વિરેન્દ્ર સહેવાગે(Virender Sehwag) સોશિયલ મીડિયા પર એક વીડિયો મુકી અને સુરતની સિવિલ હોસ્પિટલની કામગીરીના કર્યા વખાણ, જુઓ આ ખાસ વીડિયો

સુરત, 26 એપ્રિલઃ હાલ પરિસ્થિતિ બહુ ગંભીર છે, પરંતુ તેમાં પણ લોકોને થોડી સકારાત્મકતા આપી શકીએ તો તેનાથી વાતાવરણમાં થોડી હળવાશ આવે છે. બે દિવસ પહેલાં સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં … Read More

સકારાત્મકતાઃ તબીબોની સેવા જોઇ દર્દીઓ(covid patient)એ કહ્યું- કોરોનાનો ડરથી નહી હિંમતથી સામનો કરીશું અને જલ્દી સ્વસ્થ થઈશું..!

વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં સારવાર લેતા દર્દી(covid patient)ઓ કહે છે કે અહી સારવાર સાથે હળવી કસરતો પણ કરાવવામાં આવે છે. તબીબો વોર્ડમાં જઈ દર્દી(covid patient)ઓને પોતાના સ્વજનો સાથે વીડિયો કોલથી વાત … Read More

Covid patient: અમદાવાદ સિવિલ હોસ્પિટલના સ્ટાફે મારી માતાને પોતાની માતાની જેમ સાચવ્યો : દર્દીના પુત્ર

Covid patient: 74 વર્ષીય માતા રમીલાબેન ઠક્કર મંજુશ્રી કંપાઉન્ડ સ્થિત કોરોના ડેડિકેટેડ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અહેવાલ: અમિતસિંહ ચૌહાણઅમદાવાદ , ૦૯ એપ્રિલ: Covid patient: ‘’મારા માતાને બે પગે અને જમણા … Read More

સયાજી હોસ્પિટલમાં અદ્યતન કોવિડ સારવાર સુવિધા હેઠળ દાખલ દર્દીઓ માટે દૈનિક રૂ.૧૫ થી ૫૦ લાખ સુધીનો ખર્ચ કરવામાં આવ્યો

લોક આરોગ્યની રક્ષા માટે કટિબદ્ધ રાજ્ય સરકાર વડોદરાની સયાજી હોસ્પિટલમાં અદ્યતન કોવિડ સારવાર સુવિધા હેઠળ દાખલ દર્દીઓની સંખ્યા પ્રમાણે સરકારી તિજોરીમાંથી દૈનિક રૂ.૧૫ થી ૫૦ લાખ સુધીનો ખર્ચ કરવામાં આવ્યો … Read More

નર્મદા જિલ્લા માં કોરોના નું વધતું સંક્રમણ. નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ પણ કોરોના ગ્રસ્ત થયા

અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલા રાજપીપલા, ૨૮ નવેમ્બર: નર્મદા જિલ્લા માં કોરોના નું સંક્રમણ દિન પ્રતિદિન વધતું જાય છે અને કોરોના નો ગ્રાફ વધી ને. 1500 ને પાર. પહોંચ્યો છે અને … Read More

ડી-માર્ટ મોલમાં લોકોના કોરોના ટેસ્ટ કરાવાતા ૨ કલાકમાં ૨૫ લોકો પોઝિટિવ નોંધાતા ડી.માર્ટ મોલ બંધ કરાયો.

અમદાવાદના શ્યામલ સ્થિત ડી-માર્ટ મોલમાં કોરોના વિસ્ફોટ: ૨ કલાકમાં ૨૫ કેસ. પોઝિટીવ ડી.માર્ટ મોલ બંધ કરાયો. અમદાવાદ, ૨૦ નવેમ્બર: લોકો શાકભાજી અને કરિયાણું લેવા ઉમટી પડયા. મનપા અધિકારીઓ દોડી આવીને … Read More

દર્દીઓ અમારા સ્વજનો જેવા છે ત્યારે અમે જ એમના કુટુંબીજનો ની ફરજ બજાવી રહ્યાં છે: ડો.શીતલ મિસ્ત્રી

જ્યારે આપણે સહુ પરિવારજનો સાથે નવું વર્ષ ઉજવી રહ્યા હતા ત્યારે ગોત્રી હોસ્પિટલના કોરોના વિભાગના તબીબો અને આરોગ્ય કર્મચારીઓ દર્દીઓની સાર સંભાળ લઈ રહ્યા હતા… ફુગ્ગા અને લાઈટો ફૂલો થી … Read More

હૃદયરોગ સહિતની ગંભીર બીમારી ધરાવતા ૨૫૦થી વધુ કોરોનાગ્રસ્ત દર્દીને કોરોના મુક્ત કરતા ડો.હર્ષિલ શાહ

રાજકોટ સિવિલ હોસ્પિટલ અને સમરસ હોસ્ટેલમાં હૃદયરોગ સહિતની ગંભીર બીમારી ધરાવતા ૨૫૦થી વધુ કોરોનાગ્રસ્ત દર્દીને કોરોના મુક્ત કરતા ડો.હર્ષિલ શાહ “મારા થકી જો કોઈ એક વ્યક્તિ પણ કોરોના મુક્ત થાય તો, એક તબીબ … Read More

ભયને જ ભસ્મીભૂત કરી, જૈફ વયે કોરોનાને મ્હાત આપતા નિર્મળાબાનો અનોખો કિસ્સો

હૃદયરોગ, પેરેલિસિસ, થાઇરોઇડ, ડાયાબિટીઝ અને બ્લડપ્રેશર જેવી ગંભીર બીમારી ધરાવતા ૯૦ વર્ષીય નિર્મળાબાના મક્કમ મનોબળે કોરોનાને હરાવ્યો અહેવાલ: શુભમ અંબાણી,રાજકોટ રાજકોટ, ૨૬ ઓક્ટોબર: ” हौसले भी किसी हकीम से कम नहीं होते, हर तकलिफ में … Read More

હું થોડા દિવસ મંદિર ન જઇ શકુ તો ચાલશે, કારણ કે મારા ભગવાન દર્દી સ્વરૂપે હોસ્પિટલમાં છે: નર્સ બહેનો

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દી નારાયણની સેવારત નર્સ બહેનો હું થોડા  દિવસ મંદિર ન જઇ શકુ તો ચાલશે, કારણ કે મારા ભગવાન દર્દી સ્વરૂપે  હોસ્પિટલમાં છે, એમના આશીર્વાદ એ મારા માટે પ્રસાદી છે: કૈલાસબેન રાઠોડ, … Read More