Vadodra Gangrape Case: વડોદરા સામૂહિક દુષ્કર્મ કેસના આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ
વડોદરા, 07 ઓક્ટોબરઃ Vadodra Gangrape Case: નવરાત્રિના પાવન પર્વ પર વડોદરામાં દુષ્કર્મની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. ભાયલી ગામની સીમમાં અવાવરું જગ્યાએ ધોરણ 11 સાયન્સની વિદ્યાર્થિની અને તેના બોયફ્રેન્ડને બાનમાં લઈ … Read More