International Women’s Day: ના કર ‘પરખ’ નારીની, કાયમ ‘હર્ષ’ આપે નારી

International Women’s Day: નારી એક શક્તિ, જીવનભરના જખમોને છૂપાવીને સતત હસતી રમતી ખેલતી માતા – પુત્રતારું સ્મિત મારો શ્વાસ, પગલાં તારા મારી નજર, તારા ચેનચાળા મારી હાશ;તારું દર્દ વધારે મારી … Read More

Vijaya Ekadashi 2024: આજે વિજયા એકાદશી, જાણો પદ્મ પુરાણ અને સ્કન્દ પુરાણ દ્વારા આ દિવસનું મહત્વ

Vijaya Ekadashi 2024: આપણા પુરાણો મુજબ સૂર્યોદય સમયની તિથિ માન્ય રાખવામાં આવતી હોવાથી અમારે અહીંયા સિડનીમાં વિજયા એકાદશી આવતી કાલે ગણાશે. Vijaya Ekadashi 2024: સ્કંદ પુરાણનાં વૈષ્ણવ ખંડમાં આખા વર્ષની … Read More

A story that touches every woman: માતા- દીકરી એક ગૃહિણી દરેક સ્ત્રીની છે આ વાત- વાંચો આ રસપ્રદ વાર્તા

A story that touches every woman: ગઈકાલે મારી સાથે સાવ જ નજીવી કહી શકાય એવી ઘટના બની પણ જેમજેમ આગળ વાંચતા જશો એમએમ ખ્યાલ આવશે કે હું આ ઘટનાને કાગળ … Read More

Sweet Home: રાહ જોવાય આંગણે ઊભા રહી આતુરતાથી!

આંગણું (Sweet Home) Sweet Home: ઘરનો ચોકઘરનું આ આંગણુંશાંતિ આપતું! સૌને ગમતોઆંગણું ને ઓટલોવાતો કરવા! રાહ જોવાયઆંગણે ઊભા રહીઆતુરતાથી! સાક્ષી પૂરે છેઘરનું આ આંગણુંસુખ દુઃખની! બનેલું ઘરઆંગણું જો હોય તોસંપૂર્ણ … Read More

Swamiji ni vani Part-27: કયા સંજોગોમાં કયા પ્રકારનું વર્તન કરવું યોગ્ય છે, અને કયા પ્રકારનું અયોગ્ય

“ચાર પુરુષાર્થ” Swamiji ni vani Part-27: મનુષ્ય પણ જગતનો એક અંશ હોવાને કારણે એનાં કર્મ એ સંવાદિતાને અનુરૂપ હોય તો જ માનવ-જીવન સુખી થઈ શકે. સૃષ્ટિના નિયમની વિરુદ્ધ જઈને આપણે … Read More

Power of persistence: તમારામાં દ્રઢતાની શક્તિ હોય તો દરેક અવરોધો તોડી શકો છો ..

શીર્ષક:- દ્રઢતાનો વિજય(Power of persistence) Power of persistence: હેલ્લો મિત્રો! આજે હું આવી છું આપના બધાં ની વચ્ચે એક સામાન્ય ટોપિક લઇને કે જે આપણે રોજેરોજ જોઇએ જ છીએ અને … Read More

Amdavad: ના એક નાત, ના એક જાત, ના એક વાત, છતાં મોજમસ્તીનું શહેર એટલે આખું અમદાવાદ

Amdavad: “આપણું અમદાવાદ” Amdavad: ભૂતકાળને ભૂલીને, ભાવિને છોડીને વર્તમાનમાં જીવતું શહેર એટલે અનોખું અમદાવાદ;રાત્રે ૨ વાગે કોઈક આવે ચા પીને, પીવા નીકળે કોઈક ચા એવું શહેર એટલે અલબેલું અમદાવાદ. ના … Read More

Amdavad: આજનો મારાં અમદાવાદ શહેરનો 614મોં સ્થાપના દિવસ.

Amdavad: ૨૬ ફેબુ્આરી ૧૪૧૧નો એ દિવસ એટલે આજનો મારાં અમદાવાદ શહેરનો ૬૧૪મોં સ્થાપના દિવસ. ૬૧૩ વર્ષોની સફર માણી નગરપાલિકામાંથી મહાનગરનો દરજ્જો મેળવનાર, ગુજરાત રાજ્યનાં સૌથી મોટા અને ભારતનાં સાતમાં ક્રમમાં … Read More

Nothing is forever: કશું ક્યાં હોય છે કાયમ ?: કંચન અમીન

Nothing is forever: પરખ ક્યાં છે ? અહીં લાખો દરદ એવાં હજી પણ છે, ઉપાયો તો હજારો છે, કશું ક્યાં હોય છે કાયમ ? Nothing is forever: ગઝલ ગગનચુંબી ઇશારો … Read More

Gujarati language: મારા દિલની ગુજરાતી ભાષા

Gujarati language: છલકાતી મલકાતી ભાષાડાળીએ ડાળીએ મહેકતી ભાષાપર્વતે પથરાતી ભાષાદરિયાદિલની દેશી ભાષા હૈયું હોઠે લાવતી ભાષાતળપદી છે પ્યારી ભાષાગુરુ ગુણગાન ગાતી ભાષામનોમંથન કરાવતી ભાષા દહાડતી પહાડતી ભાષાગિરની ગાથા ગાતી ભાષાભાવવિભોર … Read More