No drone zone: એકતાનગરના કેટલાંક વિસ્તારોને ‘નો ડ્રોન ઝોન’ જાહેર કરાયા

No drone zone: ડ્રોન ઓપરેટ કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ રાજપીપલા, 14 ફેબ્રુઆરી: No drone zone: નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના એકતાનગર વિસ્તારના નર્મદા માતાજીની મૂર્તિ, ન્યુ ગોરા બ્રીજ, મોખડી ડેમ … Read More

Har ghar Tiranga: ગામેગામ લોકો પોતાના ઘરો અને દુકાનો પર તિરંગો વહેરાવી 75માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં સહભાગી બની દેશભક્તિના રંગે રંગાયા

Har ghar Tiranga: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં શરૂ કરાયેલા “હર ઘર તિરંગા” અભિયાનમાં નર્મદા જિલ્લાના નાગરિકો ખૂબ જ ઉત્સાહભેર જોડાયા રાજપીપળા, 15 ઓગષ્ટઃ Har ghar Tiranga: દેશની આઝાદીના ૭૫ વર્ષ … Read More

Vande Gujarat Vikas Yatra: આવતી કાલથી વંદે ગુજરાત વિકાસ યાત્રાનો પ્રારંભ કરવામાં આવશે

Vande Gujarat Vikas Yatra: તા.૫ મી થી ૧૭ મી જુલાઈ દરમિયાન સતત ૧૩ દિવસ સુધીવંદે ગુજરાત વિકાસ યાત્રા રાજપીપલા નગરપાલિકાના તમામ વોર્ડના વિસ્તારો ઉપરાંત જિલ્લાના ગામો ખૂંદશે. રાજપીપલા, 03 જુલાઈ: … Read More

5 members of a family drowned: નર્મદાના માંડણ ગામે આવેલ કરજણ નદીમાં ભરૂચ જિલ્લાના એક જ પરિવારનાના પાંચ લોકો ડૂબ્યા, 3 લોકોના મૃતદેહો મળ્યા

5 members of a family drowned: માંડણ ગામ પાસેથી પસાર થતી નર્મદા નદી ઉનાળામાં પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યુ રાજપીપળા, 30 મેઃ 5 members of a family drowned: રાજપીપલા ડેડીયાપાડા મુખ્ય … Read More

Sun Pharma: અંદાજે રૂા. ૧૮ લાખના ખર્ચે સન ફાર્મા કંપની દ્રારા CSR હેઠળ રાજપીપલાની કોવિડ-૧૯ હોસ્પિટલને ડોનેશન સ્વરૂપે સમર્પિત કરાયો ઓક્સિજન પ્લાન્ટ

Sun Pharma: હવામાંથી લિક્વિડ નોઇટ્રોજનને ઓક્સિજનમાં કન્વર્ઝન સાથે દૈનિક લગભગ ૧ ટન ઓક્સિજન ઉત્પાદન ક્ષમતા સાથે કાર્યરત થયેલા પ્લાન્ટથી કોવિડ હોસ્પિટલમાં ૩૫ બેડને ઓક્સિજનનો અવિરત પૂરવઠો સરળતાથી મળી રહેશે: જિલ્લા … Read More

રાજપીપલા ખાતે આઝાદીના અમૃત મહોત્સવ (Amrut Mahotsav)ની થનારી ભવ્ય ઉજવણી

“બ્રિટીશ રૂલ સામે ભીલ અને આદિવાસી સમાજનો પડકાર” થીમ ઉપર (Amrut Mahotsav) કાર્યક્રમ યોજાશે12 માર્ચ દાંડીયાત્રા ના દિવસ. થી ઉજવણી શરુ થશે. અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલારાજપીપલા, ૧૦ માર્ચ: Amrut Mahotsav:રાજ્ય … Read More

પ્રજાની સુરક્ષા અને શાંતિના હેતુ માટે રાજપીપળા ના મુખ્ય માર્ગો પર નર્મદા પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ(flag march) યોજાઈ

રાજપીપળા, 24 ફેબ્રુઆરીઃ નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી આગામી રવિવારે યોજાનાર હોય જેમાં પ્રજાને સુરક્ષા અને શાંતિ રહે તેવા હેતુસર તેમજ કાયદા વ્યવસ્થા ની સ્થિતિ ની જાળવણી સાથે પ્રજા … Read More

ઘર ના કે ઘર ની બહાર પીઠ માં ખંજર મારનારા ચેતી જજો: (Mansukh Vasava) મનસુખ વસાવા

Mansukh Vasava: રાજપીપલા નગરપાલિકા માં હવે ભ્રષ્ટાચાર બિલકુલ ચલાવી નહિ લેવાયજાહેર મંચ પર થી વિરોધીઓ ને ખરી ખોટી સંભળાવતા સાંસદ મનસુખ વસાવા અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલારાજપીપલા,૨૨ ફેબ્રુઆરી: નર્મદા જિલ્લા મથક … Read More

રાજપીપળાની સરકારી મિલકતમાં લગાવેલા ભાજપના બેનર (BJP Poster) ઉતારાવ્યા સી આર પાટીલ ની રેલી ના રૂટ માં લાગેલા બેનર હટાવ્યા

રાજપીપળા પાલિકાની ટીમોએ રાજપીપળાની સરકારી મિલકતોમાં લાગેલા ભાજપના બેનરો અને ઝંડીઓ (BJP Poster) ઉતારવાની કામગીરી આરંભી હતી, એ દરમિયાન ભાજપના અમુક કાર્યકરો પણ ત્યાં આવી પહોંચ્યા હતા અહેવાલ: સત્યમ બારોટ, … Read More

રાજપીપલા: (Rajpipla) પંથક માં તસ્કરો નું સામ્રાજ્ય વિવિધ ઠેકાણે ખેતરો માંથી દ્રીપઇરીગેશન પાઇપો ની ચોરી

Rajpipla: ઠંડી ના ચમકારા વચ્ચે તસ્કરો એ પણ. ગ્રામ્ય વિસ્તારો માં. ચોરી ની તરકીબો અજમાવા માંડી છે અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલારાજપીપલા, ૧૨ ફેબ્રુઆરી: રાજપીપલા ના (Rajpipla) ગ્રામ્ય વિસ્તાર માં ખેડૂત … Read More