Gov.job: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ એપ્રેન્ટિસની 90 જગ્યા પર ભરતી, ITI કે ગ્રેજ્યુએટ કેન્ડિડેટ્સ અપ્લાય કરો- વાંચો વિગતે જાણકારી

Gov.job: ITI ઉમેદવારની એપ્રેન્ટિસશિપની ટ્રેનિંગ મુંબઈ, જુહૂ, ભાવનગર, વડોદરા, દીવ અને કંડલા એરપોર્ટ પર થશે નવી દિલ્હી, 16 નવેમ્બરઃ Gov.job: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા(AAI)એ એપ્રેન્ટિસની 90 જગ્યા પર ભરતી જાહેર … Read More

Rajpatra wedding photo: રાજકુમારે ફર્યા પત્રલેખા સાથે સાત ફેરા, લગ્ન બાદ જ યોજાયુ રિસેપ્શન- જુઓ ફોટોઝ

Rajpatra wedding photo: રિસેપ્શનમાં હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ હાજર રહ્યા હતા બોલિવુડ, 16 નવેમ્બરઃ Rajpatra wedding photo: રાજકુમાર રાવ તથા પત્રલેખાએ ચંદીગઢમાં 15 નવેમ્બરની બપોરે લગ્ન કર્યા હતા. લગ્નમાં બોલિવૂડ … Read More

collection: 2021માં અત્યાર સુધી તમામ બિગ સ્ટારર ફિલ્મો ઓટીટી પર રિલીઝ થઈ, તેમાં બોક્સ ઓફિસ પાછળ-ઓટીટી આગળ- વાંચો વિગત

collection: દિવાળીએ રિલીઝ થયેલી મલ્ટિસ્ટારર ‘સૂર્યવંશી’ની આશરે રૂ. 200 કરોડની કમાણીને ફિલ્મ જગતે સારી બોણી થઇ બિઝનેસ ડેસ્ક, 16 નવેમ્બરઃ collection: કોરોનાના પ્રતિબંધો લગભગ ખતમ થયા પછી બોલિવૂડની બોક્સ ઓફિસ … Read More

US supply 30 drones to india: આતંકીઓના ખાતમા માટે અમેરિકા ભારતને 21,000 કરોડમાં 30 ડ્રોન આપશે

US supply 30 drones to india: ભારત અને અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા અિધકારીઓ વચ્ચે સંરક્ષણ ક્ષેત્રોમાં વિસ્તાર સિૃથતિ અનુરૂપ હાલના વર્ષોમાં યુએસ-ભારત સંરક્ષણ ભાગીદારીનો વિસ્તાર થયો વોશિંગ્ટન, 16 નવેમ્બર: US supply … Read More

congress leader sammelan: ગુજરાત કોંગ્રેસ નેતા રઘુ શર્માની હાજરીમાં આજે હિંમનગર ખાતે કાર્યકર્તા સમ્મેલન યોજાયુ

congress leader sammelan: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે જન જાગરણ અભિયાન અંતર્ગત કાર્યકર્તા સંમેલન ને સંબોધન કર્યું હિંમતનગર, 16 નવેમ્બરઃ congress leader sammelan: આજે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે જન જાગરણ અભિયાન … Read More

hardik pandya watch: હાર્દિક પંડ્યાએ મુંબઈ એરપોર્ટ પર તેની ઘડિયાળો જપ્ત કરાયા બાદ, ખેલાડીએ કહી આ વાત- વાંચો શું છે મામલો?

hardik pandya watch: હાર્દિકે કહ્યું છે કે, ઘડિયાળની કિંમત 5 કરોડ રુપિયા નથી.સોશિયલ મીડિયા પર ખોટો દાવો કરાઈ રહ્યા છે.તેની કિંમત 1.5 કરોડ રુપિયા છે સ્પોર્ટ્સ ડેસ્ક, 16 નવેમ્બરઃ hardik … Read More

india quarantine free entry: ભારતની 99 દેશોના પ્રવાસીને ક્વોરેન્ટાઇન ફ્રી એન્ટ્રીની મંજૂરી- વાંચો વિગત

india quarantine free entry: ભારતે ગયા માર્ચમાં ટુરિસ્ટ વિઝા સસ્પેન્ડ કર્યા હતા અને 15મી ઓક્ટોબરથી તેનો પ્રારંભ કર્યો છે. કેટેગરી એમાં આવતા 99 દેશોના પ્રવાસીઓએ ભારતના આગમનના 72 કલાક પહેલા … Read More

Offline Education: ધો. 1થી 5નો ઓફલાઈન અભ્યાસ શરૂ થવા બાબતે રાજ્ય શિક્ષણમંત્રીનું મહત્વનું નિવેદન- વાંચો શું કહ્યું ?

Offline Education: ટૂંક સમયમાં ઓફલાઇન અભ્યાસ શરૂ કરાશે- જીતુ વાઘાણી ગાંધીનગર, 16 નવેમ્બરઃ Offline Education: રાજ્યનીશાળાઓમાં 7 જૂનથી નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થયા બાદ પ્રથમ સત્રમાં મોટાભાગે ઓનલાઈન શિક્ષણ જ … Read More

Health Benefits of Amla: વાંચો આમળાના ફાયદા? સ્વાસ્થ્ય માટે છે ખુબ જ ગુણકારી

Health Benefits of Amla: એક વખત જો 100 ગ્રામ એટલે લગભગ અડધા કપ આમળા ખાવાથી શરીરને 300 mg વિટામિન સી મળે છે હેલ્થ ટિપ્સ, 16 નવેમ્બર: Health Benefits of Amla: … Read More

Surya Grahan 2021: આ દિવસે થશે સાલનું આખરી સૂર્ય ગ્રહણ, જાણો કઇ બાબતોનું ધ્યાન રાખવું?

Surya Grahan 2021: શાસ્ત્ર અનુસાર 12 રાશિઓ પર ગ્રહણની વધુ કે ઓછો દુષ્પ્રભાવ થઈ શકે છે. સામાન્ય રીતે ગ્રહણને અશુભ અને ફળદાયી માનવામાં આવે છે જ્યોતિષ ડેસ્ક, 16 નવેમ્બરઃ Surya … Read More