WhatsApp એ ભારત સરકાર સામે કર્યો કેસ, જાણો શું છે કારણ?

બિઝનેસ ડેસ્ક, 26 મેઃ સોશલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સઅપ(WhatsApp)એ ભારત સરકારની વિરુદ્ધ દિલ્લીમાં એક કેસ દાખલ કરાવ્યો છે. જેમાં ભારત સરકારે જાહેર કરેલાં નવા નિયમો પર રોક લગાવવા માટેની માંગ કરવામાં … Read More

Grih Mantralaya: કોવિડ-19માં માતા-પિતા ગુમાવી બેઠેલાં અનાથ બનેલા બાળકો માટે સરકારે લીધો મહત્વનો નિર્ણય- વાંચો સંપૂર્ણ અહેવાલ

નવી દિલ્હી, 22 મેઃ Grih Mantralaya: સરકાર  મહિલાઓ, બાળકો, વરિષ્ઠ નાગરિકો અને અનુસૂચિત જાતિ / જનજાતિ સહિતના સમાજના અંશતઃ નિર્બળ વર્ગો  સામેના ગુનાઓ અટકાવવાની સાથે સાથે તેની સામેની લડતને ઉચ્ચ અગ્રતા … Read More

દેશમાં ઓક્સિજન પાવર પ્લાન્ટને 24 કલાક અવિરત વીજ પુરવઠો(24×7 power supply) મળી રહે તે માટે વીજ મંત્રાયલે સક્રિય પગલા લીધા- વાંચો વિગતે માહિતી

દિલ્હી,12 મેઃ24×7 power supply: સમગ્ર દેશમાં કોરોના વાયરસની મહામારીની પડી રહેલી માઠી અસરને ધ્યાનમાં રાખીને તથા હોસ્પિટલો તથા ઘરે સારવાર લઈ રહેલા દર્દીઓમાં ઓકિસજનની વધતી જતી માગને ધ્યાનમાં રાખીને વીજ … Read More

કોરોના પોઝિટિવ(covid-19 positive) આવ્યા બાદ દર્દીએ શું હોસ્પિટલમાં દાખલ થવું જોઈએ? આવા પ્રશ્નોનો જવાબ મેળવવા જુઓ આ વીડિયો

ડોક્ટર RT-PCR ટેસ્ટમાં પોઝિટિવ(covid-19 positive) આવનારા દર્દીઓને જરૂર ન હોય તો હોસ્પિટલમાં દાખલ ન થવાની સલાહ આપી રહ્યા છે કારણ કે મોટાભાગના દર્દીઓ ઘરે રહીને જ સાજા થઈ રહ્યા છે.  … Read More

ભારતીય રિઝર્વ બેંક(RBI)એ નવી નાણાકીય નીતિ કરી જાહેર, જાણો લોનના EMI પર શું પડશે અસર?

બિઝનેસ ડેસ્ક, 07 એપ્રિલઃ કોરોનાની મહામારીના કારણે દેશનું અર્થતંત્ર ખોરવાઇ ગયુ છે. તે સાથે જ સામાન્ય લોકોની જીવન શૈલી પર પણ અસર થઇ છે. તાજેતરમાં રિઝર્વ બેંક(RBI)એ નવી નાણાકીય નીતિ … Read More

73 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર લેબર કાયદા(labour act) હેઠળ દેશભરમાં લાગુ કર્યા ઓવરટાઇમના નિયમો, 1લી એપ્રિલથી કાયદો લાગુ થશે- વાંચો સંપૂર્ણ માહિતી

નવી દિલ્હી, 19 માર્ચઃ નવા લેબર કાયદા(labour act) હેઠળ જો કોઈ પણ કર્મચારી પાસે 15 મિનિટથી વધુ કામ કરાવવામાં આવ્યું, તો કંપનીએ ઓવરટાઇમ ચૂકવવો પડશે. ડ્રાફ્ટ મુજબ કામના કલાકો વધીને 12 થશે. મોદી … Read More

New helpline service: UPIનો ઉપયોગ કરતા ગ્રાહકો માટે સારા સમાચાર, શરુ થઇ નવી હેલ્પલાઇન સર્વિસ- આ બેંકના ગ્રાહકોને મળશે લાભ

બિઝનેસ ડેસ્ક, 16 માર્ચઃ ગ્રાહકોની ફરિયાદના નિરાકરણ માટે એક પારદર્શી અને ગ્રાહક અનુકૂળ મેકેનિઝ્મ(ODR) વિકસિત કરવા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા મુજબ, નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા(NPCI)એ BHIM UPI પર UPI હેલ્પ(New helpline service)ની શરૂઆત … Read More

તમે જાણો છો MANI એપ વિશે? RBIએ આપી મહત્વની માહિતી

બિઝનેસ ડેસ્ક, 29 જાન્યુઆરીઃ સરકારે નોટબંધી બાદ 2000 રૂપિયાની નવી નોટ જાહેર કરી હતી. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોની વર્ષની રિપોર્ટ અનુસાર ગત વર્ષે જેટલી પણ નકલી નોટ ઝડપાઈ હતી તેમાં … Read More

મહત્વની માહિતીઃ શું તમારી ગાડી આઠ વર્ષ જૂની છે? તો તમારે ભરવો પડશે એક નવો ટેક્સ- વાંચો સંપૂર્ણ વિગત

બિઝનેસ ડેસ્ક, 27 જાન્યુઆરીઃ આઠ વર્ષથી જૂની ગાડીઓ પર કેન્દ્ર સરકાર રોડ ટેક્સના 8થી 25 ટકા સુધી ગ્રીન સેસ નાખવાનું આયોજન કરી રહી છે. કેન્દ્રના માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ … Read More

મોદી સરકારનો નિર્ણયઃ આ વર્ષે બજેટની કોપી હાથમાં નહીં મળે, જાણો શા માટે?

નવી દિલ્હી, 11 જાન્યુઆરીઃ કોરોનાની મહામારીના કારણે અર્થતંત્ર પર મોટી અસર જોવા મળી છે. કોરોના સંકટને કારણે ભારત સરકારે મોટો નિર્ણય લીધો છે. ભારત આઝાદ થયું ત્યારથી અત્યાર સુધીમા પહેલી … Read More