Ambaji bal kumarika pujan: અંબાજી માં બાલ કુમારીકા પુજનને લઈ એક નવી વૈદિક પરંપરાનો પ્રારંભ

Ambaji bal kumarika pujan: અંબાજીના અજય માતા મંદિર ખાતે પંચ દશનામ અખાડા ના સંતો અને મંહતો દ્વારા આ કન્યાઓનું પૂજન કરવામાં આવ્યું એહવાલ: ક્રિષ્ના ગુપ્તા અંબાજી, ૦૨ ફેબ્રુઆરી: Ambaji bal … Read More

AMC Budget draft: AMC દ્વારા 8111 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયુ, વાંચો વર્ષ 2022-23માં કોને શુ ફાળવાયું?

AMC Budget draft: આ વર્ષના અમદાવાદના ડ્રાફ્ટ બજેટમા ચૂંટણીની અસર જોવા મળી અમદાવાદ, 02 ફેબ્રુઆરી: AMC Budget draft: આજે અમદાવાદ મ્યુનિસિલ કોર્પોરેશન (AMC) નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યુ છે. … Read More

Dhandhuka case new update: ધંધુકા કેસમાં ATSને મળ્યો નવો પુરાવો, મસ્જિદમાં પ્રેક્ટિસ માટે રાખેલી એરગન અને જજબા-એ-શાહદત નામનું પુસ્તક મળ્યું

Dhandhuka case new update: આરોપી મૌલવી ઐયુબના ઘર અને મદરેસામાં તપાસ કરવામાં આવી અમદાવાદા, 01 ફેબ્રુઆરીઃ Dhandhuka case new update: ધંધુકા ફાયરિંગ વીથ મર્ડર કેસમાં રોજ અનેક ખુલાસો થઈ રહ્યા … Read More

Minor age boy love with married woman: 23 વર્ષીય એક પરિણીતા 15 વર્ષના કિશોરને લઈને ભાગી ગઈ

Minor age boy love with married woman: શહેરનો 15 વર્ષીય કિશોર તાજેતરમાં 25 જાન્યુઆરીએ તેના જન્મદિવસે જ ગુમ થયો મહેસાણા, 01 ફેબ્રુઆરીઃ Minor age boy love with married woman: કહેવાય … Read More

Cyber crime Active: કિશન ભરવાડ હત્યા કેસમાં અફવાઓ ફેલાતા સાયબર ક્રાઈમ એક્ટિવ થયું, વધુ એક આરોપીની ધરપકડ- વાંચો વિગત

Cyber crime Active: સંવેદનશીલ વાતાવરણમાં હિન્દુ મુસ્લિમ સમાજમાં અફવાઓ ન ફેલાય એ માટે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચની સોશિયલ મીડિયા પર બાજ નજર અમદાવાદ, 01 ફેબ્રુઆરી : Cyber crime Active: ધંધુકા … Read More

Connection of Pakistan in Dhandhuka case: દિલ્લીથી ઝડપાયેલા મૌલાનાની પૂછપરછ મોટા ખુલાસા,પાકિસ્તાનના દાવત-એ-ઇસ્લામી સંગઠનની સંડોવણી ખૂલી

Connection of Pakistan in Dhandhuka case: દિલ્હીથી ઝડપાયેલા મૌલાનાની પૂછપરછમાં પાકિસ્તાનના દાવત-એ-ઇસ્લામી સંગઠનનું નામ ખૂલ્યું અમદાવાદ, 31 જાન્યુઆરીઃ Connection of Pakistan in Dhandhuka case: ધંધૂકા ફાયરિંગ વિથ મર્ડર કેસમાં અનેક … Read More

Ambaji Bazaar closed: ધંધુકા રાધનપુર ની ધટનાને વખોડતા આજે અંબાજીમાં વેપારીઓએ બજારો બંધ રાખી હિન્દુવાદી સંગઠન દ્વારા વિરોધ પ્રદર્શન કર્યું

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા અંબાજી, ૩૧ જાન્યુઆરીઃ Ambaji Bazaar closed:ધંધુકા માં હિન્દુ યુવકની હત્યા અને રાધનપુરના શેરગઢમા વિધર્મી યુવક દ્વારા યુવતી ઉપર જીવલેણ હુમલાની બનેલી ઘટનાના પડઘા અંબાજીમાં પણ પડ્યા છે. … Read More

3000 People reached Rajkot Collectorate: કિશન ભરવાડ હત્યાના વિરોધમાં રાજકોટ કલેક્ટર કચેરીમાં 3 હજાર લોકોનું ટોળુ ઉમટી પડ્યું

3000 People reached Rajkot Collectorate: રાજકોટના ચાવાળા, ઠાકર સેના, કરણી સેનાના યુવાનો ઉમટી પડ્યા હતા. વાતાવણ તંગ બની જતા કલેક્ટર કચેરીના દરવાજા બંધ કરી દેવાયા રાજકોટ, 31 જાન્યુઆરીઃ 3000 People … Read More

Police appeal not to upload controversial post: ધંધૂકાની ઘટના બાદ પોલીસે સોશિયલ મીડિયા પર વિવાદાસ્પદ પોસ્ટથી દૂર રહેવા લોકોને કરી અપીલ

Police appeal not to upload controversial post: સોશિયલ મીડિયામાં ભડકાઉ કે ઉશ્કેરણી જનક ટિપ્પણી, મેસેજ કે વીડિયો અપલોડ કરનાર સામે પોલીસ કડક કાર્યવાહી કરશે અમદાવાદ, 31 જાન્યુઆરીઃ Police appeal not to … Read More

New revelation in the case of Kisan Bharwad: કિશન ભરવાડ કેસમાં અનેક મૌલવીઓનાં નામ, અનેક રાજ્યોનાં યુવાનો હતા ટાર્ગેટ

New revelation in the case of Kisan Bharwad: આ હત્યા માટે વપરાયેલ રિવોલ્વર સહિતની તમામ સામગ્રીની વ્યવસ્થા અમદાવાદનાં મૌલવીએ કરી આપી હોવાનો ઘટસ્ફોટ થયો અમદાવાદ, 30 જાન્યુઆરીઃ New revelation in … Read More