના સિવિલ સર્જન ડો.પ્રમોદ ખંડાટેએ એ જણાવ્યું હતું કે હોસ્પિટલના ન્યૂ બોર્ન કેર યુનિટ … Read More

પશ્ચિમ રેલવે દોડાવશે અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ અને અમદાવાદ-યોગનગરી ઋષિકેશ વચ્ચે સ્પેશિયલ ટ્રેન

અમદાવાદ, ૦૮ જાન્યુઆરી: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાઓને ધ્યાનમાં રાખીને, અમદાવાદ – બાન્દ્રા ટર્મિનસ અને અમદાવાદ-યોગનગરી ઋષિકેશ વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવાનું નક્કી કર્યું છે, જેની વિગતો નીચે મુજબ છે :- 1.ટ્રેન નં.09029/09030 બાંદ્રા … Read More

અજમેર-કેએસઆર બેંગ્લોર અને જોધપુર – કેએસઆર બેંગલુરુ સ્પેશિયલના મહેસાણા સ્ટેશનના સમયના બદલાવ

અમદાવાદ, ૦૮ જાન્યુઆરી: પશ્ચિમ રેલ્વેના અમદાવાદ દિવિજનના મહેસાણા સ્ટેશન પર ટ્રેન નંબર 06206 અજમેર-કેએસઆર બેંગ્લોર અને ટ્રેન નંબર 06507 જોધપુર – કેએસઆર બેંગ્લોર સ્પેશિયલના આગમન અને પ્રસ્થાનના સમયમાં ફેરફાર કરવામાં … Read More

ભાવનગર-કાકીનાડા સાપ્તાહિક વિશેષ ટ્રેનમાં કાયમી ધોરણે એક એર કંડિશન્ડ વધારાના કોચ રહેશે

અમદાવાદ, ૦૭ જાન્યુઆરી: મુસાફરોની સગવડતા માટે, 09 જાન્યુઆરી 2021 (શનિવાર) થી ભાવનગર ડિવિઝનની ભાવનગર-કાકીનાડા-ભાવનગર સ્પેશિયલ ટ્રેન (07203/07204) માં કાયમી ધોરણે એક વધારાનો એર કંડિશન્ડ કોચ (First cum 2nd AC coach) જોડવામાં … Read More

રણુજ- ધિણોજ સ્ટેશનોની વચ્ચે સ્થિત રેલવે ક્રોસિંગ નં.17 બંધ રહેશે.

અમદાવાદ, ૦૭ જાન્યુઆરી: અમદાવાદ ડિવિઝનના મહેસાણા- પાટણ રેલખંડના રણુજ- ધિણોજ સ્ટેશનો વચ્ચે સ્થિત રેલવે ક્રોસિંગ નં.17  કિમી.18 /67 નિયમિત ટ્રેક મેન્ટેનન્સની કામગીરીન કારણે (એક દિવસ) 8 જાન્યુઆરી 2021 ના સવારે 10:00 કલાકથી સાજના 19:00 કલાક સુધી બંધ રહેશે. આ રસ્તાનો ઉપયોગ કરનારાઓ ઉક્ત સમયગાળા દરમિયાન રેલવે ક્રોસિંગ નં. 21 અને 13 થી અવરજવર  કરી શકશે.  આ પણ વાંચો…2 હજાર મરઘાના મોતઃ ગુજરાતમાં બર્ડ ફ્લૂની એન્ટ્રી?રાજ્યના પશુપાલન વિભાગ મંત્રીએ કર્યો ખુલાસો

વાવાઝોડાંથી તારાજ થયેલા ફિજિને ભારતે એર ઇન્ડિયા દ્વારા પહોંચાડી મદદ,રાહત સામગ્રી તેમજ સ્વચ્છતા કિટ સામેલ

7 જાન્યુઆરી, નવી દિલ્હી: ભારતે વાવાઝોડાંથી અસરગ્રસ્ત ફિજિને છ ટનથી વધુની રાહત સામગ્રી મોકલી છે. આ ઉપરાંત, બીજી મદદ 6 જાન્યુઆરીને રોજ મોકલવામાં આવી છે. આ સંદર્ભે ભારતના વિદેશ મંત્રાલયે … Read More

કિસાન આંદોલન: સરકાર સાથે બેઠક કરતા પહેલા આજે ખેડૂતો કરશે શક્તિ પ્રદર્શન

નવી દિલ્હી, 07 જાન્યુઆરીઃ છેલ્લા કેટલાય દિવસોથી દિલ્હી ખાતે ખેડૂતો પ્રદર્શન કરી રહ્યાં છે. નવા કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોનું પ્રદર્શન આજે 43માં દિવસે પણ ચાલુ છે અને દિલ્હીની તમામ સરહદો … Read More

મૃત્યુઆંકમાં સતત ઘટાડો; સળંગ છેલ્લા 12 દિવસથી મૃત્યુઆંક 300થી નીચે

મૃત્યુઆંકમાં સતત ઘટાડો; સળંગ છેલ્લા 12 દિવસથી મૃત્યુઆંક 300થી નીચે નોંધાયો કુલ સક્રિય કેસનું ભારણ 2.27 લાખ જે કુલ કેસમાં વધુ ઘટીને 2.19% થયું યુકેમાં મળેલા નવા મ્યૂટન્ટ સ્ટ્રેઇનના કારણે … Read More

હોંગકોંગ સ્થિત માતા-પુત્રી અને મુંબઇ સ્થિત નાની સહિત ત્રણેય એક સાથે સંયમનો માર્ગ અપનાવશે

હોંગકોંગમાં સાયકોલોજીની ડીગ્રી મેળવનાર પરીશી સુરતમાં દિક્ષા ગ્રહણ કરશે પરીશી સાથે તેની માતા અને નાની પણ દિક્ષા અંગીકાર કરશે અહેવાલ:: ભરત સુંદેશા, બનાસકાંઠા બનાસકાંઠાના ધાનેરા અને ધંધાર્થે હોંગકોંગમાં સ્થાયી થયેલ … Read More

ગૌ-હત્યાને અટકાવા આ રાજ્ય સરકારે વટહુકમ બહાર પાડ્યો,જાણો સંપૂર્ણ વિગત

નવી દિલ્હી, 06 જાન્યુઆરીઃ પશુઓની હત્યાના વધતા કિસ્સાને વિરામ આપવા માટે કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળાએ ગૌહત્યા સામેના વટહુકમ પર હસ્તાકક્ષર કર્યા છે. જેમાં પશુઓને હત્યા કરવા બદલ સજાની જોગવાઇ કરેલ … Read More