G7 summit: આજે 7 મોટી વૈશ્વિક અર્થવ્યવસ્થાઓનું સંબોધન કરશે વડાપ્રધાન મોદી, જાણો ભારત દેશ માટે કેમ મહત્વની છે આ બેઠક?

નવી દિલ્હી, 12 જૂનઃવડાપ્રધાન મોદી ડિજિટલ રીતે 12 અને 13 જૂનના રોજ G7 સમિટ(G7 summit)ના સંમેલનમાં ભાગ લેશે.વિદેશ મંત્રાલયે ગયા મહિને કહ્યું હતું કે મોદી દેશની કોરોનાવાયરસની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં … Read More

ટ્વિટર(twitter) કેન્દ્ર સરકારના નવા આઇટી નિયમ માનવા તૈયાર, પત્ર લખીને સ્વીકાર્યા ભારત સરકારના નિયમો- વાંચો શું છે મામલો?

નવી દિલ્હી, 10 જૂનઃ નવા આઈટી નિયમોને લઈને કેંદ્રસ સરકારનો અસર હવે જોવાઈ રહ્યુ છે. કેંદ્ર સરકારના સખ્ત સ્ટેન્ડ પછી, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરરે(twitter) નવા આઇટી નિયમો સ્વીકારવાની સંમતિ આપી … Read More

ટ્વિટર(Twitter)ને સરકાર એક્શન મોડમાં, IT નિયમોને લઈને આપી અંતિમ ચેતવણી- વાંચો શું છે મામલો?

નવી દિલ્હી, 07 જૂનઃ બ્લૂ ટિક પ્રકરણ વચ્ચે ભારત સરકારે નવા આઈટી નિયમોનુ અનુપાલન માટે ટ્વિટ(Twitter)રને ફાઈનલ નોટિસ મોકલી દીધી છે. આ નોટિસમાં સરકારે ટ્વિટરને બે ટૂક કહ્યુ છે કે … Read More

રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)એ સામાન્ય કર્મચારીઓ અને પેન્શનરોને આપી મોટી રાહત, મળશે આ સુવિધા- વાંચો સંપૂર્ણ અહેવાલ

બિઝનેસ ડેસ્ક, 05 જૂનઃ રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)એ સામાન્ય કર્મચારીઓ અને પેન્શનરોને મોટી રાહત આપી છે. બૅન્કની રજાઓની અસર હવે તમારા પગાર અથવા પેન્શન પર થશે નહીં. RBIએ નૅશનલ … Read More

ભારત સરકારે સોશિયલ મીડિયા(social media)ની મનમાની પર અંકુશ મેળવવા માટે બનાવ્યો નવો કાયદો- જાણો શું છે નિયમો

નવી દિલ્હી, 05 જૂનઃsocial media: ભારત સરકારે સોશિયલ મીડિયાની મનમાની પર અંકુશ મેળવવા માટે નવો કાયદો બનાવ્યો છે. આ કાયદામાં અનેક મહત્વપૂર્ણ જોગવાઇઓ એવી છે કે જેની અવગણના સોશિયલ મીડિયા(social … Read More

ચીન-પાકિસ્તાનને સમુદ્રમાં જોરદાર ટક્કર આપશે ભારત, સમુદ્રી વિસ્તારમાં વધશે ભારતની તાકાત- સબમરીનના આ મોટા પ્રોજેક્ટ(submarine project)ને મળી મંજૂરી

નવી દિલ્હી, 05 જૂનઃ શુક્રવારે ડિફેન્સ મિનિસ્ટ્રી દ્વારા સ્વદેશી સબમરીનના ઉત્પાદન માટેના પ્રોજેક્ટ(submarine project)ને મંજૂરી આપવામાં આવી હતી. ચીન સામે મહત્વપૂર્ણ ગણાતા આ પ્રોજેક્ટમાં હાલ છ સબમરિનનું ઉત્પાદન કરવામાં આવશે. … Read More

વડાપ્રધાનનું Mann ki baat દ્વારા દેશને સંબોધન, કહ્યું- ભારત હવે કોઈના દબાણથી નહીં પોતાના સંકલ્પથી ચાલે છે..!

નવી દિલ્હી, 31 મેઃMann ki baat: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ મારફત દેશવાસીઓને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમની ૭૭મી આવૃત્તિમાં વડાપ્રધાન મોદીએ કોરોના મહામારી, તાઉતે અને … Read More

સરકારે GST માં રાહત આપવા કન્વીનર સહીત 08 સભ્યોના ”Group of ministers” ની સમિતિ બનાવી, નીતિન પટેલ સહિત આ મંત્રીઓ સામેલ

નવી દિલ્હી, 30 મેઃ ભારત સરકારના નાણા મંત્રાલય દ્વારા 29 મૅ, 2021ના રોજ એક નિવેદન જારી કરીને કોવિડ-19 ની સારવાર માટે જરૂરી તબીબી ચીજવસ્તુઓની ખરીદી ઉપર ”ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ” … Read More

ટૂલકિટ કેસઃ ભારત સરકાર અને માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટર (Twitter) વચ્ચે તણાતણી યથાવત, દિલ્હી પોલીસે ટ્વિટર પર લગાવ્યો ખોટું બોલવાનો આરોપ

નવી દિલ્હી, 28 મેઃ ભારત સરકાર અને માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટર (Twitter) વચ્ચે તણાતણી યથાવત છે. આ દરમિયાન કેંદ્ર સરકારે ટ્વિટર (Twitter) ના આરોપો પર આકરી પ્રતિક્રિયા આપી છે. આઇટી મંત્રાલયનું … Read More

માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરે (Twitter) આપ્યુ મહત્વનું નિવેદન, વાંચો શું કહ્યું ભારત સરકાર વિશે…

નવી દિલ્હી, 27 મેઃ નવા આઈટી નિયમોને લઈને ભારત સરકાર અને સોશિયલ મીડિયા કંપનીઓ વચ્ચેનો વિવાદ પૂરો થવાનું નામ લેતો નથી. આ બધા વચ્ચે માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરે (Twitter) એક નિવેદન … Read More