દિલ્હી હિંસા બાદ ખેડૂતોમાં પોલીસના એક્શનનો ભય, આખી રાત જાગતા રહ્યાં આંદોલનકારી ખેડૂત

નવી દિલ્હી, 28 જાન્યુઆરીઃ નવા કૃષિ કાયદા વિરુદ્ધ જારી ખેડૂત આંદોલનને લઇ મોડી રાતે ગાઝીપુર બોર્ડર પર બબાલની સ્થિતિ છે. ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતેનો આરોપ છે કે પોલીસે … Read More

ખેડૂત આંદોલનઃ હિંસા બાદ પોલીસ આવી એક્શનમાં, સીસીટીવીના આધારે 200 તોફાનીઓની થઈ ધરપકડ

નવી દિલ્હી, 27 જાન્યુઆરીઃ પ્રજાસત્તાક દિવસ પર દિલ્હી ખાતે ખેડૂત આંદોલનના નામે હિંસા થઈ હતી. જેમાં પોલીસે 22 લોકો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી છે. જે મામલે 200 લોકોની ધરપકડ કરવામાં … Read More

કિસાન આંદોલનઃ મંગળવારે થયેલી હિંસામાં દિલ્હી પોલિસે 15 એફઆઇઆર ફાઇલ કરી, 86 પોલીસ કર્મીઓને થઇ ઇજા

નવી દિલ્હી, 26 જાન્યુઆરીઃ મંગળવારે દિલ્હી પોલીસ અને કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતો વચ્ચે લાલકિલ્લા અને આઇઆરટી પર હિંસા કરતા જોવા મળ્યા હતા. દિલ્હી પોલીસે ખેડૂતોની ટ્રેક્ટર પરેડ … Read More

સ્વરાજ ઈન્ડિયાના અધ્યક્ષ યોગેન્દ્ર યાદવે દિલ્હી હિંસા બાદ કહ્યું- આ ઘટના બાદ શરમ અનુભવું છું! ખેડૂતોને શાંત રહેવા વીડિયો દ્વારા કરી હતી અપીલ

નવી દિલ્હી, 27 જાન્યુઆરીઃ ગઇ કાલે લાલ કિલ્લા ખાતે થયેલી ખેડૂતોની હિંસા બાદ સ્વરાજ ઇન્ડિયાના અધ્યક્ષ યોગેન્દ્ર યાદવને સવાલો કરવામાં આવી રહ્યા છે. કારણ કે યાદવે પહેલા ટ્રેકટર રેલી શાંતિથી … Read More

ટ્રેકટર પરેડના નામ પર દિલ્હીમાં હિંસા, ITOથી શરુ થયેલી જંગનો લાલ કિલ્લા પર આવ્યો અંતઃ આખરે ગૃહ મંત્રાલય આવ્યું એક્શન મોડમાં

નવી દિલ્હી, 27 જાન્યુઆરીઃ કૃષિ કાયદા વિરુદ્ધ દિલ્હી બોર્ડર પર છેલ્લા બે માસથી આંદોલન કરી રહેલા ખેડૂતોએ પ્રજાસત્તાક દિનના દિવસે શાંતિપૂર્ણ રીતે ટ્રેકટર રેલી કરવાનો વાત કહી હતી, પરંતુ આ … Read More

ગૃહમંત્રાલયની ઈમરજન્સી બેઠક ગોઠવાઇ, બોર્ડર પર રાત્રે 12 વાગ્યા સુધી ઈન્ટરનેટ સેવા કરાઈ બંધ

નવી દિલ્હી, 26 જાન્યુઆરીઃ ટ્રેક્ટર પરેડમાં થયેલી હિંસા બાદ મંત્રાલયે તાકિદની બેઠક બોલાવી છે. જેમાં કેટલાય અધિકારીઓ શામેલ છે. દિલ્હીમાં હાલની સુરક્ષાને લઇ આ બેઠક થઇ છે. આ વચ્ચે ખેડૂતો … Read More

કિસાન આંદોલન યથાવત્ઃ ટ્રેક્ટર પરેડને લઈને અસમંજસ, દિલ્હી આવી રહ્યો છે ખેડૂતોનો કાફલો

દિલ્હી, 24 જાન્યુઆરીઃ દિલ્હીમાં 26 જાન્યુઆરીના રોજ ખેડૂતોની ટ્રેક્ટર રેલી પર હજુ શંકાના વાદળો ઘેરાયેલા છે. દિલ્હી પોલીસ અને ખેડૂત આગેવાનોના અલગ અલગ નિવેદનો આવી રહ્યા છે.ખેડૂત નેતાઓનું માનીએ તો … Read More

કૃષિ આંદોલનઃ સુપ્રીમ કોર્ટ સરકારના વલણથી નારાજ, કહ્યું- કોઇપણ આ રીતે કાયદા પર પ્રતિબંધ ના લગાવી શકે!

નવી દિલ્હી, 11 જાન્યુઆરીઃ છેલ્લા કેટલાય વખતથી ખેડૂતો કૃષિ કાયદાને લઇને આંદોલન કરી રહ્યાં છે. આ અંગે સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે અનેક બેઠકો પણ યોજવામાં આવી છે. પરંતુ તેનો … Read More

કિસાન આંદોલન: સરકાર સાથે બેઠક કરતા પહેલા આજે ખેડૂતો કરશે શક્તિ પ્રદર્શન

નવી દિલ્હી, 07 જાન્યુઆરીઃ છેલ્લા કેટલાય દિવસોથી દિલ્હી ખાતે ખેડૂતો પ્રદર્શન કરી રહ્યાં છે. નવા કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોનું પ્રદર્શન આજે 43માં દિવસે પણ ચાલુ છે અને દિલ્હીની તમામ સરહદો … Read More

કૃષિ કાયદા અંગે ખેડૂતોની માંગ અડગ: 4 જાન્યુઆરીએ થશે મહત્વની બેઠક

નવી દિલ્હી, 02 જાન્યુઆરીઃ છેલ્લા 37 દિવસથી પંજાબ હરિયાણાના ખેડૂતો કૃષિ કાયદાને લઇ આંદોલન પ્રદર્શન કરી રહ્યાં છે. આ આંદોલનને બંધ કરાવવા માટે સરકારે ખેડૂતો સમક્ષ અનેક પ્રસ્તાવ મૂક્યા છે. … Read More