વાવાઝોડાના કારણે રાજ્યભરમાં અટકેલી આવેલી રસીકરણ(vaccination)ની પ્રક્રિયા આજથી શરૂ, પણ આ મહાનગરમાં ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન બંધ…!
અમદાવાદ, 20 મેઃ વાવાઝોડાને પગલે મોકૂફ રાખવામાં આવેલી કોરોના વેક્સિનેશન(vaccination)ની કામગીરી આજે શરૂ કરવામાં આવશે. તૌકતે ચક્રવાતને કારણે બે દિવસ બંધ કરવામા આવેલ કોરોના વેક્સીન અભિયાન ગુજરાતમાં આજથી ફરીથી શરૂ કરવામા … Read More
