Vaccination news: વેક્સિનેશન હવે ઓનલાઇન રજીસ્ટ્રેશન વિના થઇ શકશે તેવા જે અહેવાલો પ્રચાર માધ્યમોમાં વહેતા થયા છે તેમાં કોઇ તથ્ય નથી: ડૉ. જયંતિ રવી

Vaccination news: રાજ્ય સરકાર દ્વારા હાલ જે રીતે વેક્સિનેશનની પ્રક્રિયા પ્રાયોર રજીસ્ટ્રેશનથી સ્થળ, સમય અને તારીખ આપીને કરવામાં આવે છે તે જ પ્રક્રિયા હાલ રાજ્યમાં યથાવત છે. ગાંધીનગર, ૨૪ મે: … Read More

PREM: પશ્ચિમ રેલવે પર “प्रबंधन में रेलवे कर्मचारियों की भागीदारी (PREM)” બેઠકનું આયોજન

PREM: કર્મચારી કલ્યાણ સાથે સંબંધિત વિવિધ પહેલ અને પગલાં ની ચર્ચા અમદાવાદ , ૨૨ મે: PREM: પશ્ચિમ રેલવે પર વર્ચ્યુઅલ પ્લેટફોર્મ મારફતે શુક્રવાર, 21 મે, 2021 ના રોજ “प्रबंधन में … Read More

સરકારે શરુ કર્યો અનોખો કોન્ટેસ્ટ(vaccination contest) ટેગલાઈનની સાથે તમારા રસીકરણનો ફોટો શેર કરો અને જીતો 5,000 રૂપિયા- જાણો પ્રોસેસ

નવી દિલ્હી, 22 મેઃ અત્યારે દેશમાં 18થી વધુની ઉંમરના નાગરિકોને વેક્સિન આપવામાં આવી રહી છે. ત્યારે કેન્દ્ર સરકાર હવે તમને ઘરેબેઠા 5,000 રૂપિયા જીતવાની તક આપી રહી છે. જે વ્યક્તિ … Read More

Pradhan Mantri Suraksha Bima Yojana: જામનગરના શહેરના દરેક પરિવારના મુખ્ય વ્યક્તિને પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજનાનો મળશે લાભ

જામનગરના જનપ્રતિનિધિઓ દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી શહેરના દરેક પરિવારના મુખ્ય વ્યક્તિને પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજનાનો(Pradhan Mantri Suraksha Bima Yojana) મળશે લાભ અહેવાલ: જગત રાવલજામનગર, ૨૧ મે: Pradhan Mantri Suraksha Bima … Read More

MDDTI: પશ્ચિમ રેલવે ના જનરલ મેનેજર દ્વારા વલસાડ ખાતે મલ્ટી ડીસીપ્લીનરી ડિવિઝનલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ નું ઉદઘાટન વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા કરવામાં આવ્યું

MDDTI: સંસ્થા કર્મચારીઓ ને તકનીકી તાલીમ પ્રદાન કરશે. જે ઇન્ટર ડીસીપ્લીનરી અને ઇન્ટરેક્ટિવ હશે અમદાવાદ , ૨૧ મે: MDDTI: પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝન દ્વારા વલસાડ ખાતે મલ્ટી ડીસીપ્લીનરી ડિવિઝનલ ટ્રેનિંગ … Read More

Covid-19 home testing: હવે ઘરે બેઠા કરી શકશો કોરોનાનો ટેસ્ટ, ICMRએ કોવિડ ટેસ્ટ કીટને આપી મંજૂરી- વાંચો સંપૂર્ણ વિગત

નવી દિલ્હી, 20 મે: કોરોનાના કહેરની વચ્ચે ICMRએ મહત્વનો નિર્ણય કર્યો છે. ICMR દ્વારા કોવિડ-19 હોમ ટેસ્ટિંગ(Covid-19 home testing) કિટને મંજૂરી આપવામાં આવી છે. તેમાં રેપિટ એન્ટીજન ટેસ્ટ કિટ ટેક્નિકનો … Read More

Whats appની જાહેરાતઃ જે યૂઝર પ્રાઇવેસી પોલિસી નહીં સ્વીકારે તેમના એકાઉન્ટ થશે ડિલીટ, વાંચો શું છે વોટ્સએપની નવી પોલિસી…?

કામની ખબર, 19 મેઃ સોશિયલ નેટવર્કિંગ સાઇટ વોટ્સઍપ(Whats app) એની નવી પ્રાઇવેસી પૉલિસી સ્વીકારવાની અંતિમ તારીખ અંગે મક્કમ છે. વોટ્સઍપે સ્પષ્ટ કર્યું છે કે તેણે પૉલિસી સ્વીકારવાની અંતિમ તારીખમાં કોઈ … Read More

WR oxygen exp: પશ્ચિમ રેલવેએ પ્રતિકૂળ પરિસ્થિતિઓ હોવા છતાં ચક્રવાત દરમિયાન ચલાવી બે ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો

WR oxygen exp: 36 ઓક્સિજન ટ્રેનો દ્વારા 3225.43 ટન લિકવિડ મેડિકલ ઓક્સિજન નું સપ્લાય સુનિશ્ચિત કર્યું છે અમદાવાદ , ૧૮ મે: WR oxygen exp: એકબાજુ જ્યારે ચક્રવાત તાઉતે તેની અસર … Read More

Ahmedabad alert: તાઉ’તે વાવાઝોડા સંદર્ભે અમદાવાદ જિલ્લા માટે આગામી ૬ થી ૮ કલાક મહત્વના : સંદિપ સાગલે, જિલ્લા કલેક્ટર

Ahmedabad alert: તાઉ’તે વાવાઝોડાની સંભવિત અસરોના કારણે સલામતીના ભાગરૂપે અમદાવાદ જિલ્લાના ૪૬૫૪ લોકોને આશ્રય સ્થાનોમાં સ્થળાંતરીત કરાયા (બપોરે ૧૨ વાગ્યાની સ્થિતિએ) નાગરિકોને બીનજરૂરી બહાર ન નીકળવા કલેક્ટરની અપીલ અહેવાલ: અમિતસિંહ … Read More

Control Room: અમદાવાદ જિલ્લા તંત્ર થયુ વધુ સતર્ક, આપાતકાલીન સ્થિતિમાં મદદ માટે જાહેર કર્યા ફોન નંબરો

અમદાવાદ, 18 મેઃControl Room: તૌકતે વાવાઝોડાની સંભવિત અસરો ઉપર ત્વરિત નિયંત્રણ મેળવવા અમદાવાદ જિલ્લા વહીવટીતંત્ર સાબદું થયું છે. અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાંગલે સતત સ્થિતિ પર નજર રાખી રહ્યાં છે. તેમના આદેશાનુસાર અમદાવાદ … Read More